સુરતના કોરોના વાયરસની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર

સુરતના કોરોના વાયરસની અસર સુરતના ડાયમંડ ઉદ્યોગ પર પડી છે. આના કારણે 9 હજાર કરોડ રૂપિયાનું પેમેન્ટ અટવાયું છે. આ મામલે GJEPC દ્વારા RBI અને કોમર્સ મંત્રાલયને રજુઆત કરાઈ છે. તેમણે ક્રેડિટ રિવાઇઝ તથા લોન રીસ્ટ્રક્ચર કરવા કરી માંગ કરી છે.

Trending news