ફીચર્સ

Nissanએ લોન્ચ કરી સૌથી સસ્તી SUV,કિંમત પણ જાણી લો

પહેલીવાર 360 ડિગ્રી અરાઉન્ડ વ્યૂ મોનીટર આપવામાં આવ્યો છે, જે નિસાન કિક્સથી લેવામાં આવ્યો છે. તેમાં ચારેય તરફ કેમેરા આપવામાં આવ્યા છે. જે ચારેય તરફનો વ્યૂ આપે છે. એક બટન દબાવીને લિસ્ટમાંથી જરૂર અનુસાર કેમેરાનો વ્યૂ સિલેક્ટ કરી શકો છો. 

Dec 2, 2020, 07:41 PM IST

Vivo V20 SE ભારતમાં થયો લોન્ચ, જાણો કીંમત, ફીચર્સ અને ખાસિયત

Vivo એ ભારતમાં Vivo V20 SE (Special Edition) લોન્ચ કરી દીધો છે. તાજેતરમાં જ કંપનીએ ભારતમાં ગ્રેડિએન્ટ ડિઝાઇન સાથે Vivo V20  લોન્ચ કરી દીધો છે. 

Nov 2, 2020, 08:05 PM IST

નવા અવતારમાં લોન્ચ થઇ હોંડા અમેઝ અને હોંડા WR-V, આ છે ખાસ ફીચર્સ

હોંડા કાર્સ ઇન્ડિયા લિમિટેડ (HCIL) એ હોંડા અમેઝ (Amaze) અને હોંડા WR-V ને નવા અવતારમાં રજૂ કરી છે. ટોપ ગ્રેડ VX આધારિત ડીઝલ અને પેટ્રોલમાં એક્સક્લૂસિવ એડિશન અને એનહાંસ્ડ પ્રીમિયમ પેકેજમાં ઉપલબ્ધ છે.  

Nov 2, 2020, 04:18 PM IST

Oppoના જે ફોનની રાહ જોઇ રહ્યા હતા તમે, આ ખૂબીઓ સાથે થઇ ગયો લોન્ચ

Oppo A93 બ્લેક અને વ્હાઇટ કલરમાં ઉપલબ્ધ છે. આ સાથે જ 8જીબી-128જીબીની કિંમત 324 ડોલર છે. આ હેન્ડસેટમાં 6.43 ઇંચની ફૂલ HD+સુપર એમોલેડ ડિસ્પ્લે છે અને તેનો આસ્પેક્ટ રેશિયો 20:09 નો છે.

Oct 4, 2020, 11:36 AM IST

હવે રહ્યું છે Honda નું સૌથી તાકતવર સ્કૂટર Forza 750, જાણો ફીચર્સ

નવા ટીઝરમાં ફોર્ઝા રેંજના નવા મેક્સી-સ્કૂટર Forza 750 ની ઘણી ડિટેલ્સ સામે આવે છે. નવા Forza 750 ને 14 ઓક્ટોબર 2020ના રોજ યૂરોપિયન માર્કેટમાં રજૂ કરવામાં આવશે. 

Sep 24, 2020, 07:42 PM IST

5,000mAh ની મોટી બેટરી સાથે Moto E7 Plus લોન્ચ, જાણો ફીચર્સ

Moto E7 Plus ને ચૂપચાપ બ્રાજીલમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનને ત્યાં કંપનીની વેબસાઇટમાં લિસ્ટ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં ડુઅલ-રિયર કેમેરા સેટઅપ અને 5,000mAh ની મોટી બેટરી આપવામાં આવી છે.

Sep 12, 2020, 11:29 PM IST

મોમા મારા ગાડી લાયા ભપોમ ભપોમ!!! જાણો Honda Jazzની કિંમત અને ફીચર્સ

લોકડાઉનમાં ઠપ્પ પડી ગયેલી ઓટો ઇંડસ્ટ્રીએ હવે ગતિ પકડવાનું શરૂ કરી દીધું છે. હોન્ડા (Honda)એ પોતાની પ્રીમિયમ હેચબેક Jazz 2020ને ભારતમાં લોન્ચ કરી દીધી છે. તેને ત્રણે વેરિએન્ટ V, VX અને ZXમાં ઉતારવામાં આવી છે.

Aug 26, 2020, 09:16 PM IST

Motorola G8 પાવર લાઈટ ફોન લોન્ચ થયો, જબરદસ્ત છે ખાસિયતો

હાલ દેશમાં સૌથી વધુ વેચાતા ફોન્સમાં મોટોરોલા બ્રાન્ડ પણ સામેલ છે. લિનોવોના પ્રભુત્વવાળી મોટોરોલાએ હવે આ સિરીઝમાં મોટો જી8 પાવર લાઈટ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. પોતાના ગ્રાહકોને ધ્યાનમા રાખતા કંપનીએ ફોનમાં અનેક ફેરફાર કર્યા છે. આ સાથે જ કંપનીએ ફીચર્સ પણ એવા આપ્યા છે કે જે ખુબ આકર્ષક છે. 

Apr 4, 2020, 03:15 PM IST

Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 બાઇક ભારતમાં થઇ લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

Husqvarna એ પોતાની બે બાઇક Husqvarna Svartpilen 250 અને Vitpilen 250 ભારતમાં લોન્ચ કરી દીધી છે. આ સાથે જ સ્વીડનની આ મોટરસાઇકલ બ્રાંડે ભારતીય બજારમાં એન્ટ્રી કરી લીધી છે. આ બંને બાઇકની કિંમત 1.80 લાખ રૂપિયા છે. કંપનીએ અત્યારે તેને ઇંટ્રોડક્ટરી પ્રાઇસમાં ભારતીય બજારમાં ઉતારી છે. 

Feb 25, 2020, 05:13 PM IST

સેમસંગ ગેલેક્સી S10 Lite ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

છેલ્લા ઘણા સમયથી સેમસંગ ગેલેક્સી (Samsung Galaxy) S10 ના સસ્તા વર્જનની રાહ જોવાઇ રહી છે. હવે લોકોની આતુરતાનો અંત આવ્યો છે. સેમસંગે આજે પોતાના ગેલેક્સી S10 Liteને લોન્ચ કરી દીધો છે. આ સેમસંગ એફોર્ડેબલ સ્માર્ટફોન છે. ફોનનું વેચાણ 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. જોકે તેનું ઓનલાઇન પ્રી-બુકિંગ વિભિન્ન શોપિંગ એપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. 

Jan 23, 2020, 04:23 PM IST

KTM 390 Adventure: લોન્ચ થઇ KTM ની સૌથી મોંઘી બાઇક, જાણો ફીચર્સ સાથે રાઇડિંગની મજા

બજાજ ઓટો ઓસ્ટ્રેલિયન મોટરસાઇકલ નિર્માતા કંપની કેટીએમે ભારતમાં પોતાની નવી બાઇક 390 એડવેન્ચર લોન્ચ કરી છે. કેટીએમ 390 એડવેંચરની એક્સ શોરૂમ કિંમત 2.99 લાખ રૂપિયા રાખવામાં આવી છે. તમને જણાવી દઇએ કે આ BMW G310 GS થી 50 હજાર રૂપિયા સસ્તી છે જ્યારે કેટીએમ 390 ડ્યૂક કરતાં 30 હજાર રૂપિયા મોંઘી છે.

Jan 21, 2020, 03:02 PM IST

1.33 કરોડની ઓડી Q8 ભારતમાં થઇ લોન્ચ, શાનદાર ફીચર્સ તમને કરી દેશે દંગ

જર્મન લકઝરી કાર ઉત્પાદક કંપની ઓડીએ ભારતીય બજારમાં તેનાં Q પરિવારમાં નવો ચહેરો-ઓડી Q8ની રજૂઆત કરી છે. ફોર ડોર લકઝરી કુપ અને વર્સેટાઈલ SUVનું સંમિશ્રણ એવી ઓડી Q8 શક્તિશાળી છતાં અસરકારક 3.0 TFSI એન્જિન અને પ્રતિકલાકનાં 0-100 કિમી માત્ર 5.9 સેકન્ડમાં ટોર્ક સાથે ઉપલબ્ધ છે.

Jan 19, 2020, 10:51 AM IST

Jeep Compass ના ભારતમાં લોન્ચ થયા બે નવા વેરિએન્ટ, જાણો ખૂબીઓ અને કિંમત

જીપ કોમ્પાસ 9- સ્પીડ ઓટોમેટિક રેન્જની રજૂઆત એ વાસ્તવિકતા અધોરેખિત કરે છે કે સિદ્ધ 2.0 લિટર 173 HP 350 Nm ટર્બો- ડીઝલ પાવરટ્રેનનું BSVI- કોમ્પ્લાન્ટ વર્ઝન હવે મુખ્ય પ્રવાહના ઉત્પાદનમાં છે. આ પાવરટ્રેન રાંજણગાવમાં એફસીએના સંયુક્ત સાહસ ઉત્પાદન એકમમાં સ્થાનિક સ્તરે ઉત્પાદન કરાયું છે.

Jan 19, 2020, 10:06 AM IST

આજે લોન્ચ થશે Realme 5i સ્માર્ટફોન, કમાલના છે ફીચર્સ

Realme 5iના લોન્ચિંગની તારીખ 09 જાન્યુઆરી 2020 નક્કી કરવામાં આવી છે. આ સ્માર્ટફોન સોમવારે વિયતનામામાં લોન્ચ કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ભારતમાં ગુરૂવારે તેને લોન્ચ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. 5000 Mah બેટરીવાળા આ ફોનમાં વોટરડ્રોપ નોચ સાથે 6.52-ઇંચ ડિસપ્લે આપ્વામાં આવી છે.

Jan 9, 2020, 03:07 PM IST

141 રૂપિયામાં ઘરે લઇ આવો જિયોફોન 2, ગૂગલ આસિસ્ટન્ટ-વોટ્સઅપ-એફબી અને યૂટ્યૂબ સહિત મળશે ઘણા ફીચર

જિયોફોન 2ની કિંમત 2,999 રૂપિયા છે, પરંતુ ઇએમઆઇ હેઠળ તેને ફક્ત 141 રૂપિયામાં તમે ખરીદી શકો છો. ડુઅલ સિમવાળો જિયોફોન 2 પોતાના જિયોફોનનું સક્સેસર વર્જન છે, જેને વર્ષ 2017માં લોન્ચ કર્યો હતો.  

Jan 7, 2020, 01:18 PM IST

એકદમ નવા છે WhatsApp છે આ નવા ફીચર્સ? જલદી કરો પોતાના તમને update...

WhatsApp તો તમે યૂઝ કરી રહ્યા છે પરંતુ શું તાજેતરમાં ઉમેરવામાં આવેલા ફીચર્સની જાણકારી છે તમને? જો તમને ખબર તો અમે બતાવી રહ્યા છે કેટલાક એવા ફીચર્સ જેની મદદથી વધુ વિશ્વાસપાત્ર અને સુરક્ષિત એપ બનાવવા જઇ રહી છે. તેમાં કેટલાક એવા ફીચર્સ પણ છે જે તમને કારણ વિના પરેશાનીથી બચાવશે. આવો જાણીએ આ latest ફીચર્સ...

Jan 7, 2020, 08:37 AM IST

Samsung એ ભારતમાં લોન્ચ કર્યો અત્યાર સુધીનું સૌથી મોંઘુ LED ડિસ્પ્લે, કિંમત જાણી ઉડી જશે હોશ

સેમસંગ (Samsung)એ તાજેતરમાં જ ભારતમાં અત્યાર સુધીના સૌથી મોંઘા LED ડિસ્પ્લે લોન્ચ કર્યું છે. 'ધ વોલ' નામના આ માઇક્રો LED ડિસ્પ્લેને ત્રણ અલગ-અલગ સાઇઝમાં લોન્ચ કરવામાં આવ્યું છે અને તેની કિંમત 12 કરોડ રૂપિયા સુધી છે. આ ડિસ્પ્લેની ખાસિયત એ છે કે જ્યારે તમે તેનો ઉપયોગ કરતા નથી ત્યારે તેને એક ડિજિટલ કેનવાસમાં કન્વર્ટ કરી શકાય છે. 

Dec 26, 2019, 02:08 PM IST

લેટેસ્ટ ફિચર્સ સાથે લોન્ચ થઇ ઇલેક્ટ્રિક Tata Nexon, જાણો બુકિંગની રકમ અને ફિચર્સ વિશે

ટાટા મોટર્સ (Tata Motors) ની કોમ્પેક્ટ એસયૂવી કાર નેક્સોનના ઇલેક્ટ્રિક અવતાર પરથી પડદો ઉઠી ગયો છે. ટાટા મોટર્સે Nexon EV ને મુંબઇમાં લોન્ચ કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે નેક્સોન ઇવી 17 ડિસેમ્બરે લોન્ચ કરવાની હતી, પરંતુ કોઇ કારણોસર ટાટાએ આમ ન કર્યું. આ કારને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે.

Dec 19, 2019, 04:21 PM IST

JBL ઓડિયો સાથે Nokia સ્માર્ટ TV લોન્ચ, જાણો કિંમત-ફીચર્સ

Nokia સ્માર્ટ TVને ભારતમાં લોન્ચ કરી દીધું છે. આ સ્માર્ટ ટીવીને Nokia જોડે બ્રાંડ લાઇસન્સ સાથે ફ્લિપકાર્ટે બનાવ્યો છે. આ Nokia બ્રાંડવાળું પહેલું સ્માર્ટ ટીવી છે. તેમાં 55-ઇંચ 4K UHD સ્ક્રીન આપવામાં આવી છે. સાથે જ તેમાં એંડ્રોઇડ 9.0 TV ઓપરેટિંગ સિસ્ટમ અને JBL ઓડિયો ટેક્નોલોજી આપવામાં આવી છે. ફ્લિપકાર્ટે ઓડિયો ક્વોલિટીને ખાસ હાઇલાઇટ કરી છે.

Dec 5, 2019, 05:01 PM IST

જેમ્સ બોન્ડને મનપસંદ ટ્રક બજારમાં લોન્ચ, જાણો શું છે કિંમત અને ફીચર્સ

એલન મસ્કે એક ટ્વીટમાં જણાવ્યું કે, "ટેસ્લાની સાયબર ટ્રક (પ્રેશરાઈઝ્ડ એડિશન) માર્સની આધિકારિક ટ્રક હશે. સાયબર ટ્રકની ડિઝાઈન ઘણી બધી રીતે 'ધ સ્પાય હુ લવ્ડ મી'થી પ્રેરિત છે."

Nov 23, 2019, 09:29 PM IST