हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રતિબંધિત ટાપુ
પ્રતિબંધિત ટાપુ News
dwarka
દ્વારકાના આ 21 ટાપુઓ પર પ્રતિબંધ; ફરવા જવાનો પ્લાન હોય તો વાંચી લેજો, નહીં તો ભરાશો!
દ્વારકા જિલ્લાની સમુદ્ર સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુઓ પર લોકોની અવર જવર પર રોક લગાવતું તંત્ર. દેવભૂમિ દ્વારકા અધિક જીલ્લા કલેકટરનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું. સમુદ્ર તટથી 3 તરફથી જોડાયેલા દ્વારકા જિલ્લામાં આવેલ કુલ 24 ટાપુમાંથી ફકત 2 ટાપુ પર જ માનવ વસાહત છે. સમુદ્ર રસ્તે દેશ વિરોધી પ્રવૃત્તિઓ ના ઘટે તે હેતુથી દેશની સુરક્ષાની દ્વષ્ટિએ 21 જેટલા નિર્જન ટાપુ પર જવા તંત્રએ રોક લગાવી.
Jan 29,2025, 15:41 PM IST
Jamnagar
ગુજરાતના આ 11 ટાપુ પર જવા માટે લેવી પડશે પરમિશન, આવા છે સૌથી મોટા અપડેટ
જામનગર જિલ્લામાં આતંકવાદી તેમજ દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા 11 ટાપુઓ પર પ્રવેશ અંગે પ્રતિબંધ જાહેર કરાયો. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ ટાપુઓ આવેલા છે. જે પૈકી માત્ર 1 પિરોટન ટાપુ પર માનવ વસાહત આવેલી છે. જયારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે.
Mar 13,2024, 17:08 PM IST
Jamnagar
શા માટે કચ્છના 21 ટાપુ પર પ્રવેશબંધી કરાઈ? વાંચી લો આ જાહેરનામું, આવા છે મોટા અપડેટ
કચ્છ જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરીયાઈ સીમા પર આવેલ એક અતિ સંવેદનશીલ જિલ્લો છે. પશ્ચિમ કચ્છ-ભુજ તથા પૂર્વ કચ્છ-ગાંધીધામમાં માનવ વસાહત રહીત કુલ-21 જેટલા ટાપુઓ આવેલ છે. આ નિર્જન ટાપુઓ પૈકી અમુક ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલી છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવર-જવર કરતા હોય છે.
Jan 24,2024, 18:04 PM IST
દ્વારકા
ફરવા જવાના હોય તો માંડી વાળજો, ગુજરાતમાં અહીં એક-બે નહિ, 21 ટાપુ પર પ્રતિબંધ...
Ban On Dwarka Islands : દ્વારકાના 21 ટાપુ પર લોકોના પ્રવેશ પર અધિક કલેક્ટરે લગાવ્યો પ્રતિબંધ... દેશ વિરોધી પ્રવૃતિઓ અટકાવવા અને સુરક્ષાની દ્રષ્ટીએ નિર્જન ટાપુ પર પ્રતિબંધનો કર્યો નિર્ણય...
Jul 18,2023, 11:12 AM IST
Trending news
Gujarat Local Body Election 2025
ત્રણ તાલુકા પંચાયતમાં પણ ભાજપનો વિજય, ગાંધીનગરમાં આઝાદી બાદ પ્રથમવાર મળી જીત
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં 92% થી 186% નો વધારો, આવક પહેલા કરતા આટલી વધી જશે
Om Chanting Benefits
ઓમ જાપના ચમત્કારી ફાયદા! ડોક્ટરે કર્યો મોટો ખુલાસો, હૃદય-મન પર પડે છે અદ્ભુત પ્રભાવ
Gujarat Local Body Election 2025
નાના નગરોમાં ભાજપનું ફરી આવ્યું શાસન, BJPની આંધીમાં ઉડ્યા કોંગ્રેસ અને AAP
Ahmedabad police
અમદાવાદમાં હોર્ન મારવા જેવી સામાન્ય બાબતે મહિલા PSI સાથે મારામારી, અપશબ્દો પણ કહ્યાં
Champions Trophy
Champions Trophyમાં ક્યારે છે ભારતની પ્રથમ મેચ ? ફ્રીમાં ક્યાં જોઈ શકશો લાઈવ ?
health tips
કબજિયાતને કારણે કલાકો સુધી ટોઈલેટમાં જોર લગાવવા બદલે આ બીજનું કરો સેવન, થશે ફાયદો
Soil Health Card Scheme
ગુજરાતના 2.15 કરોડ ખેડૂતોને મળ્યા સોઇલ હેલ્થ કાર્ડ, જાણો કઈ રીતે મદદ કરે છે આ યોજના
Gujarat election
અમિત શાહના વતન માણસામાં ભાજપનો દબદબો, નપાની ચૂંટણીમાં કબજે કરી 27 બેઠક
Unique wedding
અહીં લગ્ન બાદ 3 દિવસ સુધી દુલ્હા-દુલ્હનને ટોઈલેટ ન જવા દે, પરિવાર રાખે ચાંપતી નજર