हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વ્હીપ
વ્હીપ News
રાજ્યસભા ચૂંટણી
જ્યારે કોઈ ધારાસભ્ય પક્ષના વ્હીપનો અનાદર કરે તો શું થાય? જાણો કાયદાની જોગવાઈ
આગામી 19 જૂને ગુજરાતમાં રાજ્ય સભાની ચાર સીટો માટે મતદાન થવાનું છે. આ પહેલા જોડ-તોડની રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે. તો રાજકીય પાર્ટીઓ દ્વારા પોતાના ધારાસભ્યોને મતદાન અંગે વ્હીપ જારી કરવામાં આવશે.
Jun 10,2020, 20:04 PM IST
ભાજપ
અજિત પવારે ના.મુખ્યમંત્રી પદેથી આપ્યું રાજીનામું, શું ફરીથી NCPમાં જોડાશે?
સીએમ દેવેંદ્વ ફડણવીસ સાથે ડેપ્યુટી સીએમ પદની શપથ લેનાર અજિત પવારનું વલણ ફરી એકવાર બદલાતું જોવા મળ્યું છે. જોકે સીએમ દેવેંદ્વ ફડણવીસે સોમવારે સાંજે એક દુષ્કાળ, પૂર અને ઇમરજન્સી મેનેજન્સી લઇને એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી.
Nov 26,2019, 15:03 PM IST
ભાજપ
BJP નો દાવો- અજિત પવાર જ સદનમાં NCP ના નેતા છે અને તેમની વ્હીપ જ માન્ય હશે
ભાજપ (BJP)એ કહ્યું કે અજિત પવાર (Ajit Pawar) જ સદનમાં એનસીપી (NCP) નેતા છે અને તેમની વ્હીપ જ માન્ય રહેશે. ભાજપ નેતા આશીષ શેલારે કહ્યું કે રાજ્યપાલે અજિત પવારને એનસીપી ધારાસભ્ય દળના નેતા ગણી રહ્યા છે.
Nov 26,2019, 11:05 AM IST
શરદ પવાર
અજિત પવાર આ 2 મુદ્દાઓ પર હજુપણ જીતી શકે છે, આમ થયું તો શરદ પવારને આપશે માત
મહારાષ્ટ્રમાં રાતોરાત મોટી ઉલટફેર બાદ અચાનક મુખ્યમંત્રી બનેલા દેવેંદ્વ ફડણવીસની સરકારને બચાવવા માટે ભાજપ દરેક પ્રકારના મરણિયા પ્રયાસ કરી રહી છે. એક તરફ કાનૂની દાવપેચ પર પાર્ટી વિચાર કરી રહી છે, બીજી તરફ નિતિન ગડકરી, પીયૂષ ગોયલ જેવા કેંદ્વીય મંત્રીઓથી માંડીને પાર્ટીના મહાસચિવ ભૂપેંદ્વ યાદવ અને સાંસદોની ટીમને ધારાસભ્યો સાથે સંપર્ક માટે મોરચો માંડવામાં આવ્યો છે.
Nov 26,2019, 12:01 PM IST
Congress
વ્હીપ લઈને કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા અલ્પેશ ઠાકોરના નિવાસ્થાને, જુઓ
વ્હીપને લઈ કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ સહિત કોંગ્રેસના ધારાસભ્યો પહોંચ્યા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના નિવાસ્થાને.
Jul 3,2019, 16:08 PM IST
અલ્પેશ ઠાકોર
કોંગ્રેસ દંડક અશ્વિન કોટવાલ વ્હીપ લઇને જશે અલ્પેશ ઠાકોર
હાઈકોર્ટે અલ્પેશ ઠાકોરની ગેરલાયક ઠેરવવાની અરજી ફગાવતા કીધું છે કે આ સત્તા વિધાનસભાના સ્પીકરની છે આથી હવે રાજ્યસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ વિધાનસભાના સ્પીકર સમક્ષ ફરી પાછા અલ્પેશ ઠાકોર ને ગેરલાયક ઠેરવવાની રજૂઆત કરવામાં આવશે. જો અલ્પેશ ઠાકોર વહીપ નહીં સ્વીકારે તો તેવા પ્રશ્નના જવાબમાં કોંગ્રેસના દંડક અશ્વિન કોટવાલ એ પણ જણાવ્યું કે ધારાસભ્ય તરીકે મળેલા તેમના સત્તાવાર નિવાસ સ્થાને તેમના રાણી ખાતેના નિવાસસ્થાને પણ આ વ્હીપ પંચનામું કરીને ચોંટાડવા માં આવશે.
Jul 3,2019, 10:04 AM IST
રાજ્યસભા
રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો વ્હીપ , જુઓ વિગત
રાજ્યસભા ચૂંટણી પૂર્વે તમામ MLAને કોંગ્રેસના ઉમેદવારને મત આપવા વ્હીપ જાહેર કરવા આવ્યો. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પણ વ્હીપ આપ્યો. કોંગ્રેસે 71 ધારાસભ્યોને આપ્યો વ્હીપ.
Jul 1,2019, 17:35 PM IST
Trending news
Adani Wilmar News
275ના ભાવે શેર વેચી રહી છે અદાણીની આ કંપની, આવતીકાલથી ખરીદવાનો મોકો
Pushpa 2
કઈ રીતે બનાવવામાં આવી અલ્લુ અર્જુનની 'પુષ્પા 2'? જાણવા ઈચ્છો છો તો જુઓ આ 2 Video
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Kajal Maheriya Vs Sagar Patel
મા ઉમિયા પર અભદ્ર ટિપ્પણીનો વિવાદ વકર્યો, લોકગાયક કાજલ મેહરિયાએ કર્યો મોટો દાવો
Photo Ban
ભારતમાં આ જગ્યાઓ પર ફોટા પાડવા પર છે પ્રતિબંધ, જો પકડાયા તો સીધા જઈ શકો છો જેલ ભેગા
crocodile city
ગુજરાતની આ નદીમાં 300 થી વધુ મગર છે, મગરોની નગરીમાં થઈ રહ્યું છે મોટું આયોજન
Business
અડધાથી પણ ઓછુ પેમેન્ટ કરવા પર મળશે કન્ફર્મ ટિકિટ, ઝીરો કેન્સલેશન, જાણો કંપનીનો પ્લાન
Lawrence Powell Jobs
શું છે કલ્પવાસ? મહાકુંભમાં સાધ્વી બની રહેશે સ્વર્ગસ્થ સ્ટીવ જોબ્સના પત્ની
Agriculture
ગુજરાતના આ જિલ્લાના ગાજર ગામેગામ પ્રખ્યાત છે, ખેડૂતો કમાય છે લાખો રૂપિયા
Bhavnagar
ગાય-ભેંસની જેમ આ ભાઈએ સિંહને ભગાડ્યો, રેલવે ગાર્ડની બહાદુરી જુઓ વીડિયોમાં