હાઇ પરર્ફોમન્સ માટે ભારે Laptopsનો સમય ગયો, હવે વાપરો 10મી જનરેશનના આ Laptop

એક અલ્ટ્રાપોર્ટેબલ પીસીના અનુભવ માટે પાવરફૂલ પ્રોસેસર 10મી પેઢી Intel® Core™ એક કોમ્પેક્ટ ડિઝાઇનમાં તત્વરિત પ્રદર્શન કરે છે. એક નવા આર્કિટેક્ચર અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ઉપયોગ કરો છો, ઇંટેલે 10મી પેઢી Intel® Core™ પ્રોસેસરને પહેલાં કરતાં થોડું નાનું વધુ પાવર એફિશિએન્ટ બનાવ્યું છે.  

હાઇ પરર્ફોમન્સ માટે ભારે Laptopsનો સમય ગયો, હવે વાપરો 10મી જનરેશનના આ Laptop

નવી દિલ્હી: યાદ કરો જ્યારે મોટા અને ભારે વજનવાળા જ લેપટોપ અને પીસી પરફોમન્સ મેળવવાનો એકમાત્ર વિકલ્પ રહેતો હતો? હવે તે ભૂતકાળની વાત છે. શક્તિશાળી 10મી પેઢી Intel® Core™ પ્રોસેસર તથા પાવરફૂલ પરર્ફોમન્સ સાથે અલ્ટ્રાપોર્ટેબલ સ્લિમ અને હળકા લેપટોપ પણ ઉપલબ્ધ છે. 

જો તમે ઘરે અથવા ઓફિસમાં પોતાના લેપટોપ વડે કામ કરો છો તો પાવરફૂલ પ્રોસેસર તમારા કામ કરવાના અનુભવને સરળ અને સારો બનાવી દેશે. 10મી પેઢી Intel® Core™ પાવર લેપટોપ ક્યારેય પણ ગમે ત્યાં પ્રોડક્ટિવિટી અને મનોરંજન માટે બનાવવામાં આવ્યા છે. 

જાણો કેમ 10મી પેઢી Intel® Core™ પ્રોસેસર, સ્લિમ અને હલકા લેપટોપ માટે સારો સાથી છે:
એક અલ્ટ્રાપોર્ટેબલ પીસીના અનુભવ માટે પાવરફૂલ પ્રોસેસર 10મી પેઢી Intel® Core™ એક કોમ્પેક્ટ ડિઝાઇનમાં તત્વરિત પ્રદર્શન કરે છે. એક નવા આર્કિટેક્ચર અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસનો ઉપયોગ કરો છો, ઇંટેલે 10મી પેઢી Intel® Core™ પ્રોસેસરને પહેલાં કરતાં થોડું નાનું વધુ પાવર એફિશિએન્ટ બનાવ્યું છે.  

આ પહેલાં તેમની વિજળીની ખપત જરૂરિયાતને ઓછી કરવામાં આવી છે બેટરી લાઇફને વધારી દેવામાં આવી છે. આ નાના પાવરહાઉસ, સ્લિમ અને હળવા લેપટોપ યોગ્ય છે, જે હંમેશા પાવરફૂલ કોમ્યુટંગ અનુભવ પુરો પાડે છે. 

અટક્યા વિના કામ કરવા માટે સારું પરર્ફોમન્સ
5.3 ગીગહર્ટઝ (5.3 GHz) ટર્બો, 8એમબી (8 MB) કોર અને 16 એમબી (16 MB) Intel® Smart Cache સાથે, 10મી પેઢી Intel® Core™ પ્રોસેસર સંચાલિત લેપટોપ તમામ પ્રકારના ઉપયોગ માટે આદર્શ છે. ભલે કામ કરવા માટે હોય, અભ્યાસ માટે અથવા પછી મનોરંજન માટે હોય. 

એડવાન્સ ફીચર સાથે અસીમિત સંભાવનાઓ 
10મી પેઢી Intel® Core™ પ્રોસેસર એડવાન્સ ફીચર્સ અને ટેક્નોલોજી સાથે સંભાવનાઓની એક સંપૂર્ણ નવી દુનિયાનો દરવાજો ખોલે છે. Intel® Wi-Fi 6 (Gig+) અને Thunderbolt 3.0 સહજ કનેક્ટિવિટી પુરી પાડે છે, જે તમને સરળતાથી કામ કરવા માટે વધુ કુશળતાથી ગેમ્સ રમાવાની ક્ષમતા પુરી પાડે છે. 

10મી પેઢી Intel® Core™ પ્રોસેસર પણ Intel® Thermal Velocity Boost (Intel® TVB) और Intel® Dynamic Tuning Technology (Intel® DTT) સાથે આવે છે, જે સારા પરર્ફોમન્સ અને બેટરી લાઇફ માટે નિરંતર સિસ્ટમ અનુકૂલન ડ્રાઇવ કરે છે. આ ફીચર 10મી પેઢી Intel® Core™ પ્રોસેસર સંચાલિત લેપટોપને એક રી-ફિફાઇંડ પીસી અનુભવ માટે સર્વશ્રેષ્ઠ પોર્ટેબલ સિસ્ટમ બનાવે છે. 

તમારા માટે સૌથી સારો વિકલ્પ છે.
Acer Aspire 5 A514-53 

10મી પેઢી Intel® Core™ પ્રોસેસર દ્વારા સંચાલિત Acer Aspire 5 A514-53 ને વિશેષરૂપથી વ્યક્તિગત અને વ્યવસાયિક ઉપયોગ માટે સહજ અનુભવ પુરો પાડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ લેપટોપની સ્લિમ અને હલકી બનાવટ અને સાથે જ શક્તિશાળી પ્રદર્શન, તેને મુખ્ય વિશેષતાઓમાંથી એક છે. ઇંટીગ્રેટેડ Intel® UHD Graphics સ્મૂથ મીડિયા ગેમિંગ અનુભવોને સક્ષમ બનાવે છે. 

HP 14S-CF3046TU 
10મી પેઢી Intel® Core™ પ્રોસેસર દ્વારા સંચાલિત HP 14S-CF3046TU તમને એક પ્રોફેશનલની માફક કામ કરવા માટે જરૂરી પરર્ફોમન્સ અને ફીચર પુરા પાડે છે. ઊળરૂપથી 4 જીબી રેમ (4 GB RAM) અને 1 ટીબી એચડીડી (1 TB HDD) સ્ટોરેજ, મૂવીઝ સટોર કરવા, ઇમેજ ડાઉનલોડ કરવા અથવા અથવા ઇમર્સિવ ગેમિંગ માટે પરફોમન્સ અને પર્યાપત સ્પેસ પુરી પાડે છે. 

Dell Inspiron 15 3593 
10મી પેઢી Intel® Core™ પ્રોસેસર દ્વારા સંચાલિત  Dell Inspiron 15 3593 પાવરફૂલ પરર્ફોમન્સ આપે છે, જે તમારી પ્રોડક્ટિવિટી ક્રિએટિવિટી અને ગેમિંગને એક નવા લેવલ પર લઇ જાય છે. ઇંટિગ્રેટેડ Intel® UHD Graphics,ઇમર્સિવ ઓડિયો અને વિજ્યુઅલનો અનુભવ પુરો પાડે છે, જ્યાં તમારા મનોરંજનની ગુણવત્તા સાથે બાંધછોડ નહી થાય. તેની 4જીબી રેમ (4 GB RAM) સુનિશ્વિત કરે છે કે તમે સરળતાથી મલ્ટીટાસ્ક કરી શકો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news