हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
121/ 6
(45)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નવતર પ્રયોગ
નવતર પ્રયોગ News
gujarat news
લો બોલો! કોંગ્રેસે કહ્યું ભાજપના ભ્રષ્ટાચાર પર નિબંધ લખો, આપીશું 51,000 નું ઈનામ
Essay on Corruption: ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપબાજી કરતા રહે છે. સત્તાપક્ષ અને વિપક્ષની લડાઈ ચાલતી રહે છે. પણ આ લડાઈ પબ્લક માટે નથી હોતી, આ લડાઈ હોય છે પાવર માટે...! યે જો પબ્લિક હૈ યે સબ જાનતી હૈ...આવા માહોલની વચ્ચે કોંગ્રેસની એક જાહેરાતે બનાવ્યો છે નવો માહોલ...જાણો..
Sep 10,2024, 21:09 PM IST
breaking news
રાજકોટની ગીતા વિદ્યાલય મંદિરનો નવતર પ્રયોગ; બાળકોની સાથે માતા-પિતા પણ શીખે છે આ પાઠ
રાજકોટમાં ગીતાનું અધ્યયન કરાવતી જંકશન પ્લોટ વિસ્તારમાં આવેલી ગીતા વિદ્યાલયમાં હવે વિદ્યાર્થીઓની સાથે-સાથે માતા-પિતા પણ પ્રવેશ લઈ રહ્યા છે. પાઠશાળામાં વિદ્યાર્થી અને માતા-પિતા ગીતાનું અધ્યયન કરે છે. શ્લોકનું શુદ્ધ ઉચ્ચારણ પણ શીખી રહ્યા છે.
Apr 26,2024, 21:01 PM IST
breaking news
મહીસાગર પોલીસનો નવતર પ્રયોગ, એકલવાયું જીવન જીવતી મહિલાઓને આ રીતે મદદ કરશે!
એકલવાયુ જીવન જીવતી મહિલાઓ માટે જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા શાહાનુભૂતિ દાખવી તેઓને સરકારી કામ અર્થે મદદ, દવાખાના સુઘીની સેવા તેમજ સુરક્ષા આપવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું છે.
Mar 29,2024, 17:28 PM IST
banaskantha
નવતર પ્રયોગ; ગુજરાતના આ જિલ્લાની એકમાત્ર એવી ગ્રામ પંચાયત, જ્યાં ઘેર ઘેર છે મીટર
ગુજરાતના બનાસકાંઠામાં આવેલા એક ગામ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પાલનપુરના ઢેલાણા ગ્રામ પંચાયત દ્વારા પાણી બચાવવા માટે એક અભિયાનની શરૂઆત કરી છે.
Oct 17,2023, 17:48 PM IST
Bapunagar Police
કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે બાપુનગર પોલીસનો નવતર પ્રયોગ, નિર્ભય થઇને ફરિયાદ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના 70માં જન્મદિવસની દરેક જગ્યાએ ઉજવણીઓ થઇ રહી છે. ત્યારે અમદાવાદનાં બાપુનગર પોલીસે પીએમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે. વિસ્તારમાં પબ્લિકની શાંતિ અને સલામતી જાળવવાની સાથે સાથે ફરિયાદ કે સમસ્યાનું નિવારણ લાવવા પોલીસે નવતર પ્રયોગ હાથ ધર્યો. અમદાવાદ શહેરનું પ્રથમ બાપુનગર પોલીસ સ્ટેશન એવું છે કે પબ્લિકની સમસ્યા નિવારણ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો. જેમાં બાપુનગર પોલીસ દ્વારા 70 જેટલા ફરિયાદ બોક્ષ બનાવવામાં આવ્યા અને તે ફરિયાદ બોક્સ બાપુનગર વિસ્તારનાં બગીચા, મંદિર , સ્કૂલ - કોલેજ, તેમજ શાકભાજી માર્કેટમાં અને મુખ્ય રોડ પર મૂકવામાં આવ્યા. આ નવતર પ્રયોગ કરવા પાછળ પોલીસનું એવું માનવું છે કે બાપુનગર વિસ્તારમાં રહેતા મહિલા તેમજ સીનીયર સિટીઝનને હેરાન કરતા હોય તો તેની માહિતી મેળવી શકાય. સાથે કોઈ પણ પોલીસ ફરિયાદ હોય તો વિના સંકોચે રજૂઆત ફરિયાદ બોક્સમાં નાખી શકે. મહત્વનું છે આમ કરવાથી બાપુનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ મજબુત બની રહેશે. જાહેર જનતા કે જે પોલીસ સ્ટેશન નથી આવી શકતાં તે વિના સંકોચે પોતાની ફરિયાદ આ ફરિયાદ બોક્ષમાં મૂકી શકે.
Sep 17,2020, 23:27 PM IST
ડ્રેગન ફ્રુટની ખેતી
અમરેલીના ખેડૂતનો નવતર પ્રયોગ, ડ્રેગન ફ્રુટની ખેતી કરી કરે છે કરોડોની કમાણી
દેખાવે સુંદર આકર્ષક અને સ્વાદિષ્ટ ડ્રેગન ફ્રુટની ખેતી કરનાર અમરેલી જિલ્લાના ખેડૂતો પોતાની આવક ડબલની પણ દસ ગણી કરી રહ્યા છે અને સંપૂર્ણ ઓર્ગેનિક આ ફ્રુટની માંગ ખૂબ સારા પ્રમાણમાં છે.
Jul 20,2020, 12:04 PM IST
અમદાવાદ
એએમસીએ યુઝ્ડ માસ્કનો નિકાલ કરવા માટે અપનાવ્યો નવતર પ્રયોગ
યૂઝ એન્ડ થ્રો માસ્કનો ઉપયોગ કર્યા બાદ તેનો યોગ્ય નિકાલ કરવો ખૂબ જરૂરી છે. માસ્કના વપરાશ બાદ તેનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવો એક મોટી સમસ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
Jun 1,2020, 15:45 PM IST
Amirgadh
શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા શિક્ષકોએ કર્યો નવતર પ્રયોગ અને જુઓ કેવું રહ્યું પરિણામ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં આવેલી ખાટીસિતરા પ્રાથમિક શાળા આ શાળા અંતરિયાળ ડુંગર વિસ્તારમાં આવેલી છે અને અહીં મોટે ભાગે ડુંગરોમાં દૂર દૂર રહેતા વિધાર્થીઓ અભ્યાસ કરવા આવે છે ફક્ત 171 રજીસ્ટર વિધાર્થીઓ ધરાવતી આ શાળામાં બાળકોને અનુરૂપ વાતાવરણ મળી રહે તે માટે શાળામાં અભ્યાસ સાથે અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. જોકે શાળામાં મોટા ભાગના બાળકો ગેરહાજર રહેતા શિક્ષકો ચિંતિત બન્યા હતા અને તેમને શાળામાં વધારે બાળકો આવે તે માટે એક અનોખો પ્રયોગ અમલમાં મુક્યો જેમાં શિક્ષકો દ્વારા એક કેસરી કલરનો ધ્વજ અને બીજો લીલા કલરનો ધ્વજ લાવવામાં આવ્યો અને જેમાં લીલા કલરનો ધ્વજ વિધાર્થીઓ માટે અને કેસરી કલરનો ધ્વજ વિદ્યાર્થીનીઓ માટે રખાયો અને બાળકોને કહેવામાં આવ્યું કે જે દિવસે સ્કૂલમાં જેની સંખ્યા વધારે હશે તે આ ધ્વજ ફરકાવશે વિદ્યાર્થિનીઓની હાજર સંખ્યા વધુ હોય તો કેસરી ધ્વજ અને વિદ્યાર્થીઓની હાજર સંખ્યા વધુ હોય તો લીલો ધ્વજ ફરકાવવામાં આવે છે.ધ્વજ ફરકાવવાનો પ્રોજેક્ટ છેલ્લા 6 માસથી શાળામાં શરૂ કરાતાં પહેલા શાળામાં છાત્રોની સરેરાશ હાજર સંખ્યા 50 ટકા રહેતી હતી. જે વધીને અત્યારે 90 થી 95 ટકા રહે છે.
Jan 9,2020, 10:40 AM IST
ગુજરાત
ભુજ પોલીસનો નવતર પ્રયોગ, "પ્રતિભાવ" એપ દ્વારા આપી શકાશે ફીડબેક
પોલીસ સ્ટેશનમાં રજૂઆત કે ફરિયાદ કરવા આવતાં લોકોને પ્રત્યે પોલીસ સ્ટેશનના કર્મચારી કે અધિકારીઓ વર્તણૂક અંગે મૂલ્યાંકન માટે" પ્રતિભાવ "નામનું એપ લોન્ચ કરવામાં આવી છે. પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજૂઆત માટે આવતા લોકો સાથે પોલીસની વર્તણુક સારી અને શિષ્ટાચાર ભરી રહે તે માટેનું આયોજન કરાયું છે.
Jan 5,2020, 13:42 PM IST
અમદાવાદ
અમદાવાદમાં ટ્રાફિકને લઇને પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોએ જાણવું જરૂરી
પોલીસ દ્વારા રોડની ડાબી બાજુએ વળતા લોકોને પડી રહેલી મુશ્કેલીઓને રોકવા માટે એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે.
Sep 15,2018, 13:46 PM IST
ગણપતિ મહોત્સવ
ગણેશ વિસર્જન માટે ગુજરાત પોલીસનો નવતર પ્રયોગ, જાણો શુ છે નવો આઇડિયા
શહેરમાં ગણેશ વિસર્જન દરમિયાન સાબરમતી નદીને પ્રદુષિત થતી રોકવા અમદાવાદ પોલીસે નવતર પ્રયોગ શરુ કર્યો છે.
Sep 14,2018, 15:55 PM IST
Trending news
Gautam Adani
ગૌતમ અદાણીની વધુ એક ડીલ કેન્સલ, અનિલ સિંઘવીએ કહ્યું- વેચી નાખો આ શેર
Ambalal Patel
અંબાલાલ પટેલનો મોટો ધડાકો, આ તારીખથી ગાયબ જશે ઠંડી, ખતરનાક છે નવી આગાહી
Gujarat politics
ગુજરાતની રાજનીતિમાં નવાજૂનીના સંકેત, બે દિગ્ગજ નેતાઓ કરશે કમબેક, કરી મોટી જાહેરાત
Gujarat Water Metro Project
ગુજરાતના આ શહેરમાં બનશે કેરળ જેવી વોટર મેટ્રો, શહેરની રોનક બદલાઈ જશે
Gautam Adani Indicted In US
ગૌતમ અદાણીની અમેરિકામાં થઈ શકે ધરપકડ? દોષિત સાબિત થાય તો કેટલી સજા થઈ શકે
Ahmedabad
અમદાવાદનું નવું આકર્ષણ બનશે લોટસ પાર્ક, આ વિસ્તારમાં દૂબઈ જેવી રોનક થઈ જશે
Ghee
Ghee: શિયાળામાં ત્વચા પર આ રીતે લગાડો ઘી, સ્કિન પર લોશન લગાડવાની જરૂર નહીં પડે
Gautam Adani
ગૌતમ અદાણીવાળા અમેરિકી કેસમાં સૌથી મોટો આરોપ આંધ્રના ટોપ અધિકારી પર, છતાં સન્નાટો
gharelu upay
Gharelu Upay: સવારે ઉઠતાવેંત પી લો આ વસ્તુ, જડમૂળથી મટી જશે શરદી અને ઉધરસ
relationship
એ આર રહેમાન અને સાયરાના ડિવોર્સનું શું છે કારણ? જાણો મોટી ઉંમરે શા માટે તુટે છે લગ્ન