UPI Cash Withdrawal : સ્માર્ટફોનથી રોકડ ઉપાડ હવે વધુ સરળ બનશે. દેશમાં દરેક જગ્યાએ ઉપયોગમાં લેવાતો UPI હાલમાં પૈસા મોકલવા, બિલ ભરવા અને ઓનલાઈન ખરીદી માટે વપરાય છે. હવે તેનો ઉપયોગ રોકડ ઉપાડવા માટે પણ થઈ શકે છે.
UPI Limit Increased: ક્રેડિટ કાર્ડ દ્વારા પેમેન્ટ લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત હવે ટોટલ પેમેન્ટ 24 કલાકમાં 6 લાખ રૂપિયા સુધી કરી શકશો.
UPI Changes: જો તમે પણ UPI યુઝર છો, તો તમારે એ પણ જાણવું જોઈએ કે 1 ઓગસ્ટથી તમારા ઓનલાઈન પેમેન્ટ મોડમાં થોડો ફેરફાર થવાનો છે. હા, તેમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવાના છે. ચાલો આ વિશે જાણીએ.
UPI Transaction : UPIનો ઉપયોગ કરતા કરોડો યુઝર્સ માટે સારા સમાચાર છે. જો ટ્રાન્ઝેક્શન ફેલ થાય તો યુઝર્સને તાત્કાલિક રિફંડ મળશે. આ માટે રાહ જોવાની જરૂર નથી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) 15 જુલાઈથી એક નવો નિયમ લાગુ કરવા જઈ રહ્યું છે.
New UPI Rules From 1 August: 1 ઓગસ્ટથી UPI યુઝર્સ માટે ઘણા નવા નિયમો લાગુ થશે. જો તમે Google Pay, PhonePe અથવા Paytm નો ઉપયોગ કરો છો, તો તમારે આ ફેરફારો જાણવા જ જોઈએ.
UPI Transaction : ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરીને લોકોને મોટી રાહત આપી છે. ખાસ કરીને એવા લોકોને રાહત થશે જેમને હોમ લોન, કાર લોન અથવા કોઈપણ બેંક લોન છે. આ સાથે UPIને લઈને પણ RBIએ મોટો નિર્ણય લીધો છે.
UPI: એવા યુઝર્સ જેમનો મોબાઇલ નંબર લાંબા સમયથી એક્ટિવ નથી, તેમની UPI સેવા બંધ કરવામાં આવશે. આ ઉપરાંત જો તમે તમારો મોબાઇલ નંબર બદલ્યો છે અને બેન્કમાં નવો નંબર અપડેટ કર્યો નથી, તો તમારી UPI સેવા બંધ થઈ શકે છે.
UPI Rule Change: UPI ઓનલાઈન પેમેન્ટ કરવાની નવી રીત છે. તે રોકડ વ્યવહારોની ઝંઝટને ખતમ કરે છે, જેથી લોકોને પોતાની પાસે રોકડ રાખવાની જરૂર પડતી નથી. 1 નવેમ્બરથી UPIમાં બે નવા ફેરફાર કરવામાં આવ્યા છે. ચાલો તમને તેમના વિશે જણાવીએ.
Credit Card: સપ્ટેમ્બર મહિનો શરૂ થયો છે. આ મહિનાની શરૂઆત સાથે, ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક નિયમો બદલાયા છે. જો તમે પણ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો તમારા માટે તેમના વિશે જાણવું મહત્વપૂર્ણ છે, કારણ કે તેનો સીધો સંબંધ તમારા ખિસ્સા સાથે છે.
Paytm News: 15 માર્ચની ડેડલાઈન ખતમ થતા પહેલા પેટીએમને મોટી રાહત મળી છે. પેટીએમને જો કે NPCI તરફથી ગૂડ ન્યૂઝ મળી ગયા છે.
Paytm Crisis: RBI પછી, EPFO એ પગલાં લીધાં છે અને Paytm પેમેન્ટ બેંકમાં ક્રેડિટ અને ક્લેમ સેટલમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. EPFOએ કહ્યું કે પેમેન્ટ બેંક ખાતામાં EPF ખાતાના જમા અને ક્રેડિટ વ્યવહારો બંધ કરી દેવામાં આવ્યા છે.
UPI ID: નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ એક પરિપત્ર બહાર પાડ્યો છે. આ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું છે કે એક વર્ષથી એક્ટિવેટ ન થયેલા તમામ UPI ID 31 ડિસેમ્બર, 2023થી બંધ થઈ જશે.
PM Kisan 15th Installment:15મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે એક મોટું અપડેટ છે. લાભાર્થી ખેડૂતો માટે મહત્વની માહિતી એ છે કે તેઓએ તેમના બેંક ખાતાને આધાર અને NPCI સાથે લિંક કર્યા નથી, તેઓએ કોઈપણ વિલંબ કર્યા વિના તેમને લિંક કરવા જોઈએ, નહીં તો 15મા હપ્તાના રૂ. 2,000 અટકી જશે.
Reserve Bank of India: જો તમે UPI યુઝર છો તો તમે UPI Lite નો ઉપયોગ કરી શકો છો. UPI દ્વારા દરરોજના ટ્રાંજેક્શનની મર્યાદા એક લાખ રૂપિયા છે. બીજી તરફ, UPI લાઇટ યુઝર્સ મહત્તમ રૂ. 500 પ્રતિ ટ્રાન્ઝેક્શન કરી શકે છે.
Reserve Bank of India: UPI લાઇટનો હેતુ ડિજિટલ પેમેન્ટને સરળ બનાવવાનો છે. ગૂગલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે UPI લાઇટ સાથે, યુઝરને તાત્કાલિક ચુકવણી માટે એક દિવસમાં 4,000 રૂપિયા સુધી જમા કરવાની સુવિધા મળશે.
બે દિવસ બાદ એટલે કે 1 એપ્રિલ 2023થી નવા નાણાકીય વર્ષની શરૂઆત તશે. તેની શરૂઆત સાથે જ યુપીઆઈ લેવડદેવડ પણ શું મોંઘુ થવાનું છે? મંગળવારે બહાર પડેલા એક રિપોર્ટમાં કહેવાયું હતું કે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ 2000 રૂપિયાથી વધુના મર્ચન્ટ પેમેન્ટ પર PPI ચાર્જ લગાવવાની ભલામણ કરી છે. આ ખબોર પર NPCI એ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કર્યું છે.
તમારા ખાતામાં પૈસા ન હોય તો પણ તમે પેમેન્ટ કરી શકો.. નવાઈ લાગી ને? પણ હવે આ શક્ય છે.. કેવી રીતે.. એ માટે આખો આર્ટિકલ વાંચો... 21મી સદીના આ આધુનિક યુગમાં ડિજિટલ સેવાનો વ્યાપ દરરોજ વધી રહ્યો છે. મોટા ભાગની સેવાઓ આંગળીના ટેરવે ઘરબેઠા મળતી થઇ છે. ત્યારે હવે આ ડિજિટલ સેવાઓને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવા મોદી સરકારે એક નવી પહેલની શરૂઆત કરી
રોયટર્સના એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર ટ્રાંજેક્શન કરવા માટે યૂઝર્સને કેશબેકના રૂપમાં 33 રૂપિયા સુધી ઓફર કરવા માટે તૈયાર છે. વોટ્સએપનો ઉપયોગ કરી યૂઝર્સ ચેટ વિંડો વડે સીધા પોતાના કોન્ટેક્ટ્સને પૈસા મોકલી શકે છે.
NPCI એટલેકે, યુનાઈટેડ પેમેન્ટ ઈન્ટરફેસ એભારતીય રાષ્ટ્રીય ચુકવણી નિગમ મારફતે ચાલતીઓનટાઈમ ચુકવણી પ્રક્રિયા છે. ભારતમાં હાલ મોટા ભાગે 60 ટકા જેટલી લેવડ-દેવડ UPIથી જ થાય છે. જેમાં મોટા ભાગે નાની રકમની લેવડ-દેવડ વધુ હોય છે.
હાલમાં, ખાતાધારકોને UPI સક્રિય કરવા માટે માત્ર ડેબિટ કાર્ડનો વિકલ્પ આપવામાં આવતો હતો. ઈકોનોમિક ટાઈમ્સમાં પ્રકાશિત સમાચાર અનુસાર નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા આ ફીચરને સપ્ટેમ્બર 2021માં લોન્ચ કરવામાં આવ્યું હતું.
IMPS દ્વારા એકાઉન્ટ હોલ્ડર 24x7 ઈન્ટરનેટ બેકિંગ, મોબાઈલ બેંકિંગ એપ્સ, બેંક શાખાઓ, ATMs, SMS અને IVRS જેવી ચેનલ્સ દ્વારા ફંડ ટ્રાન્સફર કરી શકે છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) આ સર્વિસને મેનેજ કરે છે.