ગામડું જાગે છે: પશુઓ પર ફટાકડા ફોડી અનોખી દિવાળીની ઉજવણી

અરવલ્લી જિલ્લામાં અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે. અહીંના લોકો દ્વારા પરંપરાગત પશુઓ પર ફટાકડા ફોડી તેમને ભડકાવવામાં આવે છે. તેમ છતાં કોઇને પણ કોઇ જાતની ઈજા પહોંચી નથી. ત્યારબાદ ગામના અબાલ વૃદ્ધ સો એકબીજાને ભેટી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.

Trending news