સુરત મહાનગર પાલિકામાં ભ્રષ્ટ અધિકારીઓ છે: હર્ષ સંઘવી
સુરત મનપાનું ડસ્ટબીન કૌભાંડમાં અધિકારીઓ સાથે ભાજપવાળા પણ સંડોવાયા હોવાનો ધારાસભ્ય હર્ષ સંઘવીએ આક્ષેપ કર્યો હતો. સ્માર્ટ સિટી અંતર્ગત ચાર કરોડના ખર્ચે ડસ્ટબીન મુકવામાં આવ્યા છે. 2916 ક્રેડાઈલ ટાઈપના ડસ્ટબીન મુકવામાં આવ્યા હતા.