દિલ્હી

તબલિગી જમાતમાં સામેલ લોકોની શોધ માટે યુદ્ધસ્તરે અભિયાન, કોરોનાના કેસ 1900 પાર

કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં અભિયાનમાં ઝડપ લાવતા વિભિન્ન રાજ્યોમાં પ્રશાસને કોવિડ-19ના સૌથી મોટા હોટસ્પોટ બનીને ઊભરેલા દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકઝમાં તબલિગી જમાતના આયોજનમાં ભાગ લેનારા 6000થી વધુ લોકોની ઓળખ કરી છે. દેશભરમાં બુધવારના રોજ સૌથી વધુ 450 પોઝિટિવ કેસ સામે આવતા હવે સંક્રમિત લોકોની સંખ્યા 1900 પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં 59 લોકોના મોત થઈ ચૂક્યા છે. 

Apr 2, 2020, 07:16 AM IST
Nizamuddin Markaz : Important role of Ajit doval PT6M57S

દિલ્હીમાં ડોક્ટર પણ બન્યો દર્દી, કોરોનાના લક્ષણ જોવા મળતા કરાયો કવોરન્ટાઇન

દિલ્હીમાં વધુ એક સ્થાનિક ક્લીનિકના ડોક્ટરમાં કોરોના વાયરસ (Coronavirus)ની પુષ્ટિ થઈ છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ડોક્ટર ઉત્તર-પૂર્વના બાબરપુર વિસ્તારમાં સ્થાનિક ક્લીનિક ચલાવે છે. ડોક્ટરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ મળતી જાણકારી અનુસાર 12 થી 20 માર્ચ વચ્ચે ક્લીનિકમાં આવેલા તમામ દર્દીઓને આગામી 15 દિવસ સુધી હોમ કવોરન્ટાઇન થવા માટે કહેવામાં આવ્યું છે.

Mar 31, 2020, 04:46 PM IST
 Young journalists helping People poor in Delhi PT3M45S

દિલ્હીમાં ગરીબોને મદદ કરી રહ્યાં છે યુવા પત્રકારો

દિલ્હીમાં રહેતા ગરીબોની વહારે અનેક લોકો અલગ અલગ રીતે તેમના ભોજનની વ્યવસ્થા કરી પોતાનો સહયોગ કરી રહ્યા છે. તો દિલ્હીના યુવા પત્રકારો એ પણ પોતાના તરફથી પોતાની જવાબદારી સમજીને સાથે મળીને ગરીબોની મદદમાં ફંડ એકઠું કરીને દિલ્હીના અલગ અલગ વિસ્તારમાં દરરોજ એક સમય ન ભોજન ની વ્યવસ્થા કરી.

Mar 31, 2020, 09:45 AM IST

કર્નલ રેન્કના ડોક્ટર પણ કોરોનામાં સપડાયા, કલકત્તાના આર્મી હોસ્પિટલમાં ભરતી

ભારતમાં કોરોના વાયરસ સતત થઇ રહ્યો છે. હવે ભારતીય સેનામાં વધુ એક કોરોના વાયરસનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. સૂત્રોના અનુસાર કલકત્તામાં સેનાના કમાન્ડ હોસ્પિટલમાં એક કર્નલ રેન્કના ડોક્ટરને કોવિડ-19થી પોઝિટિવ મળી આવ્યા છે. 

Mar 29, 2020, 10:10 PM IST

પલાયન કરનારાઓને CM કેજરીવાલની અપીલ- તમામ વ્યવસ્થા છે, જ્યાં છો, ત્યાં રહો

કોરોના વાયરસ વિરૂદ્ધ ચાલી રહેલા મહાયુદ્ધનો આજે ચોથો દિવસ છે પરંતુ આ લોકડાઉનને ફેલ કરવાનું કાવતરું સોશિયલ મીડિયા પર અફવા ફેલાવીને થઇ રહ્યું છે. આનંદ વિહાર બસ સ્ટેશન પર શનિવારે સાંજે હજારોની સંખ્યામાં લોકડાઉન દરમિયાન ઉમટી પડ્યા.

Mar 28, 2020, 11:05 PM IST

ચારેતરફથી કોરોનાના ટેન્શનવાળા માહોલ વચ્ચે દિલ્હીથી આવ્યા રાહતના સમાચાર

કોરોના વાયરસ (Corona virus) ના ખૌફ વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક રાહતના સમાચાર આપ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં હાલત હાલ નિયંત્રણમાં છે. તેમણે કહ્યું કે, એક દિવસમાં માત્ર એક જ કેસ વધ્યો છે.

Mar 26, 2020, 01:16 PM IST

Coronavirus UPDATES: મુંબઇમાં કોરોના સંક્રમણથી વધુ એક મોત, ભારતમાં અત્યાર સુધી 8 લોકોના મોત

કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં દેશના લગભગ તમામ રાજ્ય આવી ગયા છે. મુંબઇમાં કોરોના વાયરસથી વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 68 વર્ષીય દર્દી ફિલીપિંસનો નાગરિક હતો.

Mar 23, 2020, 01:19 PM IST

શરમજનક! દિલ્હીમાં એક વ્યક્તિએ નોર્થ ઇસ્ટની છોકરી પર થૂંક્યું અને કહ્યું- 'તૂ કોરોના છે'

એક તરફ જ્યાં કોરોના વાયરસ (Coronavirus)ને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર મોટા પગલાં ભરી રહી છે. તો બીજી તરફ દિલ્હી (Delhi)માં એક આશ્વર્યજનક કેસ સામે આવ્યા છે. અહીં એક વ્યક્તિએ નોર્થ ઇસ્ટ (North east)ની એક છોકરી પર થૂંક્યું દીધું. 

Mar 23, 2020, 12:38 PM IST

Coronaના આતંકને રોકવા માટે દિલ્હીમાં થઈ શકે છે લોકડાઉન, કેજરીવાલે કરી મોટી જાહેરાત

કોરોના વાયરસના વધી રહેલા પ્રભાવ વિશે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મહત્વની જાહેરાતો કરી છે

Mar 21, 2020, 06:58 PM IST

કોરોના પર કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, દિલ્હીમા બંધ કરાયા મોલ

કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણથી બચવા માટે મહારાષ્ટ્ર સરકાર બાદ દિલ્હી સરકારે (Corona virus Outbreak india) મોટો નિર્ણય લીધો છે. દિલ્હીમાં તમામ શોપિંગ મોલ બંધ કરવાની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને તેની જાહેરાત કરી છે. આ સાથે જ કહ્યું છે કે, મોલમાં શાકભાજી, મેડિકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો ખુલ્લી રહેશે. આવામાં કોઈ પણ વ્યક્તિએ પેનિક થવાની જરૂર નથી. 

Mar 20, 2020, 02:48 PM IST
Suspected_passengers_from_Germany_were_caught_on_the_Surat_train PT3M45S

જર્મનીથી આવેલા શંકાસ્પદ લોકોને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવ્યા...

જર્મનીથી આવેલા શંકાસ્પદ લોકોને સુરત રેલવે સ્ટેશન પર ઉતારવામાં આવ્યા...

Mar 20, 2020, 12:10 AM IST

વાતાવરણમાં પલટો, દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા

હવામાનમાં અચાનક પલટો આવ્યો છે. દિલ્હી (Delhi)ની આસપાસના વિસ્તારોમાં  (Delhi-Noida) વરસાદ શરૂ થઇ ગયો છે. તો બીજી તરફ કરા પડવાના અહેવાલ છે. થોડા કલાકમાં મધ્યમ તો કહી સામાન્ય વરસાદથી એક તરફ જ્યાં હવામાન ખુશનુમા થઇ ગયું છે તો બીજી તરફ કરા પડ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Mar 14, 2020, 05:04 PM IST

Corona: દિલ્હીમાં જે માતાના અંતિમ સંસ્કાર કરતાં અટકાવ્યો, તેના પુત્રએ રજૂ કર્યું દર્દ

દિલ્હી (Delhi)માં કોરોના વાયરસ (Coronavirus)ના લીધે જે મહિલાનું મોત નિપજ્યું હતું. શનિવારે નિગમબોધ ઘાટ (nigambodh ghat) પર તેના અંતિમ સંસ્કર કરવામાં આવ્યા. જોકે આ પહેલાં પરિવારજનોને મહિલાના અંતિમ સંસ્કાર કરતાં અટકાવવામાં આવ્યા હતા.

Mar 14, 2020, 04:16 PM IST

કોરોના વાયરસના સંક્રમણથી દેશમાં બીજું મોત, આ રાજ્યનો પહેલો મામલો

કોરોના વાયરસ (corona virus) ના સંક્રમણથી શુક્રવારે રાત્રે દેશમાં બીજા મોતની પુષ્ટિ થઇ છે. દિલ્હીમાં કોરોના વાયરસથી સંક્રમિત 68 વર્ષીય એક મહિલાનું મોત નિપજ્યું છે. સંક્રમિત મહિલાનું દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. 

Mar 13, 2020, 11:54 PM IST

કોરોનાની દહેશત: દિલ્હીમાં નહીં રમાય IPL મેચ, તમામ મોટા આયોજન કરાશે રદ

કોરોના વાઈરસના વધતા ખતરાને જોતા દિલ્હી સરકારે નિર્ણય લીધો છે કે દિલ્હીમાં આઈપીએલની કોઈ મેચ યોજાશે નહીં. ડેપ્યુટી સીએમ મનિષ સીસોદિયાએ કહ્યું કે 1000થી વધુ ભીડવાળા કોઈ પણ આયોજન પર રોક લગાવવામાં આવી છે. 

Mar 13, 2020, 01:34 PM IST