हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાહન ચાલક
વાહન ચાલક 0 News
Motor Vehicle Act 2019
ટેમ્પામાં ખીચોખીચ બેસીને જઈ રહેલા મુસાફરોને દાહોદ પોલીસે બતાવ્યો સુખડનો હા
હેલ્મેટ (Helmet) પહેરવુ, વાહન સ્પીડમાં ચલાવવું, PUC ન હોવી, એચએસઆરપી (HSRP) નંબર પ્લેટ ન હોવી, ચાલુ ગાડીએ મોબાઈલ (Mobile)પર વાત કરવી... ટ્રાફિક (Traffic)ના માત્ર આટલા જ નિયમો નથી. આ તો એ નિયમો છે જે આપણા મોઢે ચઢેલા છે. પણ એ સિવાય પણ કેટલાક નિયમો એવા છે જે જીવલેણ છે. ટુ વ્હીલર પર ત્રિપલ સવારી જવી ગુનો છે, તો ચાર પૈડાના વાહનોમાં ખીચોખીચ ભરાઈને જવુ પણ ટ્રાફિકના કાયદા (Traffic Rules)ના મતે મોટો ગુનો છે. આજે પણ ગામડાઓમાં વસતા લોકો ટ્રેક્ટર, ટ્રક, ટેમ્પો વગેરેમાં ખીચોખીચ ભરીને જતા હોય છે. ત્યારે હવે ખીચોખીચ ભરીને જનારાઓ પર પણ ટ્રાફિકના નિયમો (Motor Vehicle Act 2019) લાગુ પડશે. દાહોદ (Dahod) જિલ્લામાં ટ્રાફિક નિયમનનો અમલ કરાવા લીમડી પોલીસે (Police) નવો કીમિયો અપનાવ્યો છે.
Sep 16,2019, 15:56 PM IST
Motor Vehicle Act 2019
રાજકોટ : માથે તપેલી પહેરીને હેલ્મેટના કાયદાનો વિરોધ કર્યો, જોતજોતામાં કાકા
ગુજરાતમાં આજથી મોટર વ્હીકલ એક્ટ 2019 (Motor Vehicle Act 2019) લાગુ કરાયો છે. જેમાં સવારથી જ ગુજરાતના તમામ રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ (traffic Police)નો સ્ટાફ ઉભા રહીને લોકોને કાયદાનું ભાન કરાવી રહ્યાં છે. આજે બપોર સુધી રાજ્યના ટ્રાફિક વિભાગોએ લાખોનો દંડ વસૂલ્યો છે. વારંવાર સૂચનાઓ છતાં લોકો પકડવા પર પોતાનો લુલ્લો બચાવ કરી રહ્યાં છે. અનેક લોકો દંડ ન ભરવા માટે બહાના બનાવી રહ્યાં છે, તો કેટલાક ટ્રાફિક પોલીસની નજરે ન ચઢે તે માટે વિવિધ તરકીબો અપનાવી રહ્યાં છે. તો કેટલાકે આ કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો. ત્યારે રાજકોટ (Rajkot)માં અજીબોગરીબ રીતે ટ્રાફિક નિયમ (Traffic Rules)ના કાયદાનો વિરોધ કરવામાં આવ્યો છે.
Sep 16,2019, 15:34 PM IST
ટ્રાફિક
રાજકોટ : ISI માર્કનું હેલ્મેટ ન મળતા બાર એસોસિયેશનના પ્રમુખ સાયકલ ચલાવીને
આજથી રાજ્યભરમાં મોટર વ્હીકલ એક્ટ (Motor Vehicle Act 2019) અંતર્ગત સુધારા થયેલ નિયમોનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટ (Rajkot) માં વહેલી સવારથી લોકોમાં ટ્રાફિક નિયમો (Traffic Rules) અંગે જાગૃતતા(Awareness), તો ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ISI માર્ક વાળા હેલ્મેટ (Helmet) ન મળવાના કારણે રાજકોટ MSCT બાર એસોસિએશનના પ્રમુખ જી.બી ત્રિવેદી સાયકલ લઈને નીકળેલા જોવા મળ્યા હતા. તેઓ સાયકલ ચલાવીને રાજકોટની વકીલ સાહેબ કોર્ટમાં પહોંચ્યા હતા.
Sep 16,2019, 14:36 PM IST
Motor Vehicle Act 2019
કાયદો લાગુ થતા જ ઊંઘમાંથી સફાળા જાગ્યા નાગરિકો, PUC સેન્ટર પર લાંબી લાઈન લ
આજે જો ઘરની બહાર કોઈ કામે નીકળવાનું થાય તો, ટ્રાફિક નિયમોના નામની ગાંઠ વાળીને નીકળજો. હેલમેટ પહેર્યુ છે કે, નહિ, સીટ બેલ્ટ બાંધ્યો છે કે નહિ, પીયુસી-લાયસન્સ અને આરસી બૂક પર્સમાં છે કે નહિ... આ બધુ જ ચેક કરીને નીકળશો તો તમારા ડેસ્ટિનેશન પર પહોંચી શકશો. કારણ કે, આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. તેથી જ ઊંઘમાંથી સફાળા જાગ્યા હોય તેમ લોકો હવે પીયુસી સેન્ટર પર પહોંચી ગયા છે. નવા નિયમો આજથી લાગુ થવાને પગલે લોકો વહેલી સવારથી જ લાઈન લગાવીને બેસ્યા છે.
Sep 16,2019, 11:26 AM IST
Motor Vehicle Act 2019
મોટર વ્હીકલ એક્ટ લાગુ કર્યાના પહેલા જ દિવસે વડોદરામાં પોલીસ કર્મચારીઓ પકડા
આજથી RTOના નવા નિયમ રાજ્યભરમાં લાગુ થઈ ગયા છે. નવા નિયમ અનુસાર જે કોઈ કાયદો તોડશે તો તેમને ભારે ભરખમ દંડ ભરવો પડશે. સીટ બેલ્ટ ન પહેર્યો, હેલ્મેટ ન પહેર્યું હોય, સિગ્નલ તોડવા સહિત માટે નવા કાયદા બનાવવામાં આવ્યા છે, જે માટે રાજ્ય સરકારે અગાઉ દંડની રકમો જાહેર કરી છે. આજથી લાગુ થનારા આ કાયદાનો કડકમાં કડક રીતે અમલ કરવામાં આવશે. ત્યારે આ દંડમાં પોલીસ અધિકારીઓને પણ સામેલ કરાયા છે. રાજ્યમાં નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થતાં જ વડોદરા ટ્રાફીક પોલીસે સામાન્ય લોકોની સાથે સાથે પોલીસ જવાનો સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતાં ટ્રાફિક એસીપી અધિકારી સહિતના કર્મચારીઓને ડબલ દંડ ફટકાર્યો છે.
Sep 16,2019, 11:30 AM IST
Trending news
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ