સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સબ જેલમાંથી કેદીઓ થયા ફરાર

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી સબ જેલમાંથી મોડી રાત્રે 4 કેદીઓ જેલની દિવાલ કૂદીને ફરાર થયા છે. કાચા કામના કેદીઓ જેલની લાંબી દિવાલ કૂદીને ભાગી ગયા હતા. કેદીઓ ભાગી જતા જેલરની કામગીરી શંકાના દાયરામાં આવી ગયા છે. પોલીસ દ્વારા ચારેતરફ નાકા બંધી કરી ફરાર કેદીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરવામાં આવી છે.

Trending news