bharat bandh

અમારૂ ભારત બંધ સફળ, કિસાનોનું ભરપૂર સમર્થન મળ્યુંઃ રાકેશ ટિકૈતનો દાવો

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ કે 3 રાજ્યોનું આંદોલન ગણાવનાર લોકો આંખ ખોલીને જોઈલે કે દેશ કિસાનો સાથે છે. 

Sep 27, 2021, 06:49 PM IST

Bharat Bandh Live: દિલ્હીના અનેક વિસ્તારોમાં ભારે જામ, મેટ્રોની સર્વિસ પર અસર

ત્રણેય કૃષિ કાયદા (New Agriculture Laws) ના વિરૂદ્ધ સંયુક્ત કિસાન મોરચા (SKM) ના નેતૃત્વમાં 40થી વધુ ખેડૂત સંગઠનોનું ભારત બંધ આંદોલન શરૂ થઇ ગયું છે. જે સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.

Sep 27, 2021, 09:58 AM IST

Bharat Bandh ના લીધે દિલ્હીમાં આજે એન્ટ્રી બનશે મુશ્કેલ, આ રસ્તાઓ પર ડાયવર્ટ રહેશે ટ્રાફિક

કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાના (New Farm Laws) ના વિરોધમાં ખેડૂત યૂનિયનોએ 27 સપ્ટેમ્બરના રોજ ભારત બંધ (Bharat Bandh) નું આહવાન કર્યું છે.

Sep 27, 2021, 06:57 AM IST

કિસાન નેતાઓ દ્વારા સોમવારે ભારત બંધનું એલાન, જાણો ગુજરાત પર શું પડશે અસર

Bharat Bandh 27 September 2021: કિસાન નેતાઓએ 27 સપ્ટેમ્બર એટલે કે સોમવારે ભારત બંધનું એલાન કર્યું છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અન્ય વિપક્ષે પણ કિસાનોને સમર્થન આપ્યું છે.

Sep 26, 2021, 04:16 PM IST

ગુજરાતમાં વિકરાળ બની શકે છે કોરોના, ડબલ મ્યુટન્ટ વેરિયન્ટ ઘાતક બની શકે છે

  • યુકે સ્ટ્રેન પછી હવે ગુજરાત પર ડબલ મ્યુટન્ટ વેરિયન્ટનો ખતરો ઊભો થયો, જે ઘાતક પણ બની શકે છે 
  • ગુજરાતનો સંપર્ક કાયમી હોવાથી મહારાષ્ટ્ર તરફ આવવા-જવામાં હવે વિશેષ તકેદારી રાખવામાં આવે તે જરૂરી બન્યું છે 

Mar 26, 2021, 09:51 AM IST

Bharat Bandh: ખેડૂતોનું ભારત બંધનું આહ્વાન, જાણો શું છે ખુલ્લું અને શું છે બંધ, કેવી છે બંધની અસર

નવા કૃષિ કાયદા (Farm Laws)  વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શન (Farmers Protest) ને ચાર મહિના પૂરા થઈ રહ્યા છે જેના પર સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધનું આહ્વાન કર્યું છે.

Mar 26, 2021, 09:21 AM IST

Bharat Bandh: આવતીકાલે ભારત બંધ, જાણો ગુજરાતમાં તેની કોઈ અસર થશે કે નહીં?

કિસાનોના આ 12 કલાકના ભારત બંધ દરમિયાન દેશભરની દુકાનો, બજાર અને વ્યાપારિક સંસ્થાઓ બંધ રાખવાનું આહ્વાન કર્યું છે. તમામ પ્રકારની દુકાનો બંધ રહેશે. આ દરમિયાન દૂધ અને ડેરી ઉત્પાદકોની ડિલિવરીને લઈને સમસ્યા આવી શકે છે.

Mar 25, 2021, 05:26 PM IST

માત્ર 11 કેસથી સફાળું જાગ્યું ગુજરાતનું આ ગામ, સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરી

  • જામનગરના મોટી ગોપ ગામમાં આજથી સ્વયંભૂ લોકડાઉન લાગુ કરાયું 
  • ગામમાં શાકભાજી, અનાજ કરીયાણા સહિતની તમામ દુકાનો બંધ રાખવા ગ્રામ પંચાયતે નિર્ણય કર્યો

Mar 25, 2021, 01:28 PM IST

હજી એક અઠવાડિયું ગુજરાતમાં કેસ વધશે : મુખ્યમંત્રી

  • આખા ગુજરાતમાં તમામ સરકારી કર્મચારીઓ કોઈ પણ એજ ગ્રૂપના હોય તેમને ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ ગણીને કરાશે

Mar 25, 2021, 12:25 PM IST

લોકડાઉને લોકોને ઘણું શીખવાડ્યું, આખા વર્ષનું અનાજ ભરવાની પ્રથાનુ મહત્વ હવે સમજાણું

  • સિનિયર સિટીઝને કહ્યું કે, કોરોનામાં લોકો પરિવાર શું છે એ સમજ્યા
  • જરાતના અનુભવી વૃદ્ધોએ આજના સમયમાં વિસરાયેલી કેટલીક જૂની પદ્ધતિઓને ઉપયોગી ગણાવી

Mar 25, 2021, 09:02 AM IST

Farmers Protest: 4 મહિનામાં ત્રીજીવાર Bharat Bandh કરશે ખેડૂત, સંયુક્ત કિસાન મોરચાએ કરી આ જાહેરાત

નવા કૃષિ કાયદા (Farm Laws) ની વિરૂદ્ધ દિલ્હીની સીમાઓ (Delhi Border) પર બેસીને પ્રદર્શન કરી રહેલા હજારો ખેડૂતો (Farmers Protest) એ ત્રીજીવાર ભારત બંધ (Bharat Bandh)નું આહવાન કર્યું છે.

Mar 11, 2021, 11:28 PM IST

Bharat Bhandh: કિસાન સંગઠનોએ ફરી કર્યું ભારત બંધનું એલાન, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિરુદ્ધ કરશે પ્રદર્શન

કિસાન સંગઠનોએ કેન્દ્ર સરકારના ત્રણ કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ 26 માર્ચે પોતાના આંદોલનના ચાર મહિના પૂરા થવા પર ભારત બંધ (bharat bandh) નું આહ્વાન કર્યું છે. સંયુક્ત કિસાન મોર્ચાના નેતા બૂટા સિંહે બુધવારે કહ્યુ કે, કિસાન અને વ્યાપાર સંઘ મળીને 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો અને ખાનગીકરણ વિરુદ્ધ પ્રદર્શન કરશે.

Mar 10, 2021, 11:23 PM IST

Bharat Bandh: આજે વેપારીઓનું ભારત બંધ, જાણો શું હશે ખુલ્લું અને શું રહેશે બંધ

દેશના 8 કરોડથી વધુ વેપારીઓએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) માં સુધારો લાવવા માટે આજે ભારત બંધ  (Bharat Bandh) નું આહ્વાન કર્યું છે. આ નિર્ણયનું સમર્થન કરતા ટ્રાન્સપોર્ટ સંગઠનો (Transporters Association) એ ટ્રકોને પાર્ક કરીને સવારે 6 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો છે. 

Feb 26, 2021, 07:55 AM IST

26 February 2021 Bharat Bandh: કાલે છે વેપારીઓનું ભારત બંધ, આ સેવા થશે પ્રભાવિત

26 February 2021 Bharat Bandh: દેશના આઠ કરોડથી વેપારીઓએ 26 ફેબ્રુઆરીએ ભારત બંધનું આહ્વાન કર્યું છે. 
 

Feb 25, 2021, 05:38 PM IST

ચક્કાજામ: ITO પાસે પ્રદર્શન કરવા આવેલા 60 લોકોને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધા

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) માં શહીદી પાર્ક સામે પ્રદર્શન કરવા આવેલા 60 લોકોને દિલ્હી પોલીસ (Delhi Police) એ કસ્ટડીમાં લીધા છે. આ તમામ લોકો લેફ્ટનો ઝંડો લઇને આઇટીઓ (ITO) પર પ્રદર્શન કરી રહ્યા હતા.

Feb 6, 2021, 03:55 PM IST

ચક્કાજામ દરમિયાન આ લોકોને હશે આવવા-જવાની અનુમતિ, ખેડૂતોએ જાહેર કરી ગાઇડલાઇન

સંયુક્ત કિસાન મોરચા (Sanyukt Kisan Morcha) એ શનિવારે દેશભરમાં 3 કલાક માટે ચક્કાજામ (Bharat Bandh) રાખવાની જાહેરાત કરી છે. આ દરમિયાન દેશના તમામ નેશનલ અને સ્ટેટ હાઇવે (National & State Highways) ને બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી જામ રાખવામાં આવશે.  

Feb 5, 2021, 09:27 PM IST

Farmers Protest: કિસાન મોર્ચાની જાહેરાત, 6 ફેબ્રુઆરીએ દેશભરમાં કરશે ચક્કાજામ

કિસાનોએ 6 ફેબ્રુઆરીએ ભારત બંધ કરવાની જાહેરાત કરી છે. આ દિવસે ત્રણ કલાક સુધી કિસાનો રસ્તા પર ટ્રાફિકને રોકીને રાખશે.

Feb 1, 2021, 09:18 PM IST

હાઇ વોલ્ટેજ ડ્રામા બાદ સામે આવ્યા CM કેજરીવાલ, નજરબંદી અંગે આપ્યું નિવેદન

દેશની રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) મંગળવારે કહ્યું કે, મને આનંદ છે કે ભારત બંધ (Bharat Bandh) સફળ રહ્યો. મે અંદર બેસીની પ્રદર્શન કરી રહેલા ખેડૂતો માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી કેજરીવાલે આગળ કહ્યું કે, જો તેમને અટકાવવામાં ન આવ્યા હોત તો તેઓ પણ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે ભારત બંધના સમર્થન કરવા માટે આતુર હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આમ આદમી પાર્ટીએ મંગળવારે સવારે આરોપ લગાવ્યો હતો કે, સિંધુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતોને મળ્યા બાદ દિલ્હી પોલીસે મુખ્યમંત્રી કેજરીવાલને નજરકેદ કરી દીધો છે. જો કે દિલ્હી પોલીસે આ આરોપોનું ખંડન કર્યું છે. 

Dec 8, 2020, 10:44 PM IST

‘આજે મારું ભારત બંધ નહિ રહે, અને આજે તો શું ક્યારેય બંધ નહિ રહે...’

આજે કૃષિ બિલને પગલે ભારત બંધ (bharat bandh) નું આહવાન કરાયું છે. ત્યારે કેટલાક લોકો આ બંધના સમર્થનમાં છે, અને કેટલાક લોકો તેના વિરોધમાં છે. આવામાં સુરત શહેરના એક યુવાન દ્વારા ભારત બંધના એલાનના દિવસે ખાસ આ બંધનો વિરોધ નોંધાવ્યો હતો. તેને પોતાના ટીશર્ટ ઉપર એક ખાસ સંદેશ લગાવ્યો છે. જેમાં લખાવ્યું છે કે, ‘આજે મારું ભારત બંધ નહિ રહે, અને આજે તો શું ક્યારેય બંધ નહીં રહે...’

Dec 8, 2020, 05:10 PM IST

CM રૂપાણીએ રાહુલ ગાંધીને કટાક્ષમાં કહ્યું, કોથમીર અને મેથીમાં શું ફરક છે તે કહો

આજે ભારત બંધના દેશભરમાં પડઘા પડી રહ્યાં છે. ત્યારે મહેસાણામાં એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ કોંગ્રેસ પક્ષ અને રાહુલ ગાંધી પર તીખા પ્રહાર કર્યા હતા. એક કટાક્ષમાં તેઓએ કહ્યું હુતં કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી કોથમીર અને મેથીમાં શું ફરક છે તે જણાવે. 

Dec 8, 2020, 04:48 PM IST