हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાયુ પ્રદૂષણ
વાયુ પ્રદૂષણ News
Air Pollution
ગુજરાતના આ શહેરમાં પાકિસ્તાન કરતા પણ વધુ પ્રદૂષણ, આંતરડા કાળા પડી જાય તેવી હવા છે
આખા દેશમાં વાયુ પ્રદુષણ ખતરનાક સ્તર પર પહોંચ્યું છે. પરંતુ રંગીલુ રાજકોટ અમદાવાદ સિટીને પણ વટાવીને પ્રદૂષણના મામલે આગળ નીકળી ગયું છે. રાજકોટની માધાપર ચોકડી પ્રદૂષણના મામલે સમગ્ર એશિયામાં બીજા ક્રમે પર આવી છે. અહીં એર ક્વોલિટી ઇન્ડેક્સનો 300 થી 500 સુધીના આંક સામે આવ્યા છે. એશિયામાં પાકિસ્તાનના લાહોર બાદ રાજકોટની માધાપર ચોકડીનું પ્રદુષણનું સ્તર 500ને પાર પહોંચ્યું છે તેવું આંકડાનું કહેવું છે.
Nov 9,2024, 11:00 AM IST
Air Pollution
ઝેરી હવાથી દર વર્ષે દેશમાં 33 હજાર મોત, અમદાવાદનો આંકડો હલાવી દેશે છાતીના પાટીયા
Air Pollution: દેશભરમાં વાયુ પ્રદૂષણથી મોતના મામલામાં રાજધાની દિલ્લી અવ્વલ નંબર પર છે. જોકે, આ યાદીમાં ત્યાર બાદ અમદાવાદમાં મોતનો જે આંકડો સામે આવી રહ્યો છે તે ડરામણો છે...
Jul 4,2024, 15:05 PM IST
Delhi air pollution
ફટાકડાના ધુમાડાએ દિલ્હીની હવા બગાડી, એક જ રાતમાં ચારેતરફ ધુમાડો ફેલાયો
વાયુ પ્રદૂષણ (Air Pollution) ને પગલે દિલ્હી-એનસીઆર (Delhi NCR) માં હવાની ગુણવત્તા વધુ ગંભીર બની ગઈ છે. કચરો બાળવા અને શનિવારે રાત્રે પ્રતિબંધ છતા થયેલી ફટાકડાની આતશબાજી (crackers ban) ને પગલે સ્થિતિ ખતરનાક બની ગઈ છે. આકાશમાં ફોગ છવાઈ ગયો છે. જોવાની ક્ષમતા બહુ જ ઓછી થઈ છે. હવામાં ફેલાયેલો ધુમાડો હૃદય અને ફેફસાની બીમારી સામે લડી રહેલા લોકો માટે જાનલેવા સાબિત થઈ શકે છે.
Nov 15,2020, 7:36 AM IST
Air Pollution
અમદાવાદમાં ફરી વધ્યું વાયુ પ્રદૂષણ, રખિયાલ અને પીરાણામાં વધ્યો AQI આંક
અમદાવાદમાં ફરી વધ્યું વાયુ પ્રદૂષણ, રખિયાલ અને પીરાણામાં વધ્યો AQI આંક
Dec 12,2019, 15:51 PM IST
Ahmedabad
દિવાળી બાદ વધુ પ્રદૂષિત બની અમદાવાદની હવા, આ વિસ્તારોમાં છે સૌથી ખરાબ હાલત
અમદાવાદ હવે પ્રદૂષણના મામલે દિલ્હીના લેવલ પર આવી રહ્યું છે. દિલ્હી બાદ હવે અમદાવાદમાં પણ વાયુ પ્રદૂષણ ધીરે ધીરે વધી રહ્યું છે. તેમાં પણ દિવાળી બાદ એર ક્વોલિટી ઇન્ડેક્ષ ઉંચો ગયો છે. સતત બે દિવસથી અમદાવાદ શહેરમાં વાયુ પ્રદૂષણનો આંક વધ્યો છે. આજે 12 નવેમ્બરના રોજ અમદાવાદમાં વાયુનું પ્રદૂષણ "મોડરેટ" કેટેગરીમાં રહ્યું છે.
Nov 12,2019, 10:22 AM IST
વાયુ પ્રદૂષણ
એલર્ટ : હવામાં ભળેલું ઝેર ધીરે ધીરે મોતનો દરવાજો બતાવી રહ્યું છે
ઝેરીલા વાયુ પ્રદૂષકોના સંપર્કમાં આવવાથી હૃદય અને શ્વાસની બીમારીઓ લાગુ થાય છે, અને તેનાથી મોતનું જોખમ વધી જાય છે. આ અમે નહિ, પણ રિસર્ચ કરનારાઓનું કહેવું છે. ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસીનમાં પ્રકાશિત થયેલા રિસર્ચને પૂરુ થવામાં 30 વર્ષ લાગી ગયા હતા. જેમાં 24 દેશો અને 652 શહેરોમાં વાયુ પ્રદૂષણ અને મૃત્યુદરના આંકડાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
Aug 25,2019, 15:54 PM IST
અમદાવાદ
અમદાવાદની હવા આવી ‘Very Poor’ કેટેગરીમાં, શ્વાસ લેવું દિલ્હી કરતા પણ વધુ જ
ફરી એકવાર અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણનું પ્રમાણ વધ્યું છે. ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શુક્રવારે સામાન્ય કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. ગતરોજ સામાન્ય કરતા વધુ પ્રમાણ જોવા મળ્યું છે.
Feb 9,2019, 11:49 AM IST
અમદાવાદ
Video : ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું
ફરી એકવાર અમદાવાદમાં વાયુ પ્રદુષણ ચિંતાજનક સ્તરે પહોંચ્યું છે. શુક્રવારે સામાન્ય કરતાં વધુ વાયુ પ્રદૂષણ જોવા મળ્યું હતું. પીરાણામાં 353, રાયખડમાં 349, રખિયાલમાં 348 ચાંદખેડામાં 342, સેટેલાઇટમાં 339ની પ્રદૂષણની માત્રા જોવા મળી...
Feb 9,2019, 11:00 AM IST
Air Pollution
પ્રદૂષણને નાથવાનો સુરત મહાનગર પાલિકા પાસે ઇલાજ,કેન્દ્રએ મંગાવ્યો રિપોર્ટ
SMC ask report for reduce pollution in City
Dec 4,2018, 13:45 PM IST
Air Pollution
દિલ્હીનું પ્રદૂષણ નાથવામાં આપ સરકાર નિષ્ફળ: દર મહિને ચુકવવા પડશે 10 કરોડ
એનજીડી અધ્યક્ષે કહ્યું કે દિલ્હી સરકાર બિચારા અને નિ:સહાય દેખાવવા સિવાય પ્રદૂષણ નિયંત્રણ માટે કોઇ જ પગલા ભર્યા નથી
Dec 4,2018, 12:12 PM IST
stubble burning
SAFARએ કહ્યું, દિલ્હીના વાયુ પ્રદૂષણમાં ભુસાનો માત્ર 3 ટકા જ હિસ્સો
સફરે એક રિપોર્ટમાં કહ્યું કે દિલ્હીના વાયુ ગુણવત્તા સૂચકાંક પર ભુસુ સળગાવવાની અસર પડવાની સંભાવના નથી, કારણ કે તેમાં ઘટાડો આવ્યો છે અને હવાએ પણ પોતાનીદ િશા બદલી છે
Nov 14,2018, 23:28 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભની ભવ્યતાથી બેચેન થયા પાકિસ્તાની, ભવ્ય અને દિવ્ય આયોજન પર લોકો ફિદા
Egg Price
Egg Price: ઈંડાના ભાવે તોડ્યો રેકોર્ડ, 2000નું એક ક્રેટ હોવા છતા પણ બજારમાંથી ગાયબ
Ranpur
ગુજરાતના આ નગરમાં પાણીની સમસ્યાથી પરેશાન લોકો, છ દિવસે એકવાર આવે છે પાણી
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી રાહત, હશ મની કેસમાં તમામ આરોપોમાંથી બિનશરતી મુક્ત
Ravindra Jadeja
CT 2025: એક સમયે હતો હીરો... હવે દિગ્ગજના કરિયર પર લટકી 'તલવાર'
Live death
શું બાળકોને પણ આવે છે હાર્ટ એટેક? શું હોય છે તેના લક્ષણો, કેવી રીતે રાખશો સંભાળ
rajkot police
યૌન શોષણના સાક્ષીની હત્યા કરનાર આસારામ સાથે જોડાયેલા શૂટરને રાજકોટ પોલીસે ઝડપ્યો
Human Metapneumovirus
HMPV ના ગુજરાતમાં અત્યાર સુધી ત્રણ કેસ, આરોગ્ય મંત્રીએ લોકોને આપી સલાહ
Benefits Of Consuming Nutmeg
પેટથી લઈને બ્લડપ્રેશર સુધીની સમસ્યાઓ દુર કરે છે આ ચપટી પાવડર
amreli letter kand
આવતીકાલે અમરેલી બંધનું એલાન, ધંધા-વેપાર બંધ રાખવા પરેશ ધાનાણીએ કરી અપીલ