हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મોબાઈલ બ્લાસ્ટ
મોબાઈલ બ્લાસ્ટ News
Mobile Blast
મોબાઈલ બન્યો જીવતો બોમ્બ, યુવકના ખિસ્સામાં જ મોબાઈલ સળગી ઉઠ્યો, CCTV માં કેદ થઈ ઘટના
Mobile Blast : ગીર સોમનાથના ઉનામાં પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટતાં ખળભળાટ,,, મોબાઈલ બ્લાસ્ટનો બનાવ CCTV કેમેરામાં થયો કેદ
Mar 16,2024, 8:40 AM IST
Tech News
Smartphone Blast: આ નાનકડી ભૂલથી બોમ્બની જેમ ફૂટશે તમારો મોબાઈલ
Smartphone Blast: સ્માર્ટફોન બ્લાસ્ટ થવાના કિસ્સા વધી રહ્યાં છે. ટેકનિકલ કારણોસર મોબાઈલ બ્લાસ્ટ થતા રહે છે, પરંતુ કેટલાક કિસ્સામાં યુઝર્સની પણ ભૂલને કારણે મોબાઈલ ફાટે છે
Aug 6,2022, 11:29 AM IST
technology
મોબાઈલ બન્યો જીવતો બોમ્બ, એવો બ્લાસ્ટ થયો કે બાળકના હાથના ચીંથરા ઉડી ગયા
આજના સમયમાં સ્માર્ટફોન જીવન જરૂરિયાતી વસ્તુ બની ગઈ છે, પણ તેનો ઉપયોગ ક્યારેક ડેન્જરસ સાબિત થતો હોય છે. સ્માર્ટફોન જ્યારે ગરમ થાય છે ત્યારે તે જીવતા બોમ્બ સમાન બની જાય છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટફોન એવો ફાટ્યો કે હાથની ચામડીના ચીથરા ઉડી ગયા હતા. મોબાઈલ (mobile blast) રમતા કિશોર સાથે આ ઘટના બની હતી.
Nov 28,2021, 11:04 AM IST
માધવપુર
પોરબંદરઃ માધવપુરમાં મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાન ઘવાયો
પોરબંદરઃ ચાઈના બનાવટનો મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાન ઈજાગ્રસ્ત થયો. નરેશ કાઠી નામના યુવાનને સારવાર હેઠળ ખસેડાયો.
Jun 19,2019, 17:55 PM IST
Vadodara
ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબ
મોબાઈલના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જો તમને પણ મોબાઈલ ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આ કિસ્સો લાલબત્તી સમાન છે. વડોદરામાં મોબાઈલ ચાર્જિગ કરતી વખતે યુવાનનું મોત નિપજ્યું છે. ચાર્જિગ સાથે ફિલ્મ જોતા યુવાનને કરંટ લાગ્યો છે.
Jun 6,2019, 9:44 AM IST
મોબાઈલ બ્લાસ્ટ
વ્યારા : ચાલુ બસમાં થયેલા મોબાઈલ બ્લાસ્ટની આ ઘટના વાંચી હસીહસીને લોટપોટ થઈ
મોબાઈલ બ્લાસ્ટ થવાના અનેક કિસ્સાઓ ક્યાંક ને ક્યાંક બનતા હોય છે, અને વાયુવેગે ફેલાઈ જતા હોય છે. પણ દક્ષિણ ગુજરાતના વ્યારામાં ચાલુ બસમાં થયેલા મોબાઈલ બ્લાસ્ટની અજીબોગરીબ ઘટના બની હતી. ઉચ્છરલના કરોડથી વ્યારા તરફ જતી એસટી બસમાં એક મુસાફરનો મોબાઈલ બ્લાસ્ટ થયો હતો, અને તેને કારણે 2 મહિલાઓનું ફ્રેક્ચર થયું હતું. વાંચીને નવાઈ લાગી ને!! પણ, આખો કિસ્સો વાંચશો તો જ માલૂમ પડશે.
Apr 18,2019, 10:31 AM IST
મોબાઈલ બ્લાસ્ટ
ચાઈનાનો મોબાઈલ ખરીદતાં પહેલાં ચેતી જજો, આ રહી પુરાવાની તસવીરો
Aug 21,2018, 17:43 PM IST
મોબાઈલ બ્લાસ્ટ
અમદાવાદના યુવકના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ
ચાઈનામેડ સ્માર્ટફોન ખરીદતાં પહેલાં સો વખત વિચારવા જેવો કિસ્સો, ઓનર કંપનીનો મોબાઈલ ખિસ્સામાં ફાટતાં યુવાન દાઝી ગયો
Aug 21,2018, 17:46 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો