हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સીઆઇડી ક્રાઇમ
સીઆઇડી ક્રાઇમ News
gujarat
અમદાવાદમાં નકલી ચલણી નોટ પ્રકરણમાં મોટો ખુલાસો! ડ્રગ્સ રેકેટનો હવાલો નીકળ્યો
નકલી ચલણી નોટ પકડવાના કેસમાં ખુલાસો થયો છે કે નકલી નોટ રિસીવ કરનાર આરોપી જુહાપુરાનો ડ્રગ્સ પેડલર નીકળ્યો છે. આરોપી પાસેથી ડ્રગ્સના નશાની ખરીદી કરનારને ડુપ્લીકેટ નોટ આપીને બજારમાં ફરતી કરવાનો હતો.
Jun 18,2024, 21:07 PM IST
આઇપીએસ અધિકારી
પૂર્વ IPS સંજીવ ભટ્ટને કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદની સજા, જાણો શું છે સમગ્ર કેસ?
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પાલનપુર કોર્ટે ફટકારી 20 વર્ષની સખત કેદ અને 2 લાખનો દંડ... રાજસ્થાનના પાલીના વકીલ પર ખોટા કેસને પગલે કોર્ટનો ચુકાદો... પાલનપુર કોર્ટે એનડીપીએસ કેસમાં સંજીવ ભટ્ટને ઠેરવ્યા હતા દોષી.
Mar 28,2024, 18:16 PM IST
Illegal America
કબૂતરબાજી કેસમાં વધુ એક નવો ખુલાસો; 5 રાજ્યો સુધી પથરાયેલા છે કૌભાંડના મૂળ
મુંબઈ, ચેન્નાઇ, ચંદીગઢ અને દિલ્હી સુધી આ કબૂતરબાજીના કૌભાંડના મૂળ પથરાયેલા છે. ત્યારે ગુજરાત CID એ ગુજરાત સહીત અન્ય રાજ્યમાં પણ તપાસ હાથ ધરી છે. એજન્ટો અને મુસાફરોની સઘન પુછપરછમાં રાજ્ય બહારના એજન્ટોના નામ સામે આવ્યા છે.
Jan 3,2024, 18:46 PM IST
gujarat
ગુજરાતની આ બેંકમાં કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ, શું CID તપાસ કરશે?
જામનગર ડિસ્ટ્રીક્ટ બેંકની જામજોધપુર તથા જામનગર તાલુકાની બે શાખાઓમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા આ અંગેની તપાસમાં બંને બ્રાંચોમાંથી કરોડો રૂપિયાનો ગોટો કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું છે.
Apr 4,2022, 14:43 PM IST
Sheikh Babu Murder Case
વડોદરાની પંચવટી કેનાલમાંથી પોટલું ભરીને માનવ કંકાલ મળ્યા, બાબુ શેખના હોવાની શક્યતા
Nov 12,2020, 12:12 PM IST
Vadodara
Search For Dead Body In Chhani Canal In Vadodara Custodial Death Case
Search For Dead Body In Chhani Canal In Vadodara Custodial Death Case
Oct 20,2020, 13:40 PM IST
ચાઈલ્ડ ટ્રાફિકિંગ
બિહારથી ગુજરાત ચાઈલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કનો પર્દાફાશ, 32 બાળકોને CIDએ કબજે લીધા
બિહારથી ગુજરાત ચાઇલ્ડ ટ્રાફિકિંગના નેટવર્કના પર્દાફાશ થયો છે. અમદાવાદ સીઆઇડી ક્રાઇમે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બિહારથી બાળમજૂરી માટે લવાયેલા 32 બાળકોને CIDએ કબજે લીધા છે. અમદાવાદ રેલવે સ્ટેશન પર સીઆઇડી ક્રાઇમ અને વિવિધ NGOએ સાથે મળીને ઓફરેશનને સફળ બનાવ્યું છે.
Sep 18,2020, 12:53 PM IST
શેખ બાબુ હત્યાકાંડ
વડોદરાનાં બહુચર્ચિત હત્યાકાંડમાં PI, PSI સહીત 6 આરોપીઓ 10 દિવસનાં રિમાન્ડ મંજુર
વડોદરાનાં બહુચર્ચિત શેખ બાબુ હત્યાકાંડનાં તમામ 6 આરોપીઓનાં કોર્ટે 10 દિવસનાં રિમાન્ડ મંજુર કર્યા છે. સીઆઇડી ક્રાઇમમાં હાજર થયેલા તત્કાલીન PI, PSI સહીત 6 આરોપીઓને વડોદરાની અદાલતમાં રજૂ કરાયા હતાં.
Sep 2,2020, 22:45 PM IST
Vadodara
સ્વરૂપવાન વિદેશી યુવતીઓને કઢંગી હાલમાં જોઈને ચોંકી પોલીસ, વડોદરામાં એકસાથે 10 સ્પામા
વડોદરામાં એકસાથે 10થી વધુ સ્પા પાર્લરમાં દરોડા પાડવામાં આવ્યા છે. સ્પા પાર્લરમાં પડેલા સાગમટે દરોડાને પગલે સનસનાટી મચી ગઈ હતી. મહત્વની બાબત એ છે કે, ગાંધીનગરની સીઆઇડી ક્રાઇમની ટીમે વડોદરામાં દરોડા પાડ્યા હતા. સીઆઇડી ક્રાઇમના દરોડાથી વડોદરા પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી. સીઆઈડી ક્રાઈમે એકસાથે ગોત્રી, અલકાપુરી, અક્ષર ચોક, તાંદલજા, ભાયલીમાં આવેલા સ્પા પાર્લરોમાં દરોડા પાડ્યા હતા. ત્યારે અનેક સ્પા પાર્લરમાં દેહ વ્યાપારની ફરિયાદ મળી હતી. સ્પામાં કામ કરતી 25 વિદેશી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે.
Feb 18,2020, 10:00 AM IST
અમદાવાદ
બનાવટી વિઝાની મદદથી સંખ્યાબંધ લોકોને અમેરિકા મોકલતા એજન્ટની મુંબઇથી ધરપકડ
બનાવટી વિઝા(Fake Visa)ના આધારે સંખ્યાબંધ લોકોને અમેરિકા(America) મોકલી આપતા એક એજન્ટને સીઆઇડી ક્રાઇમ(CID Crime) મુંબઈથી ઝડપી પાડ્યો છે. આરોપી નૌશાદ મુસા સુલતાન છેલ્લા ઘણા સમયથી પાસપોર્ટ(Passport)ના પેજ બદલી બનાવટી વિઝાના આધારે ખોટા સિક્કાઓ લગાવી આપી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.
Sep 29,2019, 20:13 PM IST
દિવ્યેશ દરજી
દિવ્યેશ દરજીએ 'દેકાડો કોઈન'ના નામે પણ કરોડો ડુબાડ્યા
સુરત સીઆઈડી ક્રાઈમ યુનીટે દિવ્યેશ દરજીનાં 'દેકાડો કોઈન' કૌભાંડમાં રૂ. 48 લાખની ઠગાઈનો ગુનો નોંધ્યો છે. દિવ્યેશ ઉપરાંત રણજીત સક્સેના સહિતના નામોનો પણ ઉલ્લેખ કર્યો છે. સીઆઈડીનું કેહવું છે કે આ કૌભાંડ 500 કરોડથી વધુનું હોઈ શકે છે.
Jan 11,2019, 17:48 PM IST
આઇપીએસ અધિકારી
પૂર્વ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટની સીઆઇડી ક્રાઇમે કરી અટકાયત
1998માં રાજસ્થાનના પાલીના એક વકીલ પર ખોટી રીતે કેસ કરવાની બાબતે સીઆઇડીએ સંજીવ ભટ્ટની અટકાયત કરવામાં આવી છે.
Sep 5,2018, 11:05 AM IST
નલિન કોટડીયા
ગુજરાતના આ નેતાને પકડવા દેશના 571 પોલીસ સ્ટેશનની માંગી મદદ
131 કરોડ રૂપિયાના 2256 બિટકોઇન લૂંટ મામલે તપાસ કરી રહેલી સીઆઇડી ક્રાઇમે અત્યાર સુધી 17.5 કરોડના બિટકોઇન રિકવર કરવામાં સફળતા મેળવી છે. અને બાકીના બીટકોઇન તથા રોકડ રકમ રિકવર કરવાની કવાયત હાથ ધરી છે.
Jun 4,2018, 16:29 PM IST
Trending news
Gujarat Education Department
વિકસિત ગુજરાતમાં શિક્ષણ વ્યવસ્થા કથળી ગઈ, 2462 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક
Human Metapneumovirus
ડરવાની જરૂર નથી; ચીનમાં ફેલાતા HMPV અંગે ભારતીય આરોગ્ય એજન્સીએ આપી સલાહ
grah gochar
વર્ષ 2025માં ગ્રહોનું પહેલું મહાગોચર, 4 જાન્યુઆરીએ બદલાશે 5 રાશિઓનું નસીબ!
Lottery scam
બનાસકાંઠા જિલ્લામાં મોટું કૌભાંડ! ગૌશાળાના નામે ડ્રો કરી લોકો સાથે છેતરપિંડી
RBI
પર્સનલ લોન પર RBIનો નવો નિયમ, હવે સરળતાથી નહીં મળે લોન!
Amreli letterkand
અમરેલી લેટરકાંડઃ પાટીદાર સમાજની દીકરીના કોર્ટે જામીન કર્યા મંજૂર
rajkot police
રાજકોટમાં અસલી પોલીસને પડકાર ફેંકતી નકલી પોલીસ, બે દિવસમાં બે ડુપ્લીકેટ પોલીસ ઝડપાઈ
Black Cardamom Benefits
શિયાળામાં મોટી ઈલાયચી ખાવાના ગજબના છે ફાયદા, જાણો શું કહે છે એક્સપર્ટ
milk
શું ગુજરાતમાં લોકોને મળી રહ્યું છે શુદ્ધ દૂધ? 900 જેટલા નમૂનાની થઈ તપાસ, જાણો વિગત
Rohit Sharma
નથી ઈચ્છતો છતા માનવો પડશે સિલેક્ટર્સનો નિર્ણય! શું રોહિતનો ટેસ્ટ ક્રિકેટમાં THE END