हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મધ્યપ્રદેશ ભાજપ
મધ્યપ્રદેશ ભાજપ News
Akash Vijayvargiya
ભાજપ નેતા કૈલાશ વિજય વર્ગીયના MLA પુત્રની ધરપકડ, અધિકારી સાથે કરી મારામારી
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આકાશ વિજય વર્ગીયની મધ્યપ્રદેશ પોલીસ ધરપકડ કરી લીધી છે. ઇંદોર નગર નિગમ અધિકારીની બેટથી માર મારવાનો વીડિયો સામે આવ્યા બાદ આકાશ વિજય વર્ગીયની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઇ હતી. અત્યારે પોલીસે કાર્યવાહી કરતા આકાશ વિજયવર્ગીયની ધરપકડ કરી લીધી છે. આકાશની વિરુદ્ધ આઇપીસીની કલમ 353, 294, 323 506, 147,અને 148 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
Jun 26,2019, 17:31 PM IST
Babulal Gaur
બાબુલાલ ગોરે પોતાના ઘરમાં લગાવી કમલનાથની તસ્વીર, ભાજપ અધ્યક્ષનું અલ્ટીમેટમ
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા બબુલાલ ગૌર વિધાનસભા ચૂંટણી બાદ એકવાર ફરીથી ચર્ચામાં છે. પોતાનાં ડ્રોઇંગ રૂમમાં કોંગ્રેસ નેતા અને સીએમ કમલનાથની તસ્વીર લગાવનારા ગોર પર ભાજપની આંખ લાલ થઇ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ રાકેશ સિંહે કહ્યું કે, કોઇને પણ પાર્ટીના અનુશાસનનાં વર્તુળની બહાર જવા માટેની પરવાનગી નથી. જે અનુશાસનની બહાર જશે તો અમને અનુશાસનાત્મક પગલા ઉઠાવવા પડશે. એવી સ્થિતીમાં પાર્ટી આકરા પગલા ઉઠાવવામાં પાછી નહી હટે.
Jan 25,2019, 19:50 PM IST
Trending news
breaking news
રાજકોટના જસદણમાં અંધાપાકાંડ! 10 દર્દીઓને આંખમાં ઓપરેશન બાદ અસર, હોસ્પિટલ કરાઈ સીલ
gujarat
ગુજરાતમાં મહિલાઓ કેટલી સુરક્ષિત? ચાલુ બસમાં મહિલા સાથે ત્રણ કલાકમાં બે વખત દુષ્કર્મ
gujarat
નામાંકિત બિલ્ડર ગ્રૂપ RK વિવાદમાં! બે બિલ્ડીંગના ઓફિસધારકોએ ખખડાવ્યા કોર્ટના દ્વાર
Dividend Stock
1 શેર પર 40 રૂપિયાનું ડિવિડેન્ડ આપી રહી છે કંપની, આગામી સપ્તાહે રેકોર્ડ ડેટ, જાણો
health
Uric Acid માં તત્કાલ અસર દેખાડે છે આ ચટણી, આ રીતે ઘરે બનાવો
business idea
નોકરીની સાથે ઓછા પૈસામાં શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે બમ્પર કમાણી
Farhan Akhtar
સુહાગરાત બાદ તરત આ બોલીવુડ સેલિબ્રિટી કપલે લેવી પડી હતી એવી થેરાપી, જાણો કારણ
physical relationship
ઉંમરના હિસાબે જાણો! મહિનામા કેટલીવાર શારીરિક સંબંધ બાંધવો યોગ્ય છે? ચોંકાવનારા આંકડા
health tips
ચાની સાથે સુટ્ટો પીવાની મજા આવે છે...નહીં? કેટલું જોખમી કોમ્બિનેશન છે તે પણ જાણો
lifestyle
આ 5 વસ્તુઓ ખાવાથી થઈ શકે છે બાજ જેવી તેજ આંખો! ચહેરા પર પણ આવશે ચમક