Facebook પર કોણ કરે છે તમને સ્ટોક? આ રીતે એક ક્લિક પર લિસ્ટ આવશે સામે

Facebook Hacks: ઘણા લોકો એવા હોય છે જે તમારી facebook પ્રોફાઈલ ને જોવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આવા લોકો વિશે કેવી રીતે જાણવું તેની ખબર યુઝર્સને હોતી નથી.

Facebook પર કોણ કરે છે તમને સ્ટોક? આ રીતે એક ક્લિક પર લિસ્ટ આવશે સામે

Facebook Hacks:Facebook ભારતનું સૌથી પોપ્યુલર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. કરોડો લોકો તેનો ઉપયોગ કરે છે. લોકો મિત્રો સાથે અને સંબંધીઓ સાથે ફેસબુકના માધ્યમથી જોડાયેલા રહે છે. Facebook પર લોકો પોતાની પર્સનલ લાઇફ સંબંધિત માહિતી પણ શેર કરતા હોય છે. ઘણા લોકો એવા હોય છે જે તમારી facebook પ્રોફાઈલ ને જોવાનો પ્રયત્ન કરતા હોય છે. પરંતુ આવા લોકો વિશે કેવી રીતે જાણવું તેની ખબર યુઝર્સને હોતી નથી. તો આજે તમને એવી ટ્રિક્સ વિશે જણાવીએ જેને અજમાવશો તો તમારી પ્રોફાઈલ સ્ટોક કોણ કરે છે તે તમને ગણતરીની સેકન્ડમાં ખબર પડી જશે. 

આ પણ વાંચો :

જો તમારે જાણવું હોય કે તમારી ફેસબુકની પ્રોફાઈલ કોણ ચેક કરે છે તો તેના માટે તમારે લેપટોપ કે ડેસ્કટોપ ની જરૂર પડશે. ત્યાર પછી લેપટોપમાં નીચે દર્શાવેલા સ્ટેપ્સને ફોલો કરો.

આ સ્ટેપ્સને ફોલો કરો

- વેબ બ્રાઉઝર પર ફેસબુક ઓપન કરી લોગ ઈન કરો.

- ત્યાર પછી facebook પ્રોફાઈલ પર જવું.

- આ પેજ ઉપર રાઈટ ક્લિક કરીને વ્યુ પેજ સોર્સ પર જવું. 

- વ્યુ પેજ સોર્સ પર ગયા પછી Ctrl+U કમાન્ડનો ઉપયોગ કરો.

- ત્યાર પછી Ctrl+F કમાન્ડ નો ઉપયોગ કરીને BUDDY_ID સર્ચ કરો.

- ત્યાર પછી જે 15 આંકડા દેખાય તેને કોપી કરો.

- કોપી કર્યા પછી તમારે  https://www.facebook.com/15 પર ડિજિટ પેસ્ટ કરવાના છે. ત્યાર પછી સર્ચ કરવું. તમને એ બધા જ નામ દેખાય જશે જે તમારી પ્રોફાઇલને સ્ટોક કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news