हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
239/ 4
(41)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
લોકડાઉનનો 57મો દિવસ
લોકડાઉનનો 57મો દિવસ News
લોકડાઉનનો 57મો દિવસ
આવતીકાલથી 9000 જેટલા આઉટલેટ્સ પર 2% વ્યાજના લોન માટે ફોર્મ મળશે : અશ્વિની કુમાર
રાજ્યમા કોરોના વાયરસને કારણે પ્રવર્તી રહેલી સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અંગે માહિતી આપતા સચિવ અશ્વિની કુમારે જણાવ્યું કે, આત્મનિર્ભર ગુજરાત એ સરકારનો મહત્વનો કાર્યક્રમ છે. આ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. આવતીકાલથી કો-ઓપરેટિવ બેન્ક, ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્ક્સ, સિટી કો-ઓપરેટિવ બેન્ક્સ એ લગભગ 9 હજાર કરતા વધુ આઉટલેટ્સ ઉપરથી આત્મનિર્ભર યોજના માટેના ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આ યોજના હેઠળ નાના અને સામાન્ય વર્ગના દુકાનકારો, સ્વનિર્ભર હોય તેવા કારીગરો, ફરિયાવાળા, નાની દુકાનવાળાનો સમાવેશ તેમાં કરવામાં આવ્યો છે. તેમાં કો ઓપરેટિવ બેન્ક્સના માધ્યમથી એક લાખ રૂપિયાનું ધિરાણ મળવાનું છે.
May 20,2020, 15:20 PM IST
આજથી ST બસ શરૂ
સુરતમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા, બસમાં ઘેંટા-બકરાની જેમ 60 લોકોને બેસાડ્યા
આજે રાજ્યભરમાં એસટી બસો દોડાવવામાં આવી છે. બસની કુલ કેપિસિટીનાં 60 ટકા લોકોને જ બેસવા દેવામાં આવશે. દરેક બસ ટ્રીપ પુર્ણ કર્યા બાદ સેનિટાઇઝ થવા માટે જશે અને સેનિટાઇઝ થયા બાદ ફરી ઉપયોગમાં આવશે. ડેપો અથવા બસમાં બેસવા માટે માસ્ક ફરજીયાત હશે. બસ સ્ટેન્ડમાં પ્રવેશતા સમયે ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. બસની અંદર પ્રવેશતા સમયે પણ મુસાફરોને સેનિટાઇઝરથી હાથ સ્વચ્છ કરાવવામાં આવશે. બસમાં બેસતા અને ઉતરતા સમયે પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે ખુબ જ જરૂરી છે. ત્યારે સુરતમાં આજથી શહેરમાં દોડેલી બસોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા.
May 20,2020, 13:10 PM IST
લોકડાઉનનો 57મો દિવસ
રાજકોટની 65 હજાર જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે
રાજ્ય સરકાર દ્વારા નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં ઓડ-ઇવન નંબરથી દુકાનો ખોલવા જાહેરાત બાદ રાજકોટ મનપા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટ મનપા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ વચ્ચે ગઇકાલે બેઠક મળી હતી. જેમાં મહત્વ પૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરના બજારોમાં આજથી આ મામલે મનપા દ્વારા દુકાનો પર સ્ટીકર લગાવવા કામગીરી શરૂ કરી છે. રાજકોટની 65,000 જેટલી દુકાનોમાં સ્ટીકર લગાડવાની કામગીરી આજે પૂર્ણ થઇ જશે. જેના બાદ રાજકોટમાં ઓડ અને ઈવન નંબર મુજબ દુકાનો ખોલી દેવામાં આવશે.
May 20,2020, 10:40 AM IST
આજથી ST બસ શરૂ
આજથી ગુજરાતમાં ST બસો દોડી, વડોદરામાં મુસાફર-ડ્રાઈવર-કંડક્ટરનું થર્મલ ગનથી સ્ક્રીનીં
ગુજરાત સરકાર દ્વારા લોકડાઉન 4માં સરકાર દ્વારા એસટી બસનું સંચાલન કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જોકે ખાસ કરીને નોન કન્ટેઇન્મેન્ટ ઝોનમાં બસોનું સંચાલન નહિ કરવામાં આવે. આ અંગે તંત્ર દ્વારા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે. જેના અનુસાર નિગમ સવારે 8થી સાંજે 6 કલાક સુધી બસનું સંચાલન કરવામાં આવશે. નિગમ દ્વારા 1145 બસ શીડ્યુલ કરવામાં આવી ચે. 7033 ટ્રીપનું સંચાલન કરવામાં આવશે. ત્યારે આજે રાજ્યભરમાં બે મહિના બાદ એસટી બસો દોડતી થઈ છે.
May 20,2020, 10:19 AM IST
Trending news
Anil Kumble
કુંબલેનો મહાન રેકોર્ડ ધ્વસ્ત! ટીમ ઈન્ડિયાના આ બોલરે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1
NIKHIL KAMAT
વાંચવા જેવી છે આ સ્ટોરી! કઈ રીતે એક આઈડિયાથી સામાન્ય વ્યક્તિ બની ગયો અરબપતિ?
dda flats
'પહેલા આવો, પહેલા મેળવો', સસ્તામાં સસ્તુ ઘર ખરીદવાનો મોકો! 12 લાખથી ઓછી કિંમતે ફ્લેટ
Diwali Vibes
મા ખોડલનો જ્યાં સાક્ષાત વાસ છે એ ખોડલધામને દુલ્હનની જેમ શણગારાયું, પ્લાન હોય તો જાણી
world
2025માં પાણીથી તડપશે લોકો, આ દેશોમાં પણ આવશે મોટું સંકટ, જાણો શું કહે છે નવી સ્ટડી?
France
એક એવો આઈલેન્ડ જે દર 6 મહિને બદલી નાંખે છે દેશ, જો તમે ગયા તો ભરાઈ જશો
upi
1 નવેમ્બરથી UPIમાં આ મોટા ફેરફાર! જો તમે ઓનલાઈન પેમેન્ટ કરો છો તો જાણો નવો નિયમ
weather update
Weather Update: થઈ જાવ તૈયાર! હવે શરૂ થશે ઠંડી, બેથી ત્રણ ડિગ્રી ઘટી જશે તાપમાન
amit shah Canada
ગંભીર પરિણામો આવશે; અમિત શાહ સામેના વાહિયાત આરોપોથી ભારત રોષે ભરાયું
Reliance Jio
રિલાયન્સ જિયોનો સૌથી સસ્તો પ્લાન, ઓછી કિંમતમાં મળશે 84 દિવસની વેલિડિટી