10 ગુજરાતીઓનું પદ્મ પુરસ્કારથી સન્માન, જુઓ ઝી 24 કલાકનો વિશેષ અહેવાલ

બી.વી. દોશી, શાહબુદ્દીન રાઠોડ, ગફુર બિલખિયા, એચ.એમ. દેસાઈ, સુધીર જૈન, યઝદી કરંજિયા સહિત 10 ગુજરાતીઓનું પદ્મ પુરસ્કારથી થશે સન્માન. અમેરિકામાં રહેતા જગદીશ શેઠ અને એસ.પી. કોઠારીને પણ પદ્મ પુરસ્કાર જાહેર.

Trending news