અમદાવાદમાં કોંગ્રેસના ધરણા, જુઓ કાર્યકર્તાઓએ શું કહ્યું

પ્રિયંકા ગાંધીની અટકાયતને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. ત્યારે અમદાવાદના પાલડીમાં આવેલ કોચરબ આશ્રમ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયા હતા. વિરોધ કરી રહેલા કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અમિત ચાવડાની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી. તેમજ 50 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરાઈ હતી.

Trending news