हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિટામીન ડી
વિટામીન ડી News
Health Care Tips
Vitamin-D નો ખજાનો છે આ છ સ્પેશિયલ ફૂડ! હેલ્ધી રહેવા નિયમિત કરો સેવન
Health Care Tips: જો તમારામાં વિટામિન ડીની ઉણપ છે, તો તે તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. આવી સ્થિતિમાં તમારે તમારી ખાવા-પીવાની આદતો બદલવી પડશે. તમે તમારા આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરી શકો છો જેમાં વિટામિન ડી ભરપૂર માત્રામાં હોય. તો જાણી લો આવી ખાદ્ય વસ્તુઓ વિશે.
Jun 20,2024, 21:07 PM IST
Vitamin D
Vitamin D ની સપ્લીમેન્ટ લેતા પહેલા આ 4 વાતોને રાખજો ધ્યાનમાં, નહીં તો ઊલમાંથી ચૂલમાં
Vitamin D:વિટામિન ડી મેળવવાનો સૌથી સારો સોર્સ સૂર્યપ્રકાશ છે. પરંતુ ઘણા લોકો આ રીતે વિટામિન ડી લઈ શકતા નથી તેના કારણે વિટામિન ડી ની દવાઓ લેવાની જરૂર પડે છે. જોકે વિટામીન ડીની દવાઓ લેતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આજે તમને એવી ચાર વાતો વિશે જણાવીએ જેને ધ્યાનમાં રાખીને જ વિટામિન ડી ની દવાઓ શરૂ કરવી જોઈએ.
Mar 21,2024, 8:48 AM IST
Headache Causes
આ વિટામિનની ખામીથી વારંવાર થાય છે માથામાં દુખાવો, થઈ શકો છો માઈગ્રેનના શિકાર
Headache Causes: ઘણીવાર તો એવું થાય છે કે અચાનક કોઈ કારણ વિના પણ માથામાં દુખાવો થવા લાગે. કેટલાકને તો સવારે ઉઠ્યા બાદ પણ માથાનો દુખાવો રહે છે. કેટલીક વાર માથાનો દુખાવો એટલો વધી જાય છે કે તેના કારણે માઈગ્રેનની સમસ્યા પણ થઈ જતી હોય છે. માથાના દુખાવા પાછળ અલગ અલગ કારણ જવાબદાર હોય છે. તેમાંથી એક કારણ વિટામીન ડીની ઊણપ પણ હોય શકે છે.
Sep 21,2023, 17:00 PM IST
વિટામીન ડી
Vitamin D: વિટામિન ડી મેળવવા તડકામાં ફાંફાં મારવાની જરૂર નથી, માત્ર આટલું કરો
Sources of Vitamin D: આપણે બધા જાણીએ છીએ કે શરીર માટે તમામ પ્રકારના વિટામિન્સ કેટલા મહત્વપૂર્ણ છે. આ જરૂરિયાતને પૂર્ણ કરવા માટે, તંદુરસ્ત ખોરાક ખાવાની જરૂર છે. આમાંનું એક વિટામિન એવું છે કે તે ખાસ કરીને ડાયરેક્ટ સનલાઇટ દ્વારા મેળવવામાં આવે છે, જો કે તે અમુક વસ્તુઓ ખાવાથી પણ મળી શકે છે. અમે વિટામિન ડી વિશે વાત કરી રહ્યા છીએ જે આજની ભાગદોડ ભરેલી જિંદગી અને આધુનિક જીવનશૈલીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે વિટામિન ડીના મોટા સ્ત્રોત કયા છે.
Jun 12,2023, 10:16 AM IST
vitamind
આ લક્ષણોને અવગણો નહીં, તમારા શરીરમાં હોઈ શકે છે વીટામીન ડીની કમી
વિટામિન ડી હાડકાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલું છે, પરંતુ તેની ઉણપથી સ્નાયુઓ પણ નબળા પડે છે. જો તમને આ દિવસોમાં તમારા શરીરમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તમારામાં વિટામિન ડીની ઉણપ થઈ શકે છે.
Jan 30,2022, 17:23 PM IST
Trending news
Upcoming IPO
વર્ષનો છેલ્લો IPO: 31 ડિસેમ્બરે ઓપન થશે આ દિગ્ગજ કંપનીનો આઈપીઓ, જાણો દરેક વિગત
Ambedkar controversy
અમદાવાદમાં બાબાસાહેબની પ્રતિમાને તોડી ખંડિત કરાઈ, આક્રોશમાં રસ્તા પર ઉતર્યા લોકો
Gold rate
અચાનક સોનાના ભાવમાં ભારે ઉછાળો, ચાંદી પણ જબરદસ્ત ચડી ગઈ, ચેક કરી લો લેટેસ્ટ રેટ
Relationship Tips
વર્ષ 2024 માં ચર્ચામાં રહ્યા આ રિલેશનશીપ ટ્રેંડ્સ, નૈનો રિલેશનનું ચલણ સૌથી વધુ
Kisan Diwas 2024
ખાસ ખેડૂતો માટે છે આ 6 સરકારી યોજનાઓ, શું તમે તેના વિશે જાણો છો? ફટાફટ જાણો વિગતો
new rule
હવે લર્નિંગ લાઈસન્સ માટે RTO સુધી ધક્કો ખાવાની જરૂર નહિ પડે, બદલાશે નિયમ
Kitchen Hacks
Ginger: વાંકાચૂંકા આદુની છાલ કાઢવાની 3 સૌથી સરળ ટ્રીક, 1 મિનિટમાં આદુ એકદમ સાફ થશે
tanning
નાળિયેર તેલમાં આ વસ્તુ ઉમેરી દિવસમાં 2 વાર મસાજ કરો, એક દિવસમાં કાળા પગ થઈ જાશે ગોરા
vijay rupani
ભાજપમાં સાઈડલાઈન કરાયેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને સોંપાઈ મોટી જવાબદારી
baba vanga
...તો શું બાબા વેંગાની આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે? 2025થી મહાવિનાશની શરૂઆત