हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
9/ 1
(3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સ્માર્ટ વિલેજ
સ્માર્ટ વિલેજ News
Gujarat Chief Minister
ગુજરાતના આ ત્રણ તાલુકાના 45 ગામોને બખ્ખાં! ભૂપેન્દ્ર પટેલ સરકાર કરશે પાણીથી રેલમછેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો સુરેન્દ્રનગરવાસીઓ માટે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના 45 ગામોને નર્મદાનું પાણી મળશે. 45 ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા 417 કરોડની યોજનાને વહિવટી મંજૂરી આપી દેવામાં આવી છે.
Feb 21,2024, 17:39 PM IST
gujarat
ભૂપેન્દ્ર 'દાદા' ગુજરાતના આ 16 ગામની બદલી નાંખશે કાયાપલટ, જાણો કયા ગામને લોટરી લાગી!
Smart Villages: લોકસભાની ચૂંટણી પહેલાં સરકાર એક્ટિવ થઈ ગઈ છે. ગુજરાત સરકાર સતત પ્રોત્સાહનો આપી રહી છે. જ્યમાં તાલુકા દીઠ એક ગામ સ્માર્ટ વિલેજ તરીકે વિકસાવવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વપૂર્ણ કદમ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા રૂર્બન કોન્સેપ્ટ આત્મા ગામડાનો સુવિધા શહેરોની વિચારધારા સાકાર કરતી સ્માર્ટ વિલેજ યોજના અંતર્ગત વધુ પાંચ જિલ્લાની ૧૬ ગ્રામ પંચાયતો સ્માર્ટ વિલેજ જાહેર થયા છે. હવે ઓલિમ્પિકને કારણે અમદાવાદના પડોશી ગામોની પણ સકલ બદલાઈ રહી છે.
Mar 14,2024, 12:03 PM IST
Smart Village
ગુજરાતનું એવું ગામ જ્યાં ઘર ઘરમાં છે લક્ષ્મીજીનો વાસ, રૂપિયાથી છલકાય છે ગામની બેંકો
ગુજરાતમાં પણ એક એવું ગામ છે જે ભારતના જ નહીં દુનિયાના સૌથી શ્રીમંત ગામોમાંથી એક ગણવામાં આવે છે. અહીં ઘરે ઘરે લક્ષ્મીજીનો વાસ હોય તેવું પ્રતિત થાય છે. શું છે તેની પાછળના કારણો એ પણ જાણો...
Mar 1,2024, 17:16 PM IST
gujarat
સ્માર્ટ વિલેજ: સરકાર ગુજરાતના આ 35 ગામનો કરશે વિકાસ, જાણી લો કયા ગામને લોટરી લાગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના ગામોને શહેરો સમકક્ષ સ્માર્ટ, સસ્ટેઇનેબલ અને સુવિધાયુકત બનાવવાની નેમ સાથે રૂર્બન-આત્મા ગામનો સુવિધા શહેરનીનો વિચાર આપેલો છે.
May 31,2023, 20:21 PM IST
President of India
Pics : ગુજરાતના ચાર ગુમનામ ચહેરાઓને મળ્યા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે (Ramnath Kovind) નવા વર્ષ પર દેશભરના 60 જેટલા પોતાના ક્ષેત્ર ના જાણકાર લોકોને રાષ્ટ્રપતિ ભવનમાં આમંત્રિત કરી તેમની પોતાના ક્ષેત્રની કામગીરીને દેશના વિકાસમાં કેવી રીતે સહભાગી બનાવી શકાય છે તેની ચર્ચા કરી. જેમાં ગુજરાતથી પણ 4 લોકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
Jan 4,2020, 9:41 AM IST
Trending news
Vodafone Idea price war
નવા વર્ષે ગ્રાહકોને મળશે ખુશખબર! શું મોંઘા થયા પછી ફરી સસ્તા થશે Jio, Airtelના Plan?
Kali Mirch
Kali Mirch: તિજોરીમાં વધશે ધન, ઘરમાં રહેશે શાંતિ, કાળા મરીના ટોટકાથી આર્થિક લાભ થશે
Gold rate
નવું વર્ષ શરૂ થતા જ સોનું બુલેટ ગતિથી દોડ્યું, કમૂરતામાં કેમ ધડાધડ વધવા લાગ્યા ભાવ?
Patidar
પાટીદારો હવે સમાજ સુધારણાના રસ્તે, આ શહેરના પાટીદારોએ બેઠક બોલાવીને લીધા મોટા નિર્ણય
happiness
હંમેશા ખુશ રહેવું હોય તો શું કરવું ? અપનાવી લો આ 7 આદતો, ચહેરો હંમેશા હસતો રહેશે
viral post
અડધા લંડન પર ભારતીયોનો કબજો? શું કહે છે આ રિપોર્ટ, સોશિયલ મીડિયા પર જશ્નનો માહોલ
gujarat
સુરતની જેમ હવે અ'વાદની પણ શોભા વધશે! શહેરના આ 3 બ્રિજના છેડે બનાવાશે વર્ટિકલ ગાર્ડન
Government scheme
આ સરકારી યોજના વિશે ખાસ જાણો, ગેરંટી વગર મળે છે 1 લાખ રૂપિયા સુધીની લોન
CNG rate
CNG Price Hike : આજથી વધી ગયા અદાણી CNGના ભાવ, આટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
Makar Sankranti 2025
ક્યારે છે મકરસંક્રાંતિ 14 કે 15 જાન્યુઆરી? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને સ્નાન-દાનનો..