Tata ની નવી ઇલેક્ટ્રિક કાર આપી રહી છે દગો, કોઇનું ટાયર ખરાબ તો ક્યાંક Software Issue
Tata motors electric car: નેક્સોન ઉપરાંત કંપની ટાટા તિગોર ઇવી અને ટાટા ટિયાગો ઇવી જેવી કારોનું વેચાણ પણ કરે છે. એવામાં મોટી સંખ્યામાં ગ્રાહક પોતાની કિમતી પૈસા આ ગાડીઓને ખરીદવામાં લાગે છે. પરંતુ જો નવી ગાડી જ દગો આપવા લાગે, તો ગ્રાહક છેતારાયાનો અનુભવ કરે છે.
Trending Photos
Tata Nexon EV Problems: ભારતમાં ઇલેક્ટ્રિક ગાડીઓના સેગમેંટમાં ટાટા મોટર્સ પહેલાં ક્રમ પર છે. કંપનેની ટાટા નેક્સોન દેશની સૌથી વધુ વેચાનારી ઇલેક્ટ્રિક કાર છે. ટાટાની ગાડીઓ સેફ્ટી માટે પણ જાણિતા છે. Nexo EV ના ઉપરાંત Tata Tigor EV અને Tata Tiago EV જેવી કાર્સનું વેચાણ પણ વેચાણ છે. એવામાં મોટી સંખ્યામાં ગ્રાહક પોતાના કિમતી પૈસા આ ગાડીઓને ખરીદવામાં લગાવે છે. પરંતુ જો નવી ગાડી જ દગો આપવા લાગે, તો ગ્રાહક છેતરાયાનો અનુભવ કરે છે.
ટાટા મોટર્સ ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડના ટ્વિટર એકાઉન્ટ પર એવા ગ્રાહકોની ફરિયાદ નોંધાઇ છે. અલગ-અલગ ગ્રાહકોએ ટ્વીટ દ્વારા પોતાની નવી ટાટા ઇલેક્ટ્રિક કારમાં આગામી સમસ્યાઓને શેર કરી છે. જ્યાં કેટલાક યૂઝર સોફ્ટવેર ઇશ્યૂથી પરેશાન છે, તો એક ગ્રાહકે ટાયરમાં સમસ્યા બતાવી છે.
સોફ્ટવેરની સમસ્યા
ટ્વિટ પર બબીતા (@babithamarinas) નામની યૂજરે લખ્યું, ''મે જે દિવસથી નવી નેક્સન ઇવી પ્રાઇમને ખરીદી છે. તેમાં સોફ્ટવેર અને એન્જીનની સમસ્યા હતી. હવે તમે લોકો વોરન્ટી પોલિસીનો હવાલો આપીને તેને મારા ગળે નાખવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તમે વોરન્ટી પોલિસી અંતગર્ત મેન્યુફેક્ચરિંગ ડિફેક્ટવાળી કાર કેવી લઇ શકો છો?
આ પ્રકારે આકાશ (@AkashRadhakri15) નામના યૂજરે લખ્યું 'મેં 2 ડિસેમ્બર 2022 ના રોજ Nexon ev ખરીદી હતી. તે દિવસે ગાડી ખરાબ થઇ ગઇ હતી. ડીલરશિપે સ્ટોકમાંથી જૂની કાર આપી છે. મેં 16.5 લાખ ખર્ચ કર્યા જેને રસ્તા પર ઉભા કરી દીધા. કૃપિયા મદદ કરે.''
આ પણ વાંચો: શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો: ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો: Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું
ટિગોર ઇવીને અઠવાડિયાની અંદર નવી ખરીદી કરવામાં આવી અને કંપનીએ ટાયર બદલવાની ના પાડી દીધી કેવી સેવા અમને મળી... આ ટાટામોટર...ગાંધીધામ કાર્ગોમોટર અમદાવાદ બ્રાંચની સાથે સમાન અનુભવ છે...જોકે ડીફ્રેક્ટ સરળતાથી અને અઠવાડિયાની અંદર મળી ગઇ 500 કિમી ડ્રાઇવ...
ટાયરમાં Bump
તો બીજી તરફ પ્રકાશ (@Prakash28953808) નામના યૂઝરે ગાડીના ટાયરમાં સમસ્યા આવી છે. યૂઝરે લખ્યું , ''નવી ટિગોર ઇવીને એક અઠવાડિયા પહેલાં જ ખરીદી હતી, તેનું ટાયર એક જગ્યાએથી ફૂલી ગયું છે. કંપનીએ ટાયર બદલવાની ના પાડી દીધી. આ 500 કિમી. ચલાવતાં જ જોવા મળ્યું છે.''
આ પણ વાંચો: ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે