ગાંધીનગરમાં રૂપાણી સરકારની કેબિનેટ બેઠક પૂર્ણ

કેબિનેટ બાદ બાળકોના મોત પગલે મુખ્યમંત્રીએ મહત્વની બેઠક બોલાવી હતી. મુખ્યમંત્રી ઓફિસે આરોગ્ય વિભાગની બેઠક યોજાઇ હતી. આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, આરોગ્ય કમિશનર શિવહરે બેઠકમાં હાજર રહ્યાં હતા. રાજ્યની હોસ્પિટલમાં બાળકોના મોતનો આંકડા ઘટાડવા અંગે સરકાર આક્રમક મુડમાં જોવા મળી હતી. સતત ત્રણ દિવસથી મેરેથોન બેઠકો ચાલે છે.

Trending news