અમરેલી: ખાંભાના રાયડી ગામમાં સતત બીજા દિવસે સિંહના આંટાફેરા, શિકારની શોધમાં 3 સિંહો આવી ચઢતા ગ્રામજનોમાં ફફડાટ
Amreli: For the second consecutive day in Raidi village of Khambha, lion rampage, 3 lions came in search of prey, there was a commotion among the villagers.