हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વિપક્ષના દંડક
વિપક્ષના દંડક News
Ahmedabad
Breaking: ભારે વિવાદ વચ્ચે AMCના વિપક્ષના પદાધિકારીઓની વરણી કરાઈ
ભારે વિવાદ વચ્ચે વિપક્ષના પદાધિકારીઓની વરણી કરી દેવામાં આવી છે. AMCના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણના નામની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જ્યારે નીરવ બક્ષી AMCના વિપક્ષના ઉપનેતા બન્યા છે. વિપક્ષના દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં આવી છે.
Jan 11,2022, 13:47 PM IST
ખેડબ્રહ્મા
ખેડબ્રહ્માના ધારાસભ્ય મહત્વની બેઠક દરમિયાન અચાનક ભોંયતળીયે બેસી ગયા
સાબરકાંઠા જીલ્લાની સંકલન સમિતિની મહત્વની બેઠક દરમ્યાન જ વિધાનસભાના વિપક્ષી દંડક અને ખેડબ્રહ્માના ધારાસભ્યએ બેઠક દરમ્યાન ભોંયતળીયે જ બેસી જઇને વિરોધ નોંધાવ્યો હતો. સંકલન સમિતીમાં વિરોધ કરવા માટે નિચે પલાંઠી વાળી એક કલાક જેટલો સમય બેસી રહીને ધરણાં ધરતા બેઠક ની કામગીરી જ અટકી રહી હતી અને આખરે કલેકટરે તપાસના આદેશ આપતા જ આખરે મામલો થાળે પડ્યો હતો. ધારાસભ્ય ફંડની ગ્રાન્ટની રકમને બારોબાર જ આયોજન અધીકારીએ ફાળવણી કરી દઇ કોન્ટ્રાકટરો સાથે ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો
Nov 16,2019, 22:35 PM IST
Trending news
Digital Gujarat
ગુજરાતના ગામડા પણ હાઈટેક બનશે : ડિજિટલ ગુજરાતમાં હવે ગામડાના ઘરો પણ બનશે સ્માર્ટ હોમ
Girnar
ગીરના મૌની બાપુ 103 વર્ષની વયે દેવલોક પામ્યા, 30 વર્ષથી એક એક લોટા પાણી પર જીવન પસાર
Gold rate
હાશ..અચાનક ઉછળેલા સોના-ચાંદીમાં સુસ્તી જોવા મળી, જાણો એક તોલા સોનાનો શું છે રેટ
rescue operation
બોરવેલમાં પડેલી યુવતીનો જીવ બચાવવા જંગ, 60 ફૂટે લાવીને અચાનક સાધનો છટકી ગયા અને ફરી
earthquake
નેપાળની જમીન નીચે એવું તે શું છે કે વારંવાર વિનાશકારી ભૂકંપ આવે છે? જાણો Geography
Pandemic
ગુજરાતમાં આવેલા ચીની વાયરસના લેટેસ્ટ અપડેટ, નિષ્ણાતોએ આપી આ સલાહ
ટ્રેન કેન્સલ
સુરત સ્ટેશન પર નહિ ઉભી રહે કોઈ ટ્રેન, આગળ આ સ્ટેશન પર રોકાશે
Sara Ali Khan
ભોળાનાથને શરણે પહોંચી સૈફ અલી ખાનની લાડલી, કપાળમાં ચંદનનું તિલક, ભક્તિમાં તરબોળ
earthquake
નેપાળથી બિહાર-બંગાળ સિક્કિમ સુધી ધરા ધ્રુજી, ભૂકંપથી તિબ્બતમાં ભારે તબાહી, 53ના મોત
daily horoscope
રાશિફળ 07 જાન્યુઆરી: મેષ સહિત આ રાશિવાળાને મળશે ચંદ્ર મંગળ પરિવર્તન યોગનો લાભ