हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
QAT
UAE
1/ 1
(0.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હરણી તળાવ
હરણી તળાવ News
gujarat news
બોટકાંડ બાદ રિવરફ્રન્ટમાં બોટિંગ બંધ, AMCને અચાનક યાદ આવ્યું કે પોલીસ ક્લિયરન્સ નથી!
વડોદરામાં થયેલાં બોટકાંડ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફફડાટ. નામોશીથી બચવા રિવરફ્રન્ટ પરનું બોટિંગ બંધ કરાયું. સવાલ એ થાય છેકે, અત્યાર સુધી કોની પરવાનગીથી ચાલતુ હતુ બોટિંગ?
Jan 24,2024, 9:06 AM IST
gujarat
હરણી બોટ દુર્ઘટના: ગુજરાતનો ચકચારી મામલો સુપ્રીમમાં, તંત્રની બેદરકારીથી બાળકોના મોત
Vadodara Boat Accident: એડવોકેટ ઉત્કર્ષ દવેએ વડોદરા બોટ દુર્ઘટના મામલે SCમાં જાહેર હિતની અરજી કરી છે. સુપ્રીમ કોર્ટમાં કરેલી જાહેર હિતની અરજીમાં સ્કૂલના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીઓ વિરુદ્ધ પગલાં લેવા જણાવ્યું છે. આ સિવાય વડોદરા કલેક્ટર અને મ્યુનિસિલ કમિશનરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
Jan 20,2024, 16:07 PM IST
12 student death
Boat Accident: બોટ કાંડમા ભીનું ના સંકેલાય તે માટે ગુજરાત સરકારે રચી 7 સુપરકોપની SIT
પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. 7 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SITના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે.
Jan 19,2024, 17:49 PM IST
વડોદરા બોટ પલટી
Live રેસ્ક્યૂ વચ્ચે હરણી તળાવ પહોંચ્યા CM; લીધો મોટો નિર્ણય,બે શખ્સોની અટકાયત
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરા પહોંચ્યા છે. તેઓ હરણી તળાવ ખાતે પહોંચ્યા છે. તેમણે અહીં ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશન અંગે માહિતી મેળવી હતી.
Jan 18,2024, 22:15 PM IST
boat
હરણી તળાવ દૂર્ઘટનાની હચમચાવી નાખતા દ્રશ્યો રડાવી મુકશે; જુઓ Live રેસ્ક્યૂની તસવીરો
વડોદરાના હરણી તળાવ ખાતે મોટી દુર્ઘટના ઘટી હતી. જ્યાં સ્કૂલના પ્રવાસે આવેલા બાળકો ભરેલી બોટ પલટી ખાઇ ગઇ હતી. ઘટનાને પગલે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બાળકોને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિલ ખસેડવામાં આવ્યા હતા. બાળકોના રેસ્ક્યૂનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે કેવી રીતે બાળકોનું રેસ્કયૂ કરવામાં આવી રહ્યું હતું. રેસ્ક્યૂની હચમચાવી દેતી તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે, જે તમને રડાવી મુકશે.
Jan 18,2024, 20:43 PM IST
breaking news
13 બાળકો સહિત 2 શિક્ષકોના મોતે ફરી ગુજરાતને હચમચાવી નાંખ્યું! શિક્ષિકાએ કર્યો દાવો
વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો હરણી તળાવ ખાતે પિકનિક માટે આવ્યા હતા. તે દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં કુલ 14 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 12 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે.
Jan 18,2024, 19:54 PM IST
Vadodara
વડોદરા શોકમાં ડૂબ્યું! ભૂપેન્દ્ર પટેલનું ટ્વીટ; બાળકો ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક
હરણી તળાવમાં બનેલી દુર્ઘટનાને પગલે હાહાકાર મચી ગયો છે. આ દુર્ઘટનામાં 14 વિદ્યાર્થીઓ અને એક શિક્ષકનું મોત થયું છે. આ ઘટનાને પગલે આખું વડોદરા શોકમાં ડૂબ્યું છે, ત્યારે રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કર્યું છે.
Jan 18,2024, 18:46 PM IST
Trending news
gujarat
ઘરેથી નોકરીની શોધમાં નીકળ્યો યુવક; તાપી નદીમાંથી મૃતદેહ, જાણો રત્ન કલાકારની કહાની!
gujarat
હવે ડૉક્ટરો નહીં પણ ભૂવા દર્દીઓને સાજા કરશે! આવું અમે નહીં જોઈ લો સિવિલનો આ VIDEO
Gold rate
લગ્નગાળા ટાણે સોનામાં ઉથલપાથલ, આજે પાછો ભાવ ઉછળ્યો, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
Myanmar war
'આ બધું 'શુદ્ધ નરક'માં રહેવા જેવું', પાડોશી દેશમાં વેશ્યા બનવા મજબૂર છે ડોક્ટર-નર્સ
Tulsi upay
તાંબાના લોટામાં આ સફેદ વસ્તુ ઉમેરી તુલસીમાં અર્પણ કરી દો, થઈ શકો છો માલામાલ
onion
ડુંગળી વાવતા ગુજરાતના ખેડૂતો માટે મહત્વપૂર્ણ સમાચાર! આ વાંચીને ઘરની બહાર નીકળજો...
Kapil Sharma
ફિલ્મ ડાયરેક્ટર એટલીના લુકની મસ્તી કરવી કપિલને ભારે પડી, ખરાબ રીતે થઈ રહ્યો છે ટ્રોલ
Team India
ઓસ્ટ્રેલિયા સિરીઝ વચ્ચે આ ભારતીય ક્રિકેટરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી લીધી નિવૃતિ
Border–Gavaskar Trophy 2024
વરસાદે વિધ્ન નાખતા ગાબા ટેસ્ટ મેચ ડ્રો થઈ, ભારતને જીત માટે હતો 275નો ટાર્ગેટ
western railway
યાત્રીગણ ધ્યાન દે...! મહાકુંભને લઇને અમદાવાદથી દોડશે 3 સ્પેશિયલ ટ્રેન, આ તારીખથી શરૂ