हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
244/ 7
(73)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mobile Blast
Mobile blast News
Mobile Blast
મોબાઈલ બન્યો જીવતો બોમ્બ, યુવકના ખિસ્સામાં જ મોબાઈલ સળગી ઉઠ્યો, CCTV માં કેદ થઈ ઘટના
Mobile Blast : ગીર સોમનાથના ઉનામાં પેન્ટના ખિસ્સામાં રાખેલો મોબાઈલ ફાટતાં ખળભળાટ,,, મોબાઈલ બ્લાસ્ટનો બનાવ CCTV કેમેરામાં થયો કેદ
Mar 16,2024, 8:40 AM IST
satyam sharma
ફોન ચાર્જિંગમાં હતો અને કોલ આવ્યો, તમે તો 16 વર્ષના છોકરા જેવી આ ભૂલ તો નથી કરતા ને
પહેલી નજરે તમને આંચકો લાગશે કે મોબાઈલ પોકેટ બોમ્બ પણ બની શકે છે. જેનાથી મૃત્યુ પણ થઈ શકે છે. એવા કિસ્સા સતત જોવા મળી રહ્યા છે. તાજેતરમાં જ યુપીના બદાઉન જિલ્લામાંથી આવો જ એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. એક છોકરાએ ફોન ચાર્જિંગમાં મૂકીને વાત કરવાનો પ્રયાસ કર્યો અને ત્યાં જ વિસ્ફોટ થયો.
Apr 19,2023, 18:30 PM IST
Mobile Explosion
મહિલા ઓશીકા નીચે મોબાઈલ ફોન રાખીને સૂઈ ગઈ અને પછી જે થયું....વિગતો જાણીને કંપારી છૂટ
જે લોકોને મોબાઈલ ફોન ઓશીકા નીચે રાખવાની આદત હોય તેમના માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. આ આદત આજે જ છોડી દેજો નહીં તો ખરાબ પરિણામ આવી શકે છે.
Sep 13,2022, 15:23 PM IST
technology
મોબાઈલ બન્યો જીવતો બોમ્બ, એવો બ્લાસ્ટ થયો કે બાળકના હાથના ચીંથરા ઉડી ગયા
આજના સમયમાં સ્માર્ટફોન જીવન જરૂરિયાતી વસ્તુ બની ગઈ છે, પણ તેનો ઉપયોગ ક્યારેક ડેન્જરસ સાબિત થતો હોય છે. સ્માર્ટફોન જ્યારે ગરમ થાય છે ત્યારે તે જીવતા બોમ્બ સમાન બની જાય છે. આવો જ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે, જેમાં સ્માર્ટફોન એવો ફાટ્યો કે હાથની ચામડીના ચીથરા ઉડી ગયા હતા. મોબાઈલ (mobile blast) રમતા કિશોર સાથે આ ઘટના બની હતી.
Nov 28,2021, 11:04 AM IST
Patan
ખિસ્સામાં મૂકેલો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો, પાટણમાં એક ગ્રાહક સાથે બની અજીબ ઘટના
ગુજરાતનો મોબાઈલ બ્લાસ્ટનો એક વીડિયો (video) હાલ ચર્ચામાં આવ્યો છે. રાધનપુર હાઇવે પરના એક મોટર ગેરેજમાં એક શખ્સના ખિસ્સામાં મૂકેલા મોબાઈલમાં બ્લાસ્ટ થયો હતો. ગેરેજમાં આવેલ એક ગ્રાહકના ખિસ્સામાં અચાનક મોબાઈલ (mobile blast) સળગ્યો હતો. આ સમગ્ર ઘટના ગેરેજના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ હતી. જોકે, વ્યક્તિએ સતર્કતા દાખવીને મોબાઈલને ફેંકી દીધો હતો, જેથી તેના જીવને કોઈ હાનિ પહોંચી ન હતી.
Aug 28,2021, 9:37 AM IST
Mahesana
મોબાઈલ ચાર્જિંગમાં રાખી વાત કરનારા ચેતી જજો! દેસાઇ પરિવારે વ્હાલસોયી દીકરી ગુમાવી
શંભુભાઈ દેસાઈ નામના પશુપાલક ની 17 વર્ષીય દીકરી પોતાના મકાનમાં ઉપરના માળે ચાર્જીંગ (Charging) દરમ્યાન મોબાઈલ (mobile) ઉપર વાત કરતી હતી.
Jul 29,2021, 18:25 PM IST
Rajkot
બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા સાવધાન, થઈ શકે છે આવું...
રાજકોટમાં મોબાઈલની બેટરી ફાટવાનો બનાવ બન્યો છે. જેમાં બે બાળકો દાઝ્યા છે. ઘરમાં રમી રહેલા બે બાળકો બેટરીથી દાઝી જતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બાળકોને મોબાઈલ પકડાવીને બિન્દાસ્ત થઈ જતા માતાપિતા માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે. મોબાઈલથી રમતા બાળકોના માતાપિતાએ આ કિસ્સાથી સાવધાન થવાની જરૂર છે.
Mar 16,2021, 12:10 PM IST
Mobile
PICS: મોબાઈલ ફોન જો આ જગ્યા પર રાખવાની આદત હોય તો અત્યારે જ ચેતી જાઓ
અમે તમને એવી જાણકારી આપીએ છીએ કે જેનું ધ્યાન રાખીને તમે મોબાઈલ ફોનનો ઉપયોગ કરશો તો આ પ્રકારની ઘટનાઓથી બચી શકશો. આ ભૂલો ભૂલેચૂકે ન કરો.
Feb 26,2021, 8:31 AM IST
માધવપુર
પોરબંદરઃ માધવપુરમાં મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાન ઘવાયો
પોરબંદરઃ ચાઈના બનાવટનો મોબાઈલ બ્લાસ્ટ થતાં યુવાન ઈજાગ્રસ્ત થયો. નરેશ કાઠી નામના યુવાનને સારવાર હેઠળ ખસેડાયો.
Jun 19,2019, 17:55 PM IST
Vadodara
ચાર્જિંગ સમયે મોબાઈલ વાપરતા હોય તો ચેતી જજો, વડોદરાના યુવક સાથે બન્યો લાલબ
મોબાઈલના ચાહકો માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. જો તમને પણ મોબાઈલ ચાર્જિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ કરતા હોય તો આ કિસ્સો લાલબત્તી સમાન છે. વડોદરામાં મોબાઈલ ચાર્જિગ કરતી વખતે યુવાનનું મોત નિપજ્યું છે. ચાર્જિગ સાથે ફિલ્મ જોતા યુવાનને કરંટ લાગ્યો છે.
Jun 6,2019, 9:44 AM IST
મોબાઈલ બ્લાસ્ટ
અમદાવાદના યુવકના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ
ચાઈનામેડ સ્માર્ટફોન ખરીદતાં પહેલાં સો વખત વિચારવા જેવો કિસ્સો, ઓનર કંપનીનો મોબાઈલ ખિસ્સામાં ફાટતાં યુવાન દાઝી ગયો
Aug 21,2018, 17:46 PM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો