કોંગ્રેસે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી કરવા પ્રક્રિયા શરૂ કરી, જુઓ વિગત

કોંગ્રેસે અલ્પેશ ઠાકોર વિરુદ્ધ કાર્યવાહી કરવા શરૂ કરી પ્રક્રિયા ધારાસભ્ય રદ્દ કરવા માટે મેળવ્યો કાયદાકીય અભિપ્રાય કોંગ્રેસને હજુ રાજીનામુ નથી મળ્યું છતાં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર માટે કર્યો હતો પ્રચાર

Trending news