हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ફરવા લાયક સ્થળ
ફરવા લાયક સ્થળ News
Gujarat Tourism
જો આ ચાર સ્થળો ના જોયા હોય તો તમે ના કહેવાવ પાક્કા ગુજરાતી! ફરવા માટે છે સૌથી બેસ્ટ
Gujarat Tourism: આમ તો ગુજરાતમાં હરવા ફરવા માટે અનેક સુંદર સ્થળો આવેલાં છે. પણ એવું કહેવાય છેકે, જો તમે ગુજરાતી હોવ અને આ ચાર સ્થળો ના જોયા હોય ને તો તમે પાક્કા ગુજરાતી ના કહેવાવ. જો તમે પણ ગુજરાતી હોવ અને હજુ સુધી આ સ્થળો ના જોયા હોય તો જલદી બનાવો આ સુંદર સ્થળોની મુલાકાતનો પ્લાન...અમદાવાદ ગાંધીનગર નહીં ગુજરાતમાં ફરવાના આ છે 4 સર્વશ્રેષ્ઠ સ્થળો, જાણો કેમ ગણાય છે બેસ્ટ પ્લેસ...
Sep 9,2024, 12:54 PM IST
Gujarat Tourism
આ છે ગુજરાતના 5 'ધી બેસ્ટ' ફરવા લાયક સ્થળો, જશો તો એમ થશે કે અહીં જ રોકાઈ જાઉં
Gujarat Tourism: જે લોકો ગુજરાતની બહાર ફરવા જાય છે તેમના માટે પણ એ વાત જાણવા જેવી છેકે, આપણાં ગુજરાતમાં પણ પીકનિક માટે બેસ્ટ પ્લેસ આવેલાં છે. શું તમે ગુજરાતની આ સરસ મજાની જગ્યાઓ જોઈ છે? ના જોઈ હોય તો એકવાર જરૂર લેજો મુલાકાત...
Aug 4,2023, 15:11 PM IST
gujarat latest update
વરસાદમાં અમદાવાદ નજીકની આ જગ્યાએ તૂટી પડે છે કપલિયા! રિલ બનાવી રોલા પાડવા પણ જવાય
Tourist Places For Monsoons Near By Ahmedabad: હરવા ફરવાના શોખીનો માટે અમે આ આર્ટિકલમાં લાવ્યાં છીએ એવી માહિતી કે જે જાણીને તમને મજો પડી જશે. શું તમે પણ કાળઝાળ ગરમીથી કંટાળ્યા છો અને ચોમાસામાં ફ્રેન્ડ, ફેમિલી કે તમારા પાર્ટનર સાથે ફરવા જવાનું વિચારી રહ્યાં છો તો ગુજરાતનું આ સ્થળ તમારા માટે બનશે બેસ્ટ વિકલ્પ.
Jul 26,2023, 11:54 AM IST
lifestyle
આ જગ્યાઓ પર એકવાર જશો તો વારંવાર ત્યાં જવાનું આપમેળે થઈ જશે મન! જુઓ તસવીરો
જો તમે ભારતમાં રહો છો, તો અહીં તમને પર્વતો, સમુદ્ર, જંગલ અને હિલ સ્ટેશનના તમામ વિકલ્પો મળે છે. બસ તમારી બેગ પેક કરો અને તમારામાં રહેલા પ્રવાસીની તરસ છીપાવવા માટે બહાર નીકળી પડો.
Jul 13,2023, 12:32 PM IST
Gujarat Tourism
વરસાદમાં મોજ પડી જાય એવો છે ગુજરાતનો આ જબરદસ્ત ધોધ, એકવાર જરૂર લેજો મુલાકાત
Tourist Places For Monsoons: ગુજરાતમાં એટલી બધી ખૂબસૂરત જગ્યાઓ છે કે તમે ફરવાનો આનંદ ક્યારેય ભૂલી નહીં શકો. વીક એન્ડ પ્લાન માટે ગુજરાતમાં ચોમાસા માં ફરવા લાયક ખૂબસૂરત વોટરફોલ તમે પ્લાન કરી શકો છો મિત્રો અને ફેમિલી સાથે. બધાને ચોમાસાની મોસમમાં વરસાદમાં પલળવાની ખૂબ જ મજા આવતી હોય છે.
Jul 12,2023, 11:40 AM IST
Waterfalls Of India
અહીંના ખળખળ વહેતા પાણીથી તમારું મન પ્રફુલ્લિત થઈ જશે.. આ 9 ધોધ નથી જોયા તો થશે અફસોસ
Waterfalls Of India: ભારતના પ્રસિદ્ધ ધોધમાંનો એક ધુંઆધાર ધોધ છે જે મધ્ય પ્રદેશ રાજ્યના જબલપુર જિલ્લામાં આવેલો છે. આ ધોધ ભેડાઘાટ પાસે નર્મદા નદી પર સ્થિત છે જેની ઊંચાઈ 30 મીટરની છે. અહીં નર્મદા નદી વિશ્વ પ્રસિદ્ધ આરસના ખડકોમાંથી પસાર થાય છે જે આગળ જતાં તેનો પટ સાંકડો થાય છે અને ભેડાઘાટ પાસે તે ધોધ સ્વરૂપે પડે છે
Jun 23,2023, 12:27 PM IST
માતાનો મઢ
આ સ્થળે અર્ધ શરીર સાથે સાત આંખો વાળી માતાની મૂર્તિ સ્વયંભૂ થઇ હતી પ્રગટ
કચ્છના લખપત તાલુકામાં માતાના મઢ એક પ્રખ્યાક ધર્મસ્થળ છે, અહિં બિરાજમાન દેશ દેવી દિન દયાળી માઁ આશાપુરાના દર્શને લાખો ભક્તો આવે છે. મંદિરમાં રહેલી માઁની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઇ હતી. મઢમાં માઁના સ્થાપત્ય અંગે અનેક દંત કથાઓ રહેલી છે. કહેવાય છે કે, કચ્છની ધનીયાણીમાઁ આશાપુરાનું પ્રાગટ્ય દોઢ હજાર વર્ષ પહેલા થયું હતુ. અહિ વ્યાપાર માટે આવેલા એક વાણીયાને સ્વયંમ માતાજીએ સ્વપ્નમાં આવી અહિ મંદિરનું નિર્માણ કરવા કહ્યું હતું.
Jan 28,2019, 5:55 AM IST
Trending news
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો