Google નહી કરી શકે તમારી જાસુસી, આ રીતે ઑટો ડિલીટ કરો વેબ અને લોકેશન હિસ્ટ્રી

GOOGLE નો ઉપયોગ કરનારા યુઝર તે મુદ્દે હંમેશા પરેશાન રહે છે કે, ગુગલ તેમની દરેક એક્ટિવિટીઝને ટ્રેક અને રેકોર્ડ કરે છે, એટલે સુધી કે તમે ક્યાં જઇ રહ્યા છો અને શું સર્ચ કરી રહ્યાછો તે તમામ બાબત. જો કે હાલમાં જ ગુગલે પોતાનાં પ્લેટફોર્મ સાથે કેટલીક કંટ્રોલ કી એડ કરી છે. આ ફીચરની મદદથી હવે તમે તમારી વેબ એખ્ટિવિટીઝ (Web Activity) અને લોકેશન હિસ્ટ્રી (Location History) ને ગુગલ એકાઉન્ટમાંથી ઓટો ડિલીટ કરી કરી શકો છો. નવા એકાઉન્ટ માટે ઓટો ડિલીટ (Auto Delete) નું ઓપ્શન બાય ડિફોલ્ટ છે, પરંતુ જે જુના યુઝર છે, તેમને આ ફીચરને મેન્યુઅલી ઇનેબલ કરવું પડશે. આવો જાણીએ કઇ રીતે તેને મેન્યુઅલી એનેબલ કરી શકાય.
Google નહી કરી શકે તમારી જાસુસી, આ રીતે ઑટો ડિલીટ કરો વેબ અને લોકેશન હિસ્ટ્રી

નવી દિલ્હી : GOOGLE નો ઉપયોગ કરનારા યુઝર તે મુદ્દે હંમેશા પરેશાન રહે છે કે, ગુગલ તેમની દરેક એક્ટિવિટીઝને ટ્રેક અને રેકોર્ડ કરે છે, એટલે સુધી કે તમે ક્યાં જઇ રહ્યા છો અને શું સર્ચ કરી રહ્યાછો તે તમામ બાબત. જો કે હાલમાં જ ગુગલે પોતાનાં પ્લેટફોર્મ સાથે કેટલીક કંટ્રોલ કી એડ કરી છે. આ ફીચરની મદદથી હવે તમે તમારી વેબ એખ્ટિવિટીઝ (Web Activity) અને લોકેશન હિસ્ટ્રી (Location History) ને ગુગલ એકાઉન્ટમાંથી ઓટો ડિલીટ કરી કરી શકો છો. નવા એકાઉન્ટ માટે ઓટો ડિલીટ (Auto Delete) નું ઓપ્શન બાય ડિફોલ્ટ છે, પરંતુ જે જુના યુઝર છે, તેમને આ ફીચરને મેન્યુઅલી ઇનેબલ કરવું પડશે. આવો જાણીએ કઇ રીતે તેને મેન્યુઅલી એનેબલ કરી શકાય.

આ રીતે કરો લોકેશન અને વેબ હિસ્ટ્રી
સૌથી પહેલા તમારે ગુગલ એક્ટિવિટી (https://myactivity.google.com/) કંટ્રોલ પેઝ ઓપન કરવું પડશે. પેજ ઓપન થયા બાદ તમને તમારા ગુગલ એકાઉન્ટથી સાઇન ઇન કરવું પડશે. પછી તમારે અહીં નીચે તરફ અપાયેલા ઓટો ડિલીટ (ઓફ) ઓપ્શન પર ક્લિક કરવું પડશે. 
- અહીં તમે ઓટો ડિલીટ એક્ટિવિટીઝ ઓલ્ડર ધેન 3 મંથ અથવા 18 મંથના વિકલ્પ પર ક્લીક કરી શકશો. ત્યાર બાત નેક્સ્ટ બટન પર ટેપ કરો અને પરમેનેન્ટ ચેન્જ માટે કન્ફર્મ બટન પર ક્લિક કરવું પડશે. 
- જો તમે નથી ઇચ્છતા કે ગુગલ તમારી એક્ટિવિટી ટ્રેક કરે કે રેકોર્ડ કરે તો અહીં તમારે વેબ એક્ટિવિટીવાળા ટોગલને ડિસેબલ કરવું પડશે. 

દેશમાં પહેલીવાર કોરોનાથી મૃત્યુદર 2.5% કરતા પણ ઓછો, 5 રાજ્યોમાં એક પણ મોત નહી
- આ પ્રકારે તમારે સ્ક્રોલ ડાઉન કર્યા બાદ નીચે લોકેશન હિસ્ટ્રી અને યુટ્યુબ હિસ્ટ્રીના ટોગલને ડિસેબલ કરવું પડશે. આ રીતે તમે ગુગલને હંમેશા માટે લોકેશન હિસ્ટ્રી, વેબ એક્ટિવિટી, યુટ્યુબ સર્ચ વગેરેને ટ્રેક કરતા અટકાવી શકો છો. જો કે તમારે તે પણ ધ્યાન રાખવું પડશે કે, આ પ્રક્રિયા બાદ ગુગલ પર પર્સનલાઇઝડ એક્સપિરિયન્સ ઘટી જશે.
- સર્ચ અનુસાર આસપાસની ભળતી ળથી વસ્તુઓ ગુગલ રેકમન્ડ કરતું હતું તે તમારે આ પ્રક્રિયા બાદ નહી થાય. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news