हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શિક્ષક દિન
શિક્ષક દિન News
TEACHERS DAY 2023
શું તમે જાણો છો, PM મોદી સહિતના રાજનીતિના દિગ્ગજ ખેલાડીઓના ગુરુ કોણ છે?
Teachers Day: આજે 5મી સપ્ટેમ્બરે શિક્ષક દિવસ છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક દિવસના અવસરે, લોકો તેમના શિક્ષકોને શિક્ષણ આપવા બદલ આભાર માને છે. શિક્ષક દિને દેશભરની શાળાઓમાં પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. પરંતુ શું તમે કહી શકશો કે દેશના રાજકીય કટ્ટરપંથીઓના રાજકીય ગુરુ કોણ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીથી લઈને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુધી તેઓ કોને પોતાના રાજકીય ગુરુ માને છે? ચાલો તેના વિશે જાણીએ.
Sep 5,2023, 10:04 AM IST
Dr Sarvepalli Radhakrishnan
ભારતમાં કઈ રીતે થઈ શિક્ષક દિનની ઉજવણીની શરૂઆત? બીજા દેશો ક્યારે મનાવે છે ટીચર્સ ડે?
Happy Teacher's Day: શિક્ષક દિનની ઉજવણીએ ગુરુ પ્રત્યેનું સન્માન પ્રદર્શિત કરવાનો અને ગુરુને માન આપવાનો એક દિવસ છે. ભારતમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરાય છે. જ્યારે દુનિયાના અન્ય દેશોમાં જુદાં જુદાં દિવસે તેની ઉજવણી કરવામાં આવતી હોય છે. આજે સમગ્ર દેશમાં ઉત્સાહ પૂર્વક શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે.
Sep 5,2023, 8:39 AM IST
Teacher's Day
Teacher's Day 2022 : માત્ર 2000 ની વસ્તીવાળા વડાળીમાં ભગવાન બનીને આવ્યા 3 શિક્ષકો, દ
Teacher's Day 2022 : માત્ર 2 હજારની વસ્તી ધરાવતા ઉપલેટાના આ વડાળી ગામના ખેડૂત પુત્રો અને નાગરિકોને તેમની શાળામાં શિક્ષકો રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક હોય તો શિક્ષણ માટે બીજું શું જોઈએ. તે તો પોતાના સંતાનોને અહીં અભ્યાસ કરાવીને નસીબદાર માને છે
Sep 5,2022, 9:16 AM IST
Teachers Day
શિક્ષક દિને પણ શિક્ષકોની ગરિમા ન સાચવી, સુરેન્દ્રનગરમાં શિક્ષકોને હડધૂત કરાયા
આજે શિક્ષક દિવસ (Teachers Day) છે. દેશભરમાં આજે શિક્ષકોના સન્માનનો અવસર છે. અનેક શહેરોમાં શિક્ષકોને સન્માનિત કરવાના કાર્યક્રમો યોજાયા છે. ત્યારે તેનાથી વિપરિત સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષકોને શિક્ષક દિન પર જ હડધૂત કરાયા છે. શિક્ષકોની હડધૂત કરતી સુરેન્દ્રનગર પ્રાંત અધિકારીની ઓડિયો ક્લિપ વાયરલ (viral audio) થતા ચકચાર મચી છે.
Sep 5,2021, 13:09 PM IST
Teachers Day
#TeachersDaySpecial : જે ભણવાનાં લાખો રૂપિયા થાય તે મફતમાં શીખવાડે છે આ શિક્ષક
આજે શિક્ષક દિવસ (Teachers day) છે. મહાત્મા ગાંધીજીએ કહ્યું છે કે “બાળક અથવા મનુષ્યના શરીર, મન અને આત્મામાં, શ્રેષ્ઠ જે કાંઈ છે તે બધું બહાર આવવું એને હું શિક્ષણ કહું છું અને જે તે આપી શકે એ જ સાચો શિક્ષક. ગાંધીજીના આ વાક્યો સુરત (Surat) ના શિક્ષક નરેશ મહેતા દ્વારા ચરિતાર્થ કરાયું છે. જે વિદ્યાર્થીઓ ગરીબ અને ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે આવા વિદ્યાર્થીઓ માટે નરેશ મહેતાએ યુટ્યૂબ પર 650 જેટલા વીડિયો બનાવ્યા છે. સહેલાઇથી વિડીયો મળી રહે. આ માટે QR કોડ પણ તૈયાર કર્યા છે. એવું જ નહીં શાળા ડ્રોપ કરનાર 200થી વધુ બાળકીઓને ધોરણ 10ની પરીક્ષા આપવા મદદ પણ કરી છે.
Sep 5,2021, 11:30 AM IST
Teachers Day
ગીતો ગાઈને ગણિત શીખવાડતા મેડમને મળ્યો ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ
તાજેતરમાં ગુજરાત રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા શ્રેષ્ઠ શિક્ષકો (Teachers day) નાં આવી છે. તેમાં રાજકોટના બે મહિલા શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યા બાદ રાષ્ટ્રીય કક્ષાએ શિક્ષકો માટેના દિલ્હીથી જાહેર થયેલા ૪૪ શ્રેષ્ઠ શિક્ષકોની યાદીમાં ગુજરાત રાજ્યના બે શિક્ષકોનો જે સમાવેશ કરવામાં આવ્યો છે. રાજકોટ મ્યુ. કોર્પો.ની સરોજીની નાયડુ ગર્લ્સ સ્કૂલનાં આચાર્ય સોનલબેન ફળદુ, ઉપલેટાની પ્રાથમિક શાળાના શિક્ષકા રંજનબેન નિમાવતની જ્યારે રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ માટે રાજકોટ મ્યુ. કોર્પો. સંચાલિત પ્રાથમિક શાળાના 93ના આચાર્ય વનીતાબેન રાઠોડની પસંદગી કરાઈ છે. રાજકોટના શિક્ષિકા રંજનબેન નિમાવતની બેસ્ટ શિક્ષક (best teacher) ની પસંદગી થવા પાછળ તેમની બાળકોને ભણાવવાની અદભૂત સ્ટાઈલ છે.
Sep 5,2021, 8:41 AM IST
શિક્ષક દિવસ
Teacher's Day 2020 : જાણો વિશ્વના કયા દેશમાં ક્યારે ઉજવાય છે શિક્ષક દિવસ...
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનની જન્મજયંતી નિમિત્તે દર વર્ષે દેશમાં 5 સપ્ટેમ્બરને 'શિક્ષક દિવસ' તરીકે મનાવવામાં આવે છે. રાધાકૃષ્ણન ભારતીય સંસ્કૃતિના વાહક, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને મહાન દાર્શનિક હતા.
Sep 5,2020, 16:01 PM IST
#HappyTeachersDay
લોકડાઉનમાં ફી માંગીને શરમ નેવે મૂકતી ખાનગી શાળાઓ કંઈક શીખે આ સરકારી શાળા પાસેથી....
શાળાના બાળકોના અભ્યાસને લઈને આટલું વિચારતા આ શિક્ષકોની શિક્ષણ વિભાગ અને મુખ્યમંત્રીએ પણ પ્રશંસા કરી છે
Sep 5,2020, 11:07 AM IST
શિક્ષક દિવસ
Teacher's Day 2019 : જાણો વિશ્વના કયા દેશમાં ક્યારે મનાવાય છે શિક્ષક દિવસ.
ભારતમાં દર વર્ષે પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે મનાવાય છે, એ જ રીતે દુનિયાના અનેક દેશોમાં જુદા-જુદા દિવસે શિક્ષક દિવસ મનાવવામાં આવે છે
Sep 4,2019, 23:53 PM IST
Trending news
doctor got cancer
મેડિકલ જગતમાં ખળભળાટ! સમગ્ર વિશ્વમાં ચોંકાવનારો કિસ્સો, ડૉક્ટરને દર્દીથી થયું કેન્સર
panchmahal
અધિકારી હોય તો આવા! સરકારી કચેરીના અંધેર વહીવટને તપાસવા વેશપલટો કરીને પહોંચ્યા
Rajkot
અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરીની પડખે આવ્યા પદ્મિનીબા વાળા, કહી દીધી મોટી વાત
Ind vs Aus
સિડની ટેસ્ટમાં પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ દેખાડ્યો દમ, હવેબુમરાહ કરશે કાઉન્ટર એટેક
US H1B Visa short term visa
ગુજરાતીઓ સહિત લાખો ભારતીયોની જિંદગી થઈ જશે બર્બાદ! જાણો શું છે OPT પ્રોગ્રામ?
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે