અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવા કોંગ્રેસની કવાયત

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરાવવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે , કોંગ્રેસના ઉપદંડક અશ્વિન કોટવાલ અને કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર વિધાનસભા પહોંચ્યા અને વિધાનસભાના સચિવ સમક્ષ તેમણે અરજી કરીને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવાની માગ કરી

Trending news