हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રફુલ્લ પટેલ
પ્રફુલ્લ પટેલ News
breaking news
મોદીકાળમાં ગૃહમંત્રી રહેલા આ ગુજરાતી નેતા પર મોદીને મોટો ભરોસો, CMની રેસમાં હતું નામ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડિસેમ્બર 2020માં પ્રફુલ પટેલને લક્ષદ્વીપના પ્રશાસક તરીકે નિયુક્ત કર્યા હતા. પ્રફુલ્લ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં ગુજરાતમાં ગૃહમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. પ્રફુલ્લ પટેલ એવા નેતાઓમાંથી એક છે જેમના પર પીએમ મોદી ઘણો ભરોસો કરે છે.
Jan 10,2024, 15:48 PM IST
શરદ પવાર
NCPના દિગ્ગજ નેતાના એક દાવાથી કોંગ્રેસમાં સન્નાટો, 'Darbar Politics' નો કર્યો ઉલ્લેખ
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના પ્રમુખ શરદ પવાર(Sharad Pawar) પાસે એક નહીં પરંતુ બે વાર પ્રધાનમંત્રી બનવાની તક હતી, પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં તેમના વિરોધીઓ દ્વારા ઈનકાર કરાયા બાદ એમ બની શક્યું નહીં. આ વાતનો ખુલાસો એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે (Praful Patel) કર્યો છે. તેમણે કહ્યું કે કોંગ્રેસની દરબાર પોલિટિક્સના કારણે શરદ પવાર પ્રધાનમંત્રી બની શક્યા નહીં.
Dec 13,2020, 14:16 PM IST
Maharashtra
Maharashtra: ઠાકરેની સરકારમાં એક જ ડે.સીએમ અને તે પણ NCPમાંથી હશે
મહારાષ્ટ્ર(Maharashtra) માં આજે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સરકાર બનાવવાને લઈને મહત્વની બેઠક થઈ. કોંગ્રેસ(Congress) તરફથી આ બેઠકમાં જ્યાં અહેમદ પટેલ, અને મલ્લિકાર્જૂન ખડગે હાજર રહ્યાં ત્યાં શિવસેના તરફથી પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર(Sharad Pawar) આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
Nov 27,2019, 22:44 PM IST
Maharashtra
મહારાષ્ટ્રમાં હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે શરદ પવારનો 'જમણો હાથ' બે દિવસથી ક્યા
મહારાષ્ટ્ર(Maharashtra)માં અજિત પવારના નેતૃત્વમાં ગયેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વિધાયકોને ફરીથી શરદ પવાર(Sharad Pawar) ના સમર્થનમાં લાવવાની કવાયત વચ્ચે શરદ પવારના નીકટ ગણાતા ખાસમખાસ પ્રફુલ્લ પટેલ આ રાજકીય ઉથલપાથલમા ક્યાંય સક્રિય જોવા મળી રહ્યાં નથી. પ્રફુલ્લ પટેલ(Praful Patel) છેલ્લા બે દિવસથી ટ્વીટર ઉપર પણ સક્રિય નથી. તેમણે શુક્રવારે ફૂટબોલને લઈને ટ્વીટ કરી હતી. પરંતુ ત્યારબાદ તેમણે અજિત પવાર(Ajit Pawar) ના પાર્ટી સાથેના બળવા પર કશું કહ્યું નથી. અજિત પવારને મનાવવાની ત્રણ કોશિશો નિષ્ફળ ગઈ છે.
Nov 24,2019, 20:10 PM IST
પ્રફુલ્લ પટેલ
NCP નેતા પ્રફુલ્લ પટેલને ઈડીનું સમન્સ
આ દરમિયાન પ્રફુલ્લ પટેલે મંગળવારે એક પત્રકાર પરિષદમાં તમામ દાવાઓ ફગાવી દેતા જણાવ્યું કે, તેમને સીજે બિલ્ડિંગ દ્વારા ઈક્બાલ મિર્ચી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ નથી. દાઉદ ઈબ્રાહિમના સાથીદાર ઈક્બાલ મિરચી સાથેના તેમના સંબંધો અંગે જે અફવા ઉડી છે તે તદ્દન ખોટી છે.
Oct 15,2019, 20:52 PM IST
શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલા NCPમાં? લોકસભાની ચૂંટણીને લઇને થઇ શરદ પવાર સાથે ચર્ચા
શંકરસિંહ વાઘેલાએ NCPના અધ્યક્ષ શરદ પવાર સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી જેમાં ગુજરાત NCPના નેતા પ્રફુલ પટેલ પણ હાજર રહ્યા હતા.
Nov 12,2018, 12:58 PM IST
Trending news
Congress Workers Death
આસામ અને યુપીમાં કોંગ્રેસના બે કાર્યકર્તાઓના મોત, રાહુલ-પ્રિયંકાનો BJP પર ગંભીર આરોપ
ayurevda for hair fall
રસોડામાં રહેલ આ મસાલો હેર ફોલ માટે છે રામબાણ! ડેન્ડ્રફ સહિત વાળની સમસ્યાઓ થશે દૂર
Shani Dev
Shani Dev: આ 3 રાશિઓના જીવનમાં શનિ મચાવશે કોહરામ, 2025 માં શરુ થશે સાડાસાતી અને ઢૈયા
JPC
એક દેશ-એક ચૂંટણી માટે JPC ની રચના, રૂપાલા, અનુરાગ ઠાકુર, પ્રિયંકા ગાંધી મળ્યું સ્થાન
surat police
ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો, બનાવટી લિપબામનો પકડાયો જથ્થો, 2 વેપારીની ધરપકડ
Gujarat St
સરકારની ‘ઇ- પાસ સિસ્ટમ’બની લોકપ્રિય, અત્યાર સુધી લાખો છાત્રોએ લીધો લાભ
Carrots
શિયાળામાં ગાજર ખાવાથી આ ખતરનાક બીમારીઓ રહેશે દૂર, ફાયદાઓ જાણીને તમે પણ થઈ જશો હેરાન
Bharuch
ભરૂચ બળાત્કાર કાંડે 'નિર્ભયા'ની યાદ અપાવી, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખ્યો
Cold Wave
આ જિલ્લાઓમાં કોલ્ડવેવ સાથે યલો એલર્ટ, અમદાવાદમાં પણ નીચે જશે તાપમાન, ઠંડીની આગાહી
Jio
આ છે Jioનો ગેમ ચેન્જર પ્લાન, યુઝર્સને 336 દિવસ સુધી આપે છે બધા ફાયદા