થપ્પડ પ્રકરણ બાદ અલ્પેશ કથીરિયાએ શું કહ્યું, જુઓ Video

આ ઘટના બાદ અલ્પેશ કથીરિયાએ ઝી ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે, સામાન્ય માણસ પોલીસથી પરેશાન થાય છે. પોલીસ મારી માફી માગે. કોઈ સસ્પેન્ડ થાય તેવી મારી માંગ નથી. માફી નહિ માગે તો હું ફરિયાદ કરીશ. વગર વાંકે મને માર મરાયો છે. આવું વર્તન કોઈની સાથે પણ ન થવું જોઈએ.

Trending news