हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રિયંકા વાડ્રા
પ્રિયંકા વાડ્રા News
પ્રિયંકા ગાંધી
પ્રદર્શનકારીઓને મળવા પહોંચી પ્રિયંકા ગાંધી, કહ્યું- NRC ગરીબો વિરૂધ્ધ
નાગરિકાતા સંશોધન એક્ટ (CAA) વિરૂદ્ધ રાજધાનીના દરિયાગંજ વિસ્તારમાં વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનની બહાર એક કારને આગ લગાવી દીધી. પ્રદર્શનકારીને દૂર કરવામ આટે પોલીસબળને પાણીના ફૂવારાનો ઉપયોગ કરવો પડ્યો હતો. બબાલ બાદ દરિયાગંજમાં મોટે સંખ્યામાં પોલીસબળ ગોઠવવામાં આવ્યું છે.
Dec 20,2019, 21:32 PM IST
રાહુલ ગાંધી
મારું નામ રાહુલ સાવરકર નહી, ગાંધી છે, મરી જઇશ પણ માફી નહી માંગું
કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, કિસાન વિરોધી નીતિઓ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે.
Dec 14,2019, 13:28 PM IST
પ્રિયંકા ગાંધી
જો આજે અન્ય વિરૂદ્ધ નહી લડો, તો ઇતિહાસમાં કાયર કહેવાશો- પ્રિયંકા ગાંધી
કોંગ્રેસ પાર્ટી આર્થિક મંદી, કિસાન વિરોધી નીતિઓ, મહિલાઓ વિરૂદ્ધ હિંસા, બેરોજગારી અને સંવિધાન પર હુમલાને લઇને મોદી સરકાર વિરૂદ્ધ આજે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલી કરી રહી છે. તેમાં કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત કોંગ્રેસ શાસિત પ્રદેશોના મુખ્યમંત્રી અને કાર્યકર્તા સામેલ થઇ રહ્યા છે.
Dec 14,2019, 13:13 PM IST
લોકસભા ચૂંટણી 2019
પ્રિયંકાએ સ્વીકારી ‘હાર’, કહ્યું- કોંગ્રેસે ઉભા રાખ્યા નબળા ઉમેદવાર
લોકસભા ચૂંટણી 2019 (Loksabha Election 2019)માં હજું ત્રણ તબક્કામાં વોટિંગ પ્રક્રિયા બાકી છે. પરંતુ કોંગ્રેસની મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત કરતા પ્રિયંકાએ સ્વીકાર કર્યું કે, કોંગ્રેસે કેટલીક બેઠકો પર નબળા ઉમેદવાર ઉભા રાખ્યા છે.
May 1,2019, 15:08 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: પ્રિયંકાના અયોધ્યા પ્રવાસમાં બદલાવ, આ રીતે કરશે રોડ શો
કોંગ્રેસની રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધના અયોધ્યા પ્રવાસમાં એક નાનો ફેરફાર કરવામાં આવ્યો છે. પ્રિયંકા ગાંધીની 27 માર્ચે પ્રસ્તાવિત અયોધ્યા રેલીને બે દિવસ આગળ વધારવામાં આવી છે.
Mar 26,2019, 10:27 AM IST
લોકસભા ચૂંટણી 2019
‘બોટ યાત્રા’ બાદ હવે ટ્રેનથી અયોધ્યા સુધી મુસાફરી કરશે પ્રિંયકા ગાંધી વાડ્
લોકસભા ચૂંટણી 2019થી પહેલા કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશની પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા યૂપીમાં પાર્ટી માટે રાજકીય જમીન તૈયાર કરવામાં લાગી છે.
Mar 25,2019, 8:27 AM IST
Trending news
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END