દીપેશ અને અભિષેકનો રિપોર્ટ ગૃહમાં રજુ, ચોંકાવનારી હકીકતો જાણવા કરો ક્લિક

વિધાનસભા સત્રનો આજે છેલ્લો દિવસ છે અને ત્યારે આસારામ આશ્રમમાં દીપેશ અને અભિષેક અપમૃત્યુ કેસનો એક્શન ટેકન રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો છે. આસારામ આશ્રમની નિષ્કાળજીના કારણે બે બાળકો ગુમ થયા હતા.

Trending news