हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સૂર્યવંશી
સૂર્યવંશી News
અક્ષય કુમાર
થિયેટર્સ ખુલ્યા બાદ પણ અક્ષયની 'સૂર્યવંશી' અને રણવીર સિંહની '83' થશે નહી રિલીઝ
અક્ષય કુમારના ફેન્સ તેમની અપકમિંગ મૂવી 'સૂર્યવંશી'ની રિલીઝની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. આ મૂવી પહેલાં દિવાળી પર રિલીઝ થવાની હતી.
Oct 2,2020, 21:48 PM IST
અક્ષય કુમાર
સલમાન ખાન અને અક્ષય કુમારની ટક્કર થશે નહી, 'રાધે'ને લઇને આવ્યા મોટા સમાચાર
બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ 'સૂર્યવંશી' અને સલમાન ખાનની ફિલ્મ 'રાધે'ના દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. પહેલાં આ સમાચાર આવી રહ્યા હતા કે આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર એકસાથે રિલીઝ થઇ શકે છે.
Jul 10,2020, 18:13 PM IST
Rohit shetty
કોરોના વાયરસથી ડર્યું બોલીવુડ, અક્ષયની ફિલ્મ સૂર્યવંશી હાલ નહીં થાય રિલીઝ
અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશીના રિલીઝ પર પણ કોરોના વાયરસની અસર પડી છે. કોરોનાના ખતરાને જોતા ફિલ્મની રિલીઝ ડેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
Mar 12,2020, 20:55 PM IST
Rohit shetty
જાણો, દિલ્હી હિંસા પર શું બોલ્યા સૂર્યવંશીના ડાયરેક્ટર રોહિત શેટ્ટી
મુંબઈમાં સૂર્યવંશીના ટ્રેલર લોન્ચ દરમિયાન મીડિયા સાથે ચર્ચામાં જ્યારે રોહિતને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું, 'થોડો ગંભીર મુદ્દો છે અને ઘણા લોકો આ વિશે વાત કરી રહ્યાં છે.
Mar 2,2020, 19:56 PM IST
Akshay Kumar
અક્ષય કુમારની નવી ફિલ્મ સૂર્યવંશીનું ટ્રેલર રિલીઝ, સિંઘમ-સિમ્બાને પણ આપે છે ટક્કર
બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર (Akshay Kumar) અને કૈટરીના કૈફ (Katrina Kaif) હાલ પોતાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) ને લઈને બહુ જ ચર્ચામાં છે. આ વચ્ચે સોમવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. રિલીઝ થતા જ ફિલ્મના ટ્રેલરે સોશિયલ મીડિયા પર હંગામો કર્યો છે. તેમાં કોઈ શંકા નથી કે, સૂર્યવંશીનું ટ્રેલર બહુ જ દમદાર છે અને પોલીસના રોલમાં અક્ષય કમાર ઢાંસુ લાગી રહ્યો છે. આ ફિલ્મ આ મહિના 27 માર્ચના રોજ રિલીઝ થવાની છે.
Mar 2,2020, 14:34 PM IST
સૂર્યવંશી
સૂર્યવંશીની રિલીઝ પહેલાં અજય દેવગને ફિલ્મ વિશે કર્યો મોટો ખુલાસો
બોલિવૂડ એક્ટર અજય દેવગન (Ajay Devgn)ના લોકપ્રિય પાત્ર ડીસીપી બાજીરાવ સિંઘમની ત્રીજી ફિલ્મ માટે તેના પ્રશંસકો તલપાપડ થઈને રાહ જોઈ રહ્યા છે.
Jan 4,2020, 16:16 PM IST
અક્ષય કુમાર
FIRST LOOK: 'સૂર્યવંશી'ની સાથે દેખાયા 'સિમ્બા' અને 'સિંઘમ'
ફિલ્મની મુખ્ય અભિનેત્રી કેટરીના કેફ (Katrina Kaif)એ થોડા સમય પહેલા ફિલ્મના શૂટિંગ સેટની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરમાં બોલીવુડના ત્રણ સ્ટાર કોપ અવતારમાં જોવા મળી રહ્યાં છે.
Oct 10,2019, 17:33 PM IST
Katrina Kaif
ફિલ્મોમાંથી મોટો બ્રેક લઈ રહી છે કેટરિના કૈફ, કારણ કે...
હાલમાં કેટરિનાએ ફિલ્મમેકર રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશી સાઇન કરી છે
Jul 7,2019, 19:05 PM IST
Akshay Kumar
વરસાદમાં ભીંજાતી રવિનાની સ્ટાઈલ કોપી કરવા જઈ રહી છે કૈટરીના
પીળા રંગની સાડી પહેરીને વરસાદમાં ભીંજાતી રવિના ટંડન અને અક્ષય કુમારનું ગીત ‘ટીપ ટીપ બરસા પાની’ આજે પણ બોલિવુડના ટોપ રોમેન્ટિક ગીતોમાં સામેલ છે. વર્ષ 1994માં ફિલ્મ મોહરાની ફિલ્મનું આ ગીત હજી પણ લોકોના દિલોદિમાગમાં છવાયું છે. આ રોમેન્ટિક સોન્ગ સૂર્યવંશી ફિલ્મમાં પણ નજર આવી શકે છે. હવે જાણવા મળ્યું છે કે, આ મોસ્ટ અવેટેડ ફિલ્મના ગીતનું શુટિંગ શરૂ થઈ ચૂક્યુ છે.
Jun 16,2019, 10:58 AM IST
અક્ષય કુમાર
અક્ષય-કેટરીનાની રોમેન્ટિક જોડીની નવી ધમાલ, આ ફિલ્મમાં જોવા મળશે સાથે!
બોલીવુડમાં ફિલ્મ હિટ થવામાં જેટલો મોટા તેની કહાની, ડાયરેક્શન અને પ્રોડક્શનની ક્વોલિટીનો હોય છે એટલો જ સ્ટાર્સ જોડીઓ પણ ફિલ્મને હિટ બનાવવા માટે જરૂરી છે. કદાચ એટલા માટે અક્ષય કુમાર પોતાની જૂની જોડીદાર કેટરીના કૈફ સાથે એકવાર ફરી બ્લોક બસ્ટર આપવાની તૈયારીમાં છે. 'હમકો દિવાના કર ગયે', 'નમસ્તે લંડન', તીસ માર ખાન', સિંગ ઇઝ બ્લિંગ' અને 'વેલકમ' જેવી બ્લોક બસ્ટર ફિલ્મો બાદ અક્ષય કુમાર અને કેટરીના કૈફની જોડી ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે.
Apr 22,2019, 9:29 AM IST
Trending news
GPBS
પાટીદારોનો પાવર છે! પાટીદાર બિઝનેસ સમિટ હવે ખરા અર્થમાં ગ્લોબલ બનશે, વિદેશની ધરતી પર
PM Naredra Modi
PM મોદીએ કહ્યું- જ્યારે અમેરિકાએ વિઝા કેન્સલ કર્યા તો એક સંકલ્પ લીધો હતો
Brahmi
Indian Herb: યાદશક્તિ વધારતી આ ભારતીય જડીબુટ્ટી પાછળ વિદેશીઓ પાગલ, જાણો 4 ફાયદા વિશે
BJP gujarat
ભાજપમાં પ્રમુખોની નિમણૂંક માટે દિલ્હીથી આવી મોટી ખબર, પોતાના માણસો ગોઠવવા લોબિંગ શરૂ
Anushka Sharma
અનુષ્કા શર્માએ પકડ્યો ભક્તિનો માર્ગ, પ્રેમાનંદજી મહારાજ પાસે માંગ્યા આવા આશીર્વાદ
big decision
2025 નું વર્ષ ગુજરાતીઓને ફળ્યું, દાદાએ આપી નાગરિકોને વધુ એક સુવિધાની ભેટ
Ravindra Jadeja
રવિન્દ્ર જાડેજાએ બધાને ચોંકાવ્યા, અચાનક આ પોસ્ટ જોઈને ફેન્સના શ્વાસ અદ્ધર થયા
Viral Video
જો તમને 5 રૂપિયાના પડીકા ખાવાની આદત હોય તો ચેતી જજો, ગોપાલ નમકીનમાંથી નીકળ્યો ઉંદર
Artificial Intelligence
જો તમે આ નોકરી કરતા હોવ તો સાવધાન! AI છીનવી લેશે આ 7 પ્રકારની નોકરી
Agriculture
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર આવ્યું મોટું સંકટ, આ ડરને કારણે રાતે ખેતરે જતા ડરે છે