શું મૃત્યુ પછી વાળ અને નખ વધે છે? ઘણા લોકો અસમંજસમાં છે, આ રહ્યો સાચો જવાબ...

તમે ઘણા લોકોના મોઢે સાંભળ્યું હશે કે, કોઇ વ્યક્તિના મૃત્યુ બાદ તેના નખ અને વાળ ધીમે ધીમે વધે છે. આવી વાતો ઘણી ચર્ચામાં રહે છે. પરંતુ તમને આજે હકીકત જણાવીએ કે, ખરેખર શું છે.

Trending news