हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
162/ 5
(26.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય નૌકાદળ
ભારતીય નૌકાદળ News
gujarat
ગુજરાતમાં અહીં બનશે ભારતનું પ્રથમ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ, જાણો વિશેષતા
હિત્તલ પારેખ/ગાંધીનગર: ગુજરાતના પ્રાચીન વારસાનું એક મહત્વપૂર્ણ સ્થળ લોથલ એક મોટા પરિવર્તનનું સાક્ષી બનવા જઇ રહ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્રીય મંત્રીમંડળે ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMHC)ના વિકાસને મંજૂરી આપી છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા સંચાલિત આ પહેલનો ઉદ્દેશ્ય ભારતના 4,500 વર્ષ જૂના દરિયાઈ વારસાનું સન્માન કરવાનો અને તેને લોકો સમક્ષ પ્રદર્શિત કરવાનો છે.
Oct 16,2024, 17:40 PM IST
india
સતત 54 દિવસ સુધી તોફાની મોજા સાથે લડીને ભારતની બે દિકરીઓએ રચ્યો ઈતિહાસ
Indian Navy News: ભારતીય નૌકાદળનું નૌકાદળ જહાજ તારિની (INSV તારિની) લગભગ 2 મહિના સુધી દરિયામાં કામગીરી કર્યા પછી રવિવારે તેના ગોવા બેઝ પર પરત ફર્યું, જ્યાં વરિષ્ઠ નૌકાદળના અધિકારીઓએ તેનું સ્વાગત કર્યું.
Apr 23,2024, 10:55 AM IST
indian navy
સમુદ્રમાં નેવીનો સપાટો, જહાજમાં ઘુસી ચાંચિયાઓને આપ્યો જડબાતોડ જવાબ, બંધકોને છોડાવ્યા
Indian Navy Latest Operation: ભારતીય નૌકાદળે આજે સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા ઈરાની જહાજને બચાવી લીધું છે. જહાજમાં સવાર 11 ઈરાની અને 8 પાકિસ્તાની ક્રૂ મેમ્બરના જીવ પણ બચાવ્યા. આ ઓપરેશન નેવીના આઈએનએસ શારદા દ્વારા કરવામાં આવ્યું હતું.
Feb 2,2024, 20:39 PM IST
indian navy
અદાણી ડિફેન્સનું ડ્રોન પોરબંદરમાં થશે તૈનાત: દુશ્મનોના છક્કા છોડાવશે, આવી છે ખાસિયતો
Drishti 10 Starliner Drones: ગુજરાતના પોરબંદરમાં ટૂંક સમયમાં એક નવું MALE ડ્રોન નૌકાદળ માટે તૈનાત કરવામાં આવશે. નેવી ચીફ એડમિરલ આર. હરિ કુમારે આજે દેશ સમક્ષ આ ડ્રોનને રજૂ કર્યું હતું. આ ડ્રોન અદાણી ડિફેન્સ દ્વારા બનાવવામાં આવ્યું છે. જે અરબી સમુદ્રમાં ચાંચિયાઓ પર નજર રાખવામાં ઉપયોગી થશે. આ અદાણી ડિફેન્સ દ્વારા બનાવવામાં આવેલ Drishti 10 ડ્રોન છે.
Jan 10,2024, 20:11 PM IST
Government Job
સરકારી નોકરીની સુવર્ણ તક!! ભારતીય નૌકાદળમાં 242 જગ્યાઓ પર ભરતીની મોટી જાહેરાત
સરકારી નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સુવર્ણ તક છે. ભારતીય નૌકાદળમાં 242 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
May 1,2023, 9:20 AM IST
president
જામનગરમાં નૌસેનાના જહાજ વાલસુરાને મળશે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ સન્માન
ભારતીય નૌસેના જહાજ (INS) વાલસુરાને ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરાશે. ભારતના રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નવલ શિપ (INS) વાલસુરાને ૨૫ માર્ચ ૨૦૨૨ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે ૧૫૦ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે.
Mar 22,2022, 18:15 PM IST
INS Prabal
સમુદ્રમાં ચીનને જવાબ આપવાની જોરદાર તૈયારી, ભારતે 2 દિવસમાં લોન્ચ કર્યા ખતરનાક હથિયાર
પૂર્વ લદાખમાં ચીન (China) સાથે છેલ્લા 5 મહિનાથી ગંભીર તણાવ વચ્ચે છેલ્લા કેટલાક સયમથી ભારત (India) પોતાની સેન્ય ક્ષમતાઓનું પ્રદર્શન કરવામાં લાગ્યું છે. ચીનની નૌ શક્તિને જવાબ આપવા માટે ભારતે છેલ્લા બે દિવસમાં નેવીના બે સંહારક હથિયારોનું પરીક્ષણ કર્યું છે. જે યુદ્ધની સ્થિતિમાં ચીનના સ્વપ્નો પાણીમાં ભળી શકે છે.
Oct 24,2020, 10:32 AM IST
ભારતીય નૌકાદળ
દરિયાની જ નહીં હવે પર્યાવરણની પણ રક્ષા કરશે નૌકાદળ, જાણો કઇ રીતે...
ભારતીય નૌકાદળે પર્યાવર્ણની રક્ષા માટે કરવામાં આવતા પ્રયત્નો માટે તેમના બજેટનો 1.5 ટાક ભાગ ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો છે. Indian navy environment conservation roadmap એટલે કે INECRના અંતર્ગત ઇન્ડિયન નેવી તેમની દરેક પ્રવૃતિમાં પર્યાવરણની સુરક્ષાને સામેલ કરી છે.
Jun 5,2019, 9:36 AM IST
આઈએનએસ રણજીત
2190 દિવસ સુધી દુનિયાના 35 ચક્કર જેટલું અંતર કાપી INS RANJIT સેવાનિવૃત્ત
આઈએનએસ રણજીતને 15 સપ્ટેમ્બર, 1983ના રોજ ભારતીય નૌકાદળમાં સામેલ કરાયું હતું. તે સોવિયતસંઘ દ્વારા નિર્મિત કાશિન શ્રેણીના પાંચ વિધ્વંસક જહાજમાં ત્રીજા ક્રમનું છે
May 7,2019, 10:36 AM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા