हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મલાઇકા અરોરા
મલાઇકા અરોરા News
મલાઇકા અરોરા
Malaika Aroraની આ બિન્દાસ Photosને જોઇ નજર નહીં હટાવી શકો તમે
બોલિવૂડની ટોચની ડાન્સર અને સુપરમોડલ મલાઇકા અરોરા (Malaika Arora) તેના દરેક લુકના ખુબ ખુબ પ્રશંસા મેળવે છે. મલાઇકા અરોરા છેલ્લા ઘણા સમયથી અભિનયથી દૂર છે. પરંતુ આજે પણ સોશિયલ મીડિયા પર તેમના ફોલોઅર્સની સંખ્યા કરોડોમાં છે
Oct 10,2020, 10:44 AM IST
મલાઇકા અરોરા
Arjun Kapoor બાદ હવે Malaika Aroraને થયો કોરોના, રિપોર્ટ પોઝિટવ આવતા થઇ ક્વોરેન્ટાઇન
અર્જૂન કપૂર (Arjun Kapoor)ના કોરોના (Coronavirus) પોઝિટિવ થયા બાદ હવે સમાચાર સામે આવી રહ્યા છે કે, મલાઇકા અરોરા (Malaika Arora) પણ કોવિડ-19થી સંક્રમિત થઇ છે. રિપોર્ટ અનુસાર, તેનામાં કોરોનાના લક્ષણ તો નથી પરંતુ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેણે પોતાની જાતને ક્વોરેન્ટાઇન કરી છે.
Sep 6,2020, 23:11 PM IST
દિશા પટણી
PICS: શોપિંગ કરતાં SPOT થઇ દિશા પટણી, કંઇક આ અંદાજમાં નિકળી ઘરની બહાર
મંગળવારે મુંબઇના બાંદ્રામાં બોલીવુડ અભિનેત્રી દિશા પટણી (Disha Patani) પણ સ્પોટ થઇ, જે પોતાના પાલતૂ કુતરા માટે શોપિંગ કરતી જોવા મળી.
Jul 15,2020, 19:57 PM IST
કોરોના વાયરસ
Viral Pics: વન પીસ ડ્રેસમાં ડોગ સાથે ફરતી જોવા મળી મલાઇકા અરોરા
મલાઇકા અરોરા (Malaika Arora)ને મુંબઇના બાંદ્રામાં પોતાના પાલતૂ કુતરા સાથે જોવા મળી.
Jul 15,2020, 17:50 PM IST
મલાઇકા અરોરા
મલાઇકા શું ખાઈને રહે છે આટલી સુપરહોટ! Video શેયર કરીને જાહેર કર્યો રાઝ
બોલિવૂડ એક્ટ્રેસ અને ડાન્સર મલાઇકા અરોરા (Malaika Arora) હાલમાં પોતાની રિલેશનશીપને કારણે ચર્ચામાં છે. લાંબા સમયથી મલાઇકા સિલ્વર સ્ક્રિનથી ગાયબ છે પણ આમ છતાં સોશિયલ મીડિયામાં તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે
Jan 12,2020, 17:14 PM IST
અર્જુન કપૂર
મલાઇકા અને અર્જુનને ડર નથી દુનિયાનો, જાહેર કિસ સાથે 2020ની શરૂઆત
બોલિવૂડના ચર્ચાસ્પદ કપલ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ગોવામાં નવા વર્ષનું સેલિબ્રેશન કરી રહ્યા છે. તેમની રિલેશનશીપ વિશે પ્રવર્તી રહેલી ચર્ચાઓ વચ્ચે તેમણે જાહેરમાં કિસ કરતો પોતાનો ફોટો શેયર કરીને ખુલ્લેઆમ રિલેશનશીપની જાહેરાત કરી છે. મલાઈકાએ પોતે ન્યૂ યર સેલિબ્રેશનનો અર્જુન સાથે ફોટોગ્રાફ શેર કર્યો છે.
Jan 1,2020, 17:26 PM IST
malaika arora
તમામ બંધનો ફગાવીને દિલ ખોલીને પ્રાઇવેટ પાર્ટીમાં નાચી Malaika Arora
અભિનેતા અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા અરોરાએ પોતાના સંબંધોનો જાહેરમાં સ્વીકાર કરી લીધો છે અને હવે બંને લગ્ન મામલે ચર્ચા કરી રહ્યા છે.
Dec 23,2019, 12:32 PM IST
malaika arora
મલાઇકા અને અમૃતા સાથે યોગા કરવા પહોંચી બોલિવૂડની હોટ હસીનાઓ
બોલિવૂડ ડાન્સર અને એક્ટ્રેસ મલાઇકા અરોરા પોતાના યોગ વીડિયોને કારણે ચર્ચામાં રહેતી હોય છે અને તેનો યોગ ક્લાસનો લુક પણ લોકોને બહુ પસંદ પડે છે. હાલમાં મલાઇકા યોગ કરવા પહોંચી હતી તો તેની સાથેસાથે તેની બહેન અમૃતા, અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબિયલા અને સીમા ખાન પણ યોગ કરવા પહોંચી ગઈ હતી. આ હોટ હસીનાઓ યોગ ક્લાસની બહાર જોવા મળી હતી. જોઈ લો ગર્લ ગેંગની Latest PHOTOS...
Nov 29,2019, 12:31 PM IST
અર્જુન કપૂર
અર્જૂન કપૂરે શેર કરી મલાઇકની સાથે રોમેન્ટિક Pics..., ભાવુક થયા મિત્રો!
અર્જુન કપૂર છેલ્લા બે દિવસથી તેની ગર્લફ્રેન્ડ મલાઇકા અરોરાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે. હવે અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથે તેની મિલાન હોલીડેની રોમેન્ટિક તસવીર શેર કરીને આખા બી-ટાઉનમાં ખળભળાટ મચાવ્યો છે
Oct 24,2019, 11:23 AM IST
malaika arora
મલાઇકા અને અર્જુન ક્યારે કરશે લગ્ન ? આખરે આવી ગયું મોટું નિવેદન
મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. બંને સોશિયલ મીડિયાથી લઈને પાર્ટીઓમાં છવાયેલા રહે છે
Aug 4,2019, 17:15 PM IST
malaika arora
મલાઇકાએ ગર્લ ગેંગ સાથે કરી ધમાલ પાર્ટી, જુઓ PICS
Jul 25,2019, 17:05 PM IST
Mallika arora
મલાઇકાએ પોસ્ટ કરી સુપરહોટ તસવીર પણ વેક્સિંગ કર્યા વગરની! અને પછી...
મલાઈકાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર શેર કરી છે. મલાઈકાએ જે તસવીર શેર કરી છે તેમાં તેના અન્ડરઆર્મ્સના વાળ દેખાય છે.
May 30,2019, 16:16 PM IST
arjun kapoor
અર્જુન અને મલાઇકાની લવસ્ટોરીમાં નવો ટ્વિસ્ટ, ચાહકોને મળશે મોટો આંચકો?
અર્જુન અને મલાઇકા ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડના સ્ક્રિનિંગમાં બિન્દાસ અંદાજમાં જોવા મળ્યા હતા
May 18,2019, 15:32 PM IST
મલાઇકા અરોરા
મલાઇકાનો વર્કઆઉટ વીડિયો VIRAL, ટ્રોલર્સની આંખો પહોળી અને બોલતી બંધ
અર્જુન કપૂર અને મલાઇકાના સંબંધો વિવાદાસ્પદ બન્યા છે ત્યારે તેનો એક વર્કઆઉટ વીડિયો વાઇરલ થયો છે
May 17,2019, 10:44 AM IST
arjun kapoor
મલાઇકાની આ તસવીર ઇશારો કરે છે પર્સનલ લાઇફના મોટા લોચાનો, હકીકતમાં...
હાલમાં મલાઇકા અરોરા મુંબઈની બહાર એક રેસ્ટોરાંમાં જોવા મળી હતી. તે ડિનર માટે પહોંચી હતી. મલાઇકા ગજબની ખૂબસુરત લાગી રહી હતી પણ તે સાવ એકલી હતી. આ સમયે તેની સાથે અર્જુન કપૂર નહોતો.
May 14,2019, 16:04 PM IST
arjun kapoor
અર્જુન-મલાઇકાના લગ્ન વિશે પરિણીતીએ આપી દીધું મોટું નિવેદન
IANS સાથે વાતચીત કરતા પરિણીતીએ કહ્યું છે કે મેને ખબર નથી કે અર્જુન લગ્ન કરવાનો છે. જોકે મારા અર્જુન સાથેના સંબંધો લવ-હેટ રિલેશનશીપ સમાન છે.
May 3,2019, 16:20 PM IST
મલાઇકા અરોરા
બ્રેકિંગ : મલાઇકા પહેલાં અરબાઝ કરી લેવાનો છે લગ્ન?
બોલિવૂડ સ્ટાર અરબાઝ ખાન 19 વર્ષ સુધી પત્ની મલાઇકા અરોરા સાથે રહ્યા પછી 2017માં ડિવોર્સ લઈને અલગ થઈ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી મલાઇકાના અર્જુન કપૂર સાથે લગ્નની ચર્ચાના સમાચાર આવી રહ્યા છે ત્યારે એક પરિસ્થિતિમાં નવો વળાંક આવ્યો છે.
Apr 21,2019, 16:35 PM IST
Mallika arora
મલાઇકાનો બોલ્ડ ડ્રેસ ભડક્યા લોકો, કહ્યું આંટી તું તો...
બોલિવૂડની હોટ મમ્મી મલાઇકા અઇરોરા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચાનો વિષય બની છે. હકીકતમાં મલાઇકા હાલમાં જિમની બહાર સુપર બોલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. તેની આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગઈ હતી.
Apr 19,2019, 18:38 PM IST
અરબાઝ ખાન
અરબાઝે ખોલ્યું મલાઇકા સાથેના ડિવોર્સનું રહસ્ય, કહ્યું બધું ઠીક હતું..
મલાઇકાની ગણતરી બોલિવૂડની બોલ્ડ અને બ્યુટીફુલ સેલિબ્રિટીમાં થાય છે. 2017માં મલાઇકાએ અરબાઝ સાથેના 18 વર્ષના લગ્નજીવન પછી ડિવોર્સ લેવાનો નિર્ણય લીધો હતો.
Apr 19,2019, 13:52 PM IST
Arbaaz Khan
મલાઇકા અને અર્જુન ક્યારે કરશે લગ્ન?
છેલ્લા કેટલાક દિવસોથી અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના લગ્નની ચર્ચા ગાજી રહી છે. રિપોર્ટ પ્રમાણે 19 એપ્રિલના દિવસે બંને ચર્ચ વેડિંગ કરશે. આ લગ્નમાં પરિવાર સિવાય નજીકના મિત્રો શામેલ થશે. અનુપમા ચોપડાના ચેટ શોમાં મલાઇકાએ કહ્યું હતું કે તેના લગ્નમાં અર્જુનના નજીકના મિત્રો રણવીર અને દીપિકા સિવાય તેની ગર્લ ગેંગ પણ શામેલ થશે. પોતાની રિલેશનશીપ વિશે વાત કરતા મલાઇકાએ કહ્યું હતું કે જો તમને જીવનમાં આગળ વધવાનો એક ચાન્સ મળે તો તમારાથી વધારે લકી કોઈ નથી.
Mar 31,2019, 13:01 PM IST
Trending news
Ravichandran Ashwin
અશ્વિને બનાવી ઈતિહાસની સર્વશ્રેષ્ઠ IPL પ્લેઈંગ 11,આ ભારતીય દિગ્ગજને બનાવ્યો કેપ્ટન
Year Ender 2024
2024માં શેર રહ્યાં સ્ટોક માર્કેટના રાજા, જાણો કયા સેક્ટરે આપ્યું સૌથી વધુ રિટર્ન
Champions Trophy 2025
ચેમ્પિયન્સ ટ્રોફીમાં અહીં આમને-સામને જોવા મળશે ભારત-પાકિસ્તાન? આવ્યું મોટું અપડેટ
jasdan
રાજ્યમાં સતત વધી રહી છે દુષ્કર્મની ઘટના, જસદણમાં નરાધમે સગીરાને બનાવી શિકાર
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા