हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
PAK
239/ 5
(40.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
માટીના ગણેશ
માટીના ગણેશ News
ગણપતિ વિસર્જન
ઘર આંગણે નર્મદા આવી જતા વિધ્નહર્તાનું વિસર્જન સરળ બન્યું
આજે ગણેશ વિસર્જનનો દિવસ છે. આવામાં ગુજરાતભરમાં લોકોએ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને શાંતિથી ગણેશ વિસર્જન (ganpati visarjan) કર્યું છે. લોકોએ પોતાના ઘર આંગણે કે સોસાયટીમાં જ ગણેશ વિસર્જન કર્યું છે. તો ગુજરાતમાં અનેક સ્થળોએ નાના કુંડ બનાવવામાં આવયા હતા, જ્યાં લોકોએ ભક્તિભાવથી ગણેશ વિસર્જન કર્યું હતું. કોરોના મહામારીના કારણે લોકો વિસર્જન યાત્રા ના કાઢી શક્યા તેનું ભક્તોને દુઃખ હતું. પરંતુ લોકોનો ઉત્સાહ ઓછો થયો ન હતો. આવામાં સુરતમાં ગણેશ વિસર્જનમાં કોરોનાની ગાઈડલાઈન (corona guidlines) ના ધજાગરા ઉડ્યા હતા.
Sep 1,2020, 15:28 PM IST
કોરોના ગણેશ
નજર હટાવી નહિ શકો તેવી ટચૂકડી ગણેશ મૂર્તિ બનાવી સુરતી કલાકારે
ગણેશ ઉત્સવ દરમિયાન અનેક ભક્તો અલગ અલગ પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવે છે, જોકે આ વર્ષે કોરોનાને કારણે પંડાલોમાં મોટા આયોજનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે આવામાં સુરતના એક કલાકારે અનોખા ગણપતિ બનાવ્યા છે. સુરતના ડિમ્પલ જરીવાલાએ માઈક્રો ગણેશ બનાવીને પોતાની ભક્તિ દર્શાવી છે.
Aug 28,2020, 16:03 PM IST
ગણેશ ચતુર્થી
તમે કલ્પના પણ નહિ કરી શકો કે ભારતમાં પૂજાય છે બાપ્પાનું સ્ત્રીરૂપ
વિનાયિકીની સૌથી જૂની ટેરાકોટાની મૂર્તિ પહેલી શતાબ્દી ઈસા પૂર્વ રાજસ્થાનના રાયગઢમાં મળી આવી હતી
Aug 23,2020, 9:19 AM IST
ગણેશ ચતુર્થી
સુરતના આ ડામયંડ ગણેશની ખ્યાતિ વિદેશ સુધી પહોંચી છે, તેની તસવીર રાખનારાનું નસીબ ચમકે
સુરતના ડાયમંડ ઉદ્યોગકાર કનુભાઈએ વિશ્વના સૌથી મોંઘા ગણાતા ગણેશજીની સ્થાપના આજે પોતાના ઘરઆંગણે કરી છે
Aug 22,2020, 13:39 PM IST
ગણેશ ચતુર્થી
CM રૂપાણીએ તદ્દન નવા વિચાર સાથે પોતાના ઘરમાં ગણપતિ સ્થાપના કરી
સાર્વજનિક ગણેશ ઉત્સવને બદલે લોકો પોતાના ઘરમાં રહીને જ આ દુંદાળા દેવની આરાધના પૂજા કરે તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણી (vijay rupani) એ સૌને અપીલ કરી
Aug 22,2020, 11:23 AM IST
ગણેશ ચતુર્થી
પાંચ અલગ-અલગ મુહૂર્તમાં આજે ગણપતિ સ્થાપના કરી શકાશે, ગુજરાતીઓએ ઘરમાં જ પરંપરા જાળવી
ગણેશ પુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ દુંદાળા દેવ ગણેશજીનો જન્મ થયો હતો. આ તિથિએ ગણેશ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આજના દિવસે ગણેશ સ્થાપનાથી જ ગણેશોત્સવની શરૂઆત થાય છે અને 10 દિવસ સુધી ચાલે છે
Aug 22,2020, 8:47 AM IST
માટીના ગણેશ
ટપુડાના મામાએ ઘરમાં બનાવ્યા માટીના ગણેશ, ઉત્સવને લઈને આપી મહત્વની ટિપ્સ
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (arak Mehta Ka Ooltah Chashma) ફેમ મયુર વાકાણીએ પોતાના ઘરે જ માટીના ગણેશજી બનાવ્યા છે. ‘સુંદરમામાના પાત્રથી ફેમસ મયુર વાકાણી અભિનયની સાથે કેનવાસ પર પણ રંગોથી જાદુ કરવામાં માહેર છે
Aug 21,2020, 12:05 PM IST
Arvalli
અરવલ્લી: માટીના ગણેશ બનાવી કોણ આપી રહ્યું છે પર્યાવરણના રક્ષણ માટે યોગદાન
ગણેશ ઉત્સવને ગણતરીના દિવસો બાકી રહયા છે ત્યારે ગણપતિ ઉત્સવ ઉજવવા ભક્તો દ્વારા તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે.ચાલુ વર્ષે પીઓપીની મૂર્તિઓના સ્થાને માટી માંથી બનેલી મૂર્તિઓનું ચલણ વધ્યું છે ત્યારે મોડાસામાં માટીના વાસણો બનાવતા પરિવારો પણ પર્યાવરણનું જતન કરવા માટીના ગણેશ બનાવી રહયા છે.
Aug 31,2019, 21:00 PM IST
Trending news
Mahakumbh 2025
ભક્ત, ભક્તિ અને ભજનનો અનોખો સંગમ, 13 જાન્યુઆરીથી શરૂ થશે મહાકુંભ, જાણો કેવી છે તૈયાર
rahu gochar 2025
18 વર્ષ બાદ શનિના રાશિમાં રાહુની ઉલ્ટી ચાલ, 2025માં 4 રાશિઓને થશે ચારેતરફ લાભ!
Allu Arjun House Attack
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો,સૂત્રોચ્ચાર-તોડફોડ કરનાર 8 લોકોની ધરપકડ
Madhya Pradesh
ન કોઈ ફેરા, ન કોઈ મંત્રોચ્ચાર... આ વર-કન્યાએ બંધારણના શપથ લઈને કર્યાં અનોખા લગ્ન
girlfriend
પ્રેમિકાએ પ્રેમી સાથે લીધો ખતરનાક બદલો, મળવા બોલાવી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
star anise
શિયાળામાં જિમ ગયા વગર થશે વેટ લોસ, સવારે-સાંજે પીવો રસોડામાં રાખેલા આ મસાલાની ચા
Banaskantha rape
વકીલની મદદ લેવી ભારે પડી, સલાહ લેવા ગયેલી યુવતી બની ગઈ હવસનો શિકાર
sari industry
સરકારના એક નિર્ણયથી ખારવા સમાજમાં ભારે રોષ, 26 તારીખે કરશે વિરોધ પ્રદર્શન
Solar91 Cleantech IPO
આવી રહ્યો છે સોલર કંપનીનો IPO, ગ્રે માર્કેટમાં હાલથી જ રૂ. 100 પ્રીમિયમ પર ભાવ
Agriculture
ગુજરાતના ખેડૂતો માટે વરદાનરૂપ બન્યું સરકારનું આઈ-ખેડૂત પોર્ટલ