ઓફિસ

સચિવાલય કેમ્પસની તમામ કચેરીમાં આજથી રાબેતા મુજબ કામગીરી શરૂ

દેશમાં આજથી અનલોકડાઉન 1ની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગર સચિવાલયમાં આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મંત્રીઓ અને કર્મચારીઓએ આજથી પોતાની ઓફિસ આવવાની શરૂઆત કરી છે. રાજ્યમાં ગત બે મહિનાથી લોકડાઉનના લીધે તમામ ઓફિસ બંધ હતી. અને કર્મચારીઓ આવ્યા બાદ તેમનું થર્મલ સાથે ટેમ્પરેચર અને સેનિડાઇઝર લગાવીને પ્રવેશ આપવામાં આવ્યો છે. 

Jun 1, 2020, 04:55 PM IST
State Government Offices Closed Until March 31 Watch Video PT5M5S

31 માર્ચ સુધી રાજ્ય સરકારની કચેરીઓ રહેશે બંધ

State Government Offices Closed Until March 31 Watch Video

Mar 24, 2020, 07:15 PM IST

શું તમારે પણ જોઇએ ઓફિસમાંથી એક દિવસની રજા? જાણો 10 જાણિતા બહાના

ઓફિસમાંથી એક દિવસની રજા લેવી એક પડકાર જ છે. તમને પહેલાંથી જ ખબર હોય છે કે બોસ રજા આપશે નહી, પરંતુ કામ ટાળવું પણ મુશ્કેલ હોય છે. પછી બીજો મોટો પડકાર છે રજાનું બહાનું. ખોટા બહાનાથી ડર લાગે છે કે ક્યાંક સાચું ન થઇ જાય. અને સાચુ કહી તો રજા કેન્સલ થવાના ચાન્સ હોય છે. 

Feb 28, 2020, 04:40 PM IST
Zee 24 Kalak Reality Check In District Panchayat Offices Of Gujarat PT14M24S

એસીવાલે બાબુ: રાજ્યની જિલ્લા પંચાયત કચેરીઓમાં Zee 24 Kalakનું રિયાલિટી ચેક

રાજ્ય સરકારના વિકાસ કમિશ્નર દ્વારા 4 જાન્યુઆરીના પરિપત્રથી સરકારના વર્ગ-1 અને 2ના અધિકારીઓની ચેમ્બર અને વાહનમાંથી 15 દિવસમાં AC દૂર કરવા આદેશ કર્યો છે. જે આદેશના 15 દિવસો પુરા થઈ ગયા છે. ત્યારે જિલ્લામાં કેટલા અધિકારીઓની કચેરીમાંથી AC દૂર કરાયા કે નહીં તે વિશે રાજ્યની અલગ અલગ જીલલા પંચાયત ભવનમાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.

Jan 20, 2020, 08:40 PM IST

VIDEO: બિલ્ડીંગની બારીમાંથી અચાનક થયો નોટોનો વરસાદ, નીચે લૂંટવા લાગ્યા લોકો

પશ્વિમ બંગાળની રાજધાની કલકત્તામાં એક બિલ્ડિંગની બારીમાંથી અચાનક નોટોના બંડલ નીચે ફેંકવામાં આવ્યા. આ દરમિયાન કેટલીક નોટોના બંડલ ખુલી ગયા અને નોટો રસ્તા પર વેરાઇ ગઇ. અચાનક હવામાં ઉડતી નોટોને જ્યારે લોકોએ જોઇ તો લૂંટવા લાગ્યા. કેટલાક લોકોએ આ નજારાનો વિડિયો મોબાઇલમાં કેદ કરી લીધો હતો.

Nov 21, 2019, 12:28 PM IST

ઓફિસમાં 9 કલાકથી વધુ બેસો છો તો સાવચેત થઈ જશો, જાણો શું કહે છે રિસર્ચ....

બ્રિટિશ મેડિકલ જર્નલમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, ઊંઘના સમયને બાદ કરતાં દિવસ દરમિયાન સાડા નવ કલાક કે તેના કરતાં વધુ સમય સુધી બેસી રહેવાથી વહેલા મૃત્યુ આવવાનું જોખમ વધી જાય છે 
 

Sep 4, 2019, 09:45 PM IST

ઓફિસમાં કલીગ સાથે થઇ ગયો છે પ્રેમ, તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો

દોડધામવાળી જીંદગીમાં લોકો મોટભાગે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને એકસાથે મેનેજ કરી શકતી નથી. મહત્વાકાંક્ષા વધુ હોવાથી મોટાભાગના લોકો કામમાં વધુ સંલિપ્ત થઇ જાય છે. જેથી તેમની પર્સનલ લાઇફ ખાસકરીને પોતાની લવ લાફવ પ્રભાવિત થાય છે. ઓફિસની બહાર તેમને પોતાના માટે અને બીજા માટે વધુ સમય મળી શકતો નથી. એવામાં મોટાભાગે જોવા મળ્યું છે કે એકસાથે કામ કરનાર લોકો પ્રેમ કરવા લાગે છે. એવામાં પ્રેમ પ્રસંગ ટકાઉ પણ હોય છે અને ઘણા કપલ તો લગ્ન પણ કરી લે છે. પરંતુ એક્સપર્ટનું માનવું છે કે એકસાથે કામ કરનાર લોકો જો પ્રેમમાં પડે છે તો આ વાતનું જરૂર ધ્યાન રાખે કે હિતોનો ટકરાવ નહી થાય. 

Jun 17, 2019, 04:28 PM IST

અમદાવાદ: કિન્નરોની ખુલ્લી દાદાગીરી, રૂપિયા ન આપતા વેપારીને માર્યો માર

અમદાવાદમાં કિન્નરોની દાદાગીરી સામે આવી છે. ૩ મહિના અગાઉ નવી ઓફીસનું ઉદ્ઘાટન કર્યું હતું. જે અંગે વેપારી પાસે ૩૦,૦૦૦નું બોનસ માંગ્યું હતું. જે વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા કિન્નરોએ વેપારી સાથે મારામારી કરી હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં થઇ કેદ થઈ હતી. પારીએ આ અંગે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોધાવી છે.

Jun 4, 2019, 06:25 PM IST

આ દેશમાં ઓફિસે સાઇકલ લઇને જશો તો પ્રતિ કિ.મી મળશે 16 રૂપિયા

સાઇકલનો ઉપયોગ કરવાથી તમે ટ્રાફિકની મુશ્કેલીઓથી બચી શકો છો સાથે જ પેટ્રોલ-ડીઝલનો ખર્ચ પણ બચાવી શકો છો. પરંતુ તમે જાણો છો કે દુનિયામાં એક દેશ એવો પણ છે જે સાઇકલિંગના બદલામાં પૈસા પણ આપે છે.

Mar 12, 2019, 11:41 AM IST

ઓફિસ બાદના કામમાંથી મળશે મુક્તિ, સંસદમાં રજૂ થશે Right to Disconnect બિલ

આજે વર્કિંગ કલ્ચર બદલાઇ ગયું છે. વિદેશી કંપનીઓમાં 24 કલાક કામ થાય છે. કર્મચારીઓને 9-10 કલાકની શિફ્ટ કર્યા બાદ ઘરેથી પણ સતતત ઓફિશિયલ ફોન અને મેલનો જવાબ આપવો પડતો હોય છે. તેનાથી સામાન્ય માણસના અંગત જીવન પર અસર પડે છે અને લોકોમાં તણાવની ફરિયાદ વધવા લાગી છે. બુધવારે લોકસભામાં આ સંબંધિત એક બિલ રજૂ કરવામાં આવ્યું, જેને રાઇટ ટૂ ડિસકનેક્ટ નામ આપવામાં આવ્યું છે. આ બિલને મંજૂર થયા બાદ કંપનીઓ પોતાના કર્મચારીઓ પર વધુ કામ થોપી શકશે નહી. લોકસભા અને રાજ્યસભામાંથી મંજૂરી મળ્યા બાદ આ કાયદો બની શકશે. 

Jan 10, 2019, 11:30 AM IST

ચીનના 'ભગવાન'એ પોતાના મોત અંગે આપ્યું મોટું નિવેદન 

 જેક માએ 10 સપ્ટેમ્બરના રોજ પોતાના 54માં જન્મદિવસે જાહેરાત કરી હતી કે તેઓ એક વર્ષની અંદર અલીબાબાના કાર્યકારી ચેરમેનનું પદ છોડી દેશે જેથી કરીને આગામી પેઢીના નેતૃત્વનો રસ્તો તૈયાર થઈ શકે. 

Sep 22, 2018, 08:25 AM IST