हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા પાલિકા
વડોદરા પાલિકા News
gujarat
આ તે કેવો વિકાસ! અહીં કરોડો રૂપિયાની કચરાની ડોલ ખાઈ રહી છે ધૂળ, કેવી રીતે ખૂલી પોલ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને વડોદરા કોર્પોરેશનના શાસકો અને અધિકારીઓ ગંભીરતાથી લઈ રહ્યા નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 2016માં ખરીદાયેલી કચરાની હજારો ડોલ આજદિન સુધી લોકોને આપવામાં આવી નથી, જે ડોલ ધૂળ ખાઈને નકામી થઈ છે.
Oct 6,2022, 15:57 PM IST
gujarat
વડોદરાવાસીઓ સાવધાન! હવે ભૂગર્ભમાં 4125 કરોડ લીટર પાણી જ બચ્યું છે, ત્યારે આ વૃક્ષો..
જોકે કોર્પોરેશન દ્વારા શહેરના રોડ રસ્તાઓના ડિવાઈડર વચ્ચે 20000 જેટલા કોનોકાર્પસ નામના વૃક્ષ રોપી દેવામાં આવતા તે રોજનું એક લાખ લીટર પાણી શોષી લેતા હોવાથી તંત્ર ચિંતામાં મુકાયું છે.
Apr 5,2022, 13:36 PM IST
Vadodara
રૂપાણી બાદ ભૂપેન્દ્ર પટેલની સરકાર પણ આવી ગઈ, છતાં વડોદરાના સૂરસાગર તળાવને હજી પણ તાળ
વડોદરા પાલિકા (Vadodara Palika) એ શહેરના મધ્યમાં આવેલ સૂરસાગર તળાવનું 35 કરોડના ખર્ચે બ્યુટીફિકેશન કર્યું. તળાવનું દોઢ વર્ષ પહેલાં લોકાર્પણ પણ કરી દેવાયુ. પણ આજદિન સુધી વડોદરાવાસીઓ માટે તળાવના તાળા ખોલવામાં નથી આવ્યા, જેને લઈ લોકોમાં ભારે રોષ છે.
Sep 22,2021, 13:57 PM IST
Vadodara
વડોદરા પાલિકા કૌભાંડનું ઘર બની, કર્મચારીઓને કાયમી કરવા લાખોનું ઉઘરાણું કરાયું
Aug 19,2021, 14:34 PM IST
Vadodara
ગુજરાતનું એક એવું શહેર કે જયાં રસ્તા પર આડા નહિ પણ ઉભા સ્પીડ બ્રેકર છે
Jul 16,2021, 11:06 AM IST
Vadodara
Big Revelation In Vadodara Aavas Yojana
Big Revelation In Vadodara Aavas Yojana
Oct 20,2020, 17:00 PM IST
Vadodara Palika
વડોદરા પાલિકામાં ભ્રષ્ટાચારની સાંઠગાંઠ
વડોદરા પાલિકામાં એક બાદ એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે. પાલિકામાં કોન્ટ્રાક્ટરો સાથે સાંઠગાંઠ કરી અધિકારીઓ 67 સી કલમ હેઠળ સુવ્યવસ્થિત ભ્રષ્ટાચાર આચરી રહ્યા હોવાનો આક્ષેપ થયો છે જેના કારણે પાલિકા કચેરીમાં હડકંપ મચી જવા પામ્યો છે.
Mar 2,2020, 17:45 PM IST
વડોદરા
વડોદરા પાલિકાના સફાઈકર્મીઓના આંદોલનનો અંત, ઢોલ નગારા વગાડી વિજયોત્સવ મનાવ્યો
વડોદરા પાલિકાના સફાઈકર્મીઓના આંદોલનનો અંત. કોન્ટ્રાક્ટના કર્મચારીઓ 2 દિવસથી હતા હડતાળ પર. પાલિકાના સત્તાધિશોએ જાહેર કર્યો પરિપત્ર. 11 માસના કર્મચારીઓને રોજિંદારી કરવા પરિપત્ર જાહેર કર્યો. સફાઈકર્મીઓએ ઢોલ નગારા સાથે મનાવ્યો વિજયોત્સવ. સફાઈ કર્મચારીઓએ તંત્રનો આભાર માની ખુશી વ્યક્ત કરી.
Feb 19,2020, 9:55 AM IST
વડોદરા
વડોદરા સફાઈકર્મીઓની હડતાળ ત્રીજા દિવસે પણ યથાવત
વડોદરા પાલિકાના સફાઈકર્મીઓની હડતાળ આજે ત્રીજા દિવસે પણ યથાવત છે.
Feb 19,2020, 9:30 AM IST
protest
વડોદરા પાલિકાના ટ્રાન્સપોર્ટ હબના પ્લાન્ટનો વિરોધ
વડોદરા પાલિકાના ટ્રાન્સપોર્ટ હબના પ્લાન્ટનો વિરોધ
Dec 12,2019, 16:26 PM IST
બર્ગર કિંગ
આંતરરાષ્ટ્રીય નામના ધરાવતા રેસ્ટરોરન્ટ બર્ગર કિંગના ફૂડમાંથી નિકળ્યુ મચ્છર
વડોદરા(Vadodara) શહેરમાં આજકાલ જાણીતા અને બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો રિવાજ બની ગયો છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન શહેરના વિવિધ પાંચથી વધારે બ્રાન્ડેડ અને આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવી ચૂકેલ રેસ્ટરોરન્ટમાંથી(Restaurant) ગ્રાહકોને પીરસવામાં આવતાં ફૂડમાં મચ્છર, ઈયળ,વંદા જેવી જીવાત નીકળવાના કિસ્સા સામે આવી રહ્યા છે. અલકાપુરી વિસ્તારમાં આવેલ ચકલી સર્કલ ખાતેના બર્ગર કિંગ(Burger King) નામના રેસ્ટોરન્માં ગ્રાહકે ઓર્ડર કરેલ બર્ગરમાંથી મરેલું મચ્છર નીકળતા તેમને પાલિકાના આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે.
Sep 17,2019, 19:56 PM IST
Trending news
drugs
ડ્રગ્સની બાતમી આપનારાને ગુજરાતમાં મળે છે ઈનામ, શું તમને ખબર છે આ વાત?
relationship
પતિને ગર્લફ્રેન્ડ સાથે બંધ ફ્લેટમાં રંગરેલિયા ભારે પડ્યા! પત્ની પોલીસ લઈને પહોંચી
crime news
હેલ્લો પૂજા બોલ રહી હું... કહીને મુંબઈની યુવતી પાટીદાર યુવકને છેતરી ગઈ, 4500 કરોડ કમ
health
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતી ડાયાબિટીસ, આ કારણે પણ વધી શકે છે સુગર
California wildfires
અમેરિકાના લોસ એન્જેલસમાં આગનું તાંડવ, ભીષણ આગમાં હજારો મકાન સ્વાહા
7th Pay Commission
7th CPC: 56% કન્ફર્મ થયું કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA), જાણો અપડેટ
Ahmedabad
ગુજરાતમાં ધીમે પગલે HMPV વાયરસની એન્ટ્રી, અમદાવાદમાં નોંધાયો પહેલો કેસ
Flower Show
અમદાવાદના ફ્લાવર શોની મોટી ખબર, આ કામ માટે ભાડે મળશે ફ્લાવર શો
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video