हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાકિસ્તાની
પાકિસ્તાની News
પીઓકે
PoKમા ભારતીય સેનાએ કરી એર સ્ટ્રાઇક, આતંકવાદીઓના લોન્ચ પેડ પર મોટો હુમલો
ભારતીય સેનાએ ફરી એકવાર મોટુ પરાક્રમ કર્યું છે. ભારતીય સેનાએ PoKમા એર સ્ટ્રાઇક કરી છે. ભારતીય સેનાએ પીઓકેમાં આતંકવાદીઓના લોન્ચ પેડને નિશાન બનાવ્યા છે.
Nov 19,2020, 19:25 PM IST
Congress
કોંગ્રેસના દિગ્ગજ સાંસદે કહ્યું- "હાં હું પાકિસ્તાની છું, જે કરવું હોય કરો
કોંગ્રેસ (Congress) ના સાંસદ અને લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી (Adhir Ranjan Chaudhary) એ એક વધુ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ચૌધરીએ એક જનસભામાં કહ્યું કે "હાં હું પાકિસ્તાની (Pakistani) છું તમારે જે કરવું હોય તે કરી લો."
Jan 16,2020, 12:28 PM IST
Pakistani
આ છે ગુજરાતમાં ઘુસણખોરી કરનાર પાકિસ્તાની ડ્રગ્ઝ માફિયાઓ
કચ્છના જખૌના દરિયામાંથી શંકાસ્પદ બોટ સાથે પાંચ ડ્રગ્ઝ માફિયાઓને ઝડપી લેવામાં લેવામાં આવ્યો છે. ગુજરાત એટીએસને આ ડ્રગ્ઝના જથ્થા વિશે ગુપ્તચર માહિતી મળી હતી અને એના પગલે ખાસ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં સફળતા મળી હતી.
Jan 6,2020, 12:27 PM IST
Locust
પાકિસ્તાની તીડના કારણે ગુજરાતી ખેડૂતો પરેશાન
પાકિસ્તાની તીડના કારણે ગુજરાતી ખેડૂતો પરેશાન થઇ રહ્યા છે. પાકિસ્તાની તીડના કારણે ખેડૂતોનો શિયાળુ પાક પણ બગડે તેવી શક્યતા છે.
Dec 15,2019, 19:35 PM IST
Rakshabandhan
વડાપ્રધાન મોદીને તેમની પાકિસ્તાની બહેને બાંધી રાખડી...
વડાપ્રધાન મોદીને તેમની પાકિસ્તાની બહેને બાંધી રાખડી.
Aug 15,2019, 20:05 PM IST
કચ્છ
કચ્છના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ઝડપાયું 500 કરોડનું ડ્રગ્સ
કચ્છના જખૌ બંદર તરફના દરિયામાં પાકિસ્તાની બોટમાંથી ઝડપાયું 500 કરોડનું ડ્રગ્સ, ભારતીય કોસ્ટગાર્ડે પોરબંદરથી એક ડોર્નિયર એરક્રાફ્ટને પણ ઓપરેશનમાં સામેલ કર્યું હતું
May 21,2019, 16:30 PM IST
કચ્છ
કચ્છમાંથી મળી આવી પાકિસ્તાની બોટ, જુઓ પછી શું થયું
કચ્છના ક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. પાકિસ્તાની બોટ સાથે બે પાકિસ્તાની ધુસણખોર ઝડપાયા.. બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન પાકિસ્તાની બોટ અને બે ધુસણખોરને ઝડપી પાડવામાં આવ્યા છે. બીએસએફે આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું
May 20,2019, 22:10 PM IST
પાકિસ્તાન
શાહિદ આફરીદીએ પોતાના જૂઠનો ખુલાસો- મારી ઉંમર તે નથી, જે બધાને ખબર છે
પાકિસ્તાની ક્રિકેટર શાહિદી અફરીદી (Shahid Afridi) તે ક્રિકેટરોમાંથી એક છે, જે પોતાની રમતથી વધુ વિવાદોના કારણે ચર્ચામાં રહ્યો છે. પોતાની ટેવ અનુસાર ફરી એકવાર આ ખેલાડી ક્રિકેટના ઇતર અન્ય કારણોથી ચર્ચામાં છે. આ વખતે તેમણે પોતાના વિશે એક જુઠનો ખુલાસો કર્યો છે. આફરીદીએ પોતાની આત્મકથા 'ગેમ ચેન્જર' (Game Changer) માં સ્વિકાર્યું છે કે તે પોતાના ક્રિકેટ કેરિયરમાં અત્યાર સુધી ઉંમર છુપાવતા આવ્યા છે. તેમણે લખ્યું છે કે સત્તાવાર દસ્તાવેજોમાં તેમની ઉંમર ખોટી છે.
May 3,2019, 11:52 AM IST
army
કચ્છમાંથી ઝડપાયો પાકિસ્તાની ઘુસણખોર, જુઓ શું કબૂલાત કરી
કચ્છના નડાબેટ બોર્ડર પાસેથી BSFએ એક પાકિસ્તાની ઘુષણખોરને ઝડપી પાડ્યો, BSFએ પેટ્રોલિંગ સમયે ઝડપી પાડ્યો, પાકિસ્તાનીની તપાસ કર્યા બાદ પોલીસને સોંપશે
May 2,2019, 13:13 PM IST
porbandar
પોરબંદરના દરિયામાં હેરોઈન મળવા મુદ્દે ઘટસ્ફોટ, પાકિસ્તાની સ્મગલર હમીદે ગ્વાદર બંદરેથી આપ્યું હતું હેરોઈન
પોરબંદરના દરિયામાં હેરોઈન ઝડપાયાના મુદ્દે નવો ખુલાસો થયો છે...પાકિસ્તાની સ્મગલર હમીદ મલેકે ગ્વાદર બંદરેથી આ હેરોઈનનો જથ્થો રવાના કર્યો હતો અને આ જથ્થો દિલ્હી મોકલવાનો હતો...બોટમાંથી 500 કરોડ રૂપિયાના 100 કિલો હેરોઈનના જથ્થા સાથે 9 શખ્સોની ધરપકડ કરવામાં આવી...
Mar 28,2019, 23:45 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો