BMW એ ભારતમાં લોન્ચ કરી 2.42 કરોડની કાર, આશ્વર્યચકિત કરી દેશે ફીચર્સ
જર્મનીની લક્સરી કાર નિર્માતા કંપની બીએમડબ્લ્યૂ (BMW) એ ગુરૂવારે ઇન્ડીયન માર્કેટમાં બે નવી કાર BMW 7 series અને બીએમડબ્લ્યૂ X7 ને લોન્ચ કરી છે. બીએમડબ્લ્યૂ 7 સીરીઝની શરૂઆતી કિંમત 1.22 કરોડ રૂપિયા છે. કારના ટોપ મોડલનું દિલ્હીમાં એક્સ શોરૂમ 2.42 કરોડ રૂપિયા છે. બીએમડબ્લ્યૂ X7 ની શરૂઆત કિંમત 98.9 લાખ રૂપિયા છે. બંને કારોને કંપનીના ચેન્નઇ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી છે. બીએમડબ્લ્યૂ X7 xDrive 40i માં 3.0 લીટર સિલેંડરવાળુ, ટ્વિટ ટર્બો પેટ્રોલ એન્જીન છે. આ 335 bhp અને 450 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
Trending Photos
નવી દિલ્હી: જર્મનીની લક્સરી કાર નિર્માતા કંપની બીએમડબ્લ્યૂ (BMW) એ ગુરૂવારે ઇન્ડીયન માર્કેટમાં બે નવી કાર BMW 7 series અને બીએમડબ્લ્યૂ X7 ને લોન્ચ કરી છે. બીએમડબ્લ્યૂ 7 સીરીઝની શરૂઆતી કિંમત 1.22 કરોડ રૂપિયા છે. કારના ટોપ મોડલનું દિલ્હીમાં એક્સ શોરૂમ 2.42 કરોડ રૂપિયા છે. બીએમડબ્લ્યૂ X7 ની શરૂઆત કિંમત 98.9 લાખ રૂપિયા છે. બંને કારોને કંપનીના ચેન્નઇ પ્લાન્ટમાં તૈયાર કરવામાં આવી છે. બીએમડબ્લ્યૂ X7 xDrive 40i માં 3.0 લીટર સિલેંડરવાળુ, ટ્વિટ ટર્બો પેટ્રોલ એન્જીન છે. આ 335 bhp અને 450 Nm નો ટોર્ક જનરેટ કરે છે.
(વિસ્તૃત સમાચાર થોડીવારમાં)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે