हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રેલ્વે સ્ટેશન
રેલ્વે સ્ટેશન News
Ahmedabad
PM મોદીનું સપનું પૂર્ણ થશે: દુનિયા જોઈને થઈ જશે અચંબિત, આ ગુજરાત જ કરી શકે!
Sabarmati Multimodal Transport Hub: અમદાવાદમાં સાબરમતી ખાતે દેશનું પ્રથમ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થઈ ગયું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે આ અનોખા ઈમારતમાં આર્થિક પ્રવૃત્તિઓ માટે વૈશ્વિક આમંત્રણો આમંત્રિત કર્યા છે. જે એક જ જગ્યાએથી પરિવહનના તમામ પ્રકારોમાં મુસાફરીની સુવિધા આપે છે.
Jun 2,2023, 20:28 PM IST
indian railway
રેલવે પ્લેટફોર્મ ટિકિટની પણ હોય છે વેલિડીટી! જો સમય ચૂક્યા તો થશે દંડ, આ છે નિયમો
Platform Ticket Booking: મોટા ભાગના લોકોને ખ્યાલ નહીં હોય કે પ્લેટફોર્મ ટિકિટની વેલેડિટી હોય છે. જો એ વેલેડિટી પૂરી થયા બાદ તમે એ જ ટિકિટ સાથે પ્લેટફોર્મ પર પકડાયા તો ગયા સમજો. પ્લેટફોર્મ ટિકિટ લીધા પછી કેટલો સમય સુધી તમે પ્લેટફોર્મ પર રહી શકો છો. ભારતીય રેલવેના નિયમોનુસાર માત્ર મુસાફર જ રેલવે પ્લેટફોર્મ પર જઇ શકે છે.
Apr 19,2023, 8:37 AM IST
જૈશ એ મોહમ્મદ
જૈશ-એ-મોહમ્મદની ગુજરાત સહિત 6 રાજ્યોના મંદિરો અને 11 રેલવે સ્ટેશનો બોમ્બથી
આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ (Jaish-e-Mohammed) દ્વારા શનિવાર સાંજે રોહતક જંકશન (Rohtak Railway junction)ના સ્ટેશન સુપ્રિટેન્ડેન્ટ યશપાલ મીણાના કાર્યાલયમાં એક પત્ર મોકલાયો.
Sep 16,2019, 10:22 AM IST
સુરત
સુરત રેલ્વે સ્ટેશન પાસેથી NCBએ 81 કિલો ગાંજા 3 શખ્શોની કરી ધરપકડ
ગુજરાતના યુવાધનને નશામાં ધૂત કરવા માટે નાશખોરો દ્વારા નશીલા પદાર્થોને રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યા છે. સુરત રેલવે સ્ટેશન પાસેથી એનસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે 81 કિલો ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરીને ગાંજો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Apr 27,2019, 22:56 PM IST
જામનગર
જામનગરનાં સાંસદ દ્વારા રેલ્વે સ્ટેશન ખાતે વિકાસ કાર્યોનું કરાયું ભૂમિપૂજન
જામનગરના બે રેલવે સ્ટેશન ખાતે એક્સિલેટર સુવિધાનું ખાત મુહૂર્ત સાંસદ પુનમબેન માડમ દ્વારા કરવામાં આવ્યું હતું. સાંસદ દ્વારા કેન્દ્રીય સરકારમાંથી મંજૂરી મેળવી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.
Mar 8,2019, 9:17 AM IST
ગુજરાતસ
ગુજરાતમાં હાઇ એલર્ટ: રાજ્યમાં થઇ શકે છે ઇતિહાસનો સૌથી મોટો આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરના આતંકવાદી હુમલા બાદ આતંકવાદી સંગઠનો દ્વારા જાહેર પબ્લિક સ્થળ મંદિર અને ખાસ કરીને ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર મોટો આતંકી હુમલો કરવામાં આવે તેવી માહિતી ગાંધીનગર આઇબીના input ઇન્ટેલિજન્સ બ્યુરોને મળી છે.
Feb 17,2019, 20:39 PM IST
વડોદરા
વડોદરા: રેલવે સ્ટેશનમાં 100 ફૂટ ઉંચો તિરંગો ફરકાવ્યો, આખુ વર્ષ બનશે શોભાનુ
શહેરમાં આન-બાન-શાન સાથે 70માં ગણતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. દેશના કેટલાક એ વન રેલવે સ્ટેશન ખાતે આજથી 24 કલાક 365 દિવસ સુધી રાષ્ટ્ર ધ્વજ ફરકાવવાના રેલવે વિભાગના આદેશ બાદ આજે વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે સાંસદ રંજનબેન ભટ્ટના હાસ્થે 1૦૦ ફુટ ઉંચા રાષ્ટ્રધ્વજને ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા રેલવેના ડી.આર.એમ અને રેલવે કર્મચારીઓ ખાસ હાજર રહ્યા હતાં.
Jan 26,2019, 18:07 PM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો