हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
0/ 0
(0)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારત બંધ 2020
ભારત બંધ 2020 News
Congress
ભારત બંધનું આહ્વાન નિષ્ફળ, મોટા ભાગના વિસ્તારોમાં સ્થિતી સામાન્ય રહી
10 ટ્રેડ યુનિયનોએ બુધવારે ભારત બધનું આહ્વાન કર્યું હતું. જેના કારણે બૈંકિંગ, પરિવહન સહિત અનેક સેવાઓ પર ક્યાંક ગંભીર અસર જોવા મળી તો કેટલાક સ્થળો પર સ્થિતી સામાન્ય રહી. એક ધારણા અનુસાર આશરે 25 કરોડ લોકો આ હડતાળનો હિસ્સો છે. બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કેન્દ્રની મોદી સરકાર પર હુમલો કર્યો છે. તેમણે લખ્યું કે, મોદી-શાહ સરકારની જન વિરોધી, શ્રમ વિરોધી નીતિઓનાં કારણે ભયાવહ બેરોજગારી પેદા કરી છે. મોદીએ પોતાનાં ઉદ્યોગપતિ મિત્રોની મદદ કરવા માટે જાહેર સાહસોને સતત નબળા પાડ્યા છે. તેના વિરોધમાં આજે 25 કરોડ લોકોએ ભારત બંધ 2020 નું આહ્વાન કર્યું છે.હું તે તમામ લોકોને સેલ્યુટ કરૂ છું.
Jan 8,2020, 17:26 PM IST
bharat bandh
Bharat Bandh LIVE: અનેક શહેરોમાં પ્રદર્શન, પશ્ચિમ બંગાળમાં ટ્રેનો રોકી
આજે 10 કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ ભારત બંધ (Bharat Bandh) નું એલાન કર્યું છે. આ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે જે સવારથી શરૂ થઈ ગઈ છે. અનેક રાજ્યોમાં તેની અસર જોવા મળી રહી છે. રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. આ દરમિયાન ભારત બંધની અસર પણ જોવા મળી રહી છે. પશ્ચિમ બંગાળના હાવડામાં પ્રદર્શનકારીઓએ ટ્રેન રોકી છે. આ હડતાળ 24 કલાકની દેશવ્યાપી હડતાળ છે.
Jan 8,2020, 13:14 PM IST
bharat bandh
આજે ભારત બંધ, શેના પર પડશે અસર અને શેના પર નહીં તે જાણવું તમારે ખુબ જરૂરી
રિપોર્ટ મુજબ ભારત બંધમાં 25 કરોડથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે. ભારત બંધ દરમિયાન મજૂરો કેન્દ્ર સરકારની નીતિઓ વિરુદ્ધ પ્રદર્શન કરશે અને વેતનવધારા પર મજૂર વર્ગની 12 સૂત્રીય માગણીઓ રજુ કરશે. આ ઉપરાંત લઘુત્તમ મજૂરી, સામાજિક સુરક્ષા, વર્દી, પાંચ દિવસનો સપ્તાહ જેવા અન્ય મુદ્દાઓ પણ રજુ કરશે.
Jan 8,2020, 8:44 AM IST
bharat bandh
કાલે ભારત બંધમાં 25 કરોડ લોકો સામેલ થશે તેવો દાવો
બુધવારે દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ દેશવ્યાપી હડતાળ (Strike) નું આહ્વાન કર્યું છે.યુનિયનોનો દાવો છે કે આ હડતાળમાં 25 કરોડ લોકો સામેલ થશે.
Jan 7,2020, 12:51 PM IST
Trending news
Pager Blast
બીપનો અવાજ... એક મેસેજ અને ફાટ્યા પેજર... ઈરાની રાજદૂતે કહી Pager બ્લાસ્ટની કહાની
heart attack
ખુરશી પર વધુ સમય બેસી રહેવાની આદત બની જશે જીવલેણ..! આટલું રાખો ધ્યાન
Ibrahim Ali Khan
Ibrahim Ali Khan અને Palak Tiwari ના વેકેશનના ફોટો વાયરલ, તમે જોયા કે નહીં ?
earthquake
ઉત્તર ગુજરાતની ધરા ધ્રુજાવનાર ભૂકંપનું કેન્દ્રબિંદુ આ ટચૂકડા ગામના ખેતરમાં નીકળ્યું
Tooth
Tooth: દાંતની કેવિટીથી છુટકારો અપાવશે આ ઘરેલુ ઉપાય, સડા અને દુખાવાથી તુરંત મળશે રાહત
Sachin Tendulkar
આ મેચથી શરૂ થઈ હતી ભારતના સ્ટાર બેટ્સમેન અને પાકિસ્તાનના ખતરનાક બોલર વચ્ચે દુશ્મની
sbi
આ બેંકની લોન મોંઘી થઈ! પર્સનલ, કાર અને હોમ લોન પર હવેથી ચૂકવવા પડશે વધુ રૂપિયા
Ahmedabad Fire
અમદાવાદની 22 માળની ઈમારતમાં લાગી ભયાનક આગ, 200 નું રેસ્ક્યૂ કરાયું, એક મહિલાનું મોત
jhansi fire
કાળજુ ચીરી દે તેવી ઘટના, ઝાંસીની મેડિકલ કોલેજમાં 10 નવજાત બાળકો જીવતા સળગ્યા
Malai Benefits
શિયાળામાં ચહેરા પર ગ્લો લાવશે મલાઈ, આ 3 વસ્તુ મિક્સ કરીને બનાવો મલાઈનું ફેસપેક