રવિના ટંડન સાથે મારપીટ! માથાકૂટનો વીડિયો વાયરલ, જાણો શું છે હકીકત?

અભિનેત્રી રવિના ટંડન ઇદની શુભકામના પાઠવી રહી છે. આ ઉપરાંત અભિનેત્રીએ ઇદની પાર્ટીમાં હાજરી પણ આપી હતી. પરંતુ શનિવારની રાત્રે રવિના ટંડન અને તેમના ડ્રાઇવર પર વૃદ્ધ મહિલાને માર મારવાનો આરોપ લાગ્યો છે.

Trending news